પ્રેમ : જીવનનો આધાર

(6)
  • 2.9k
  • 1
  • 1k

પ્રેમ ...... આ અઢી અક્ષરનો શબ્દ બોલવામાં કેટલો સરળ લાગે છે. પરંતુ એનો માર્ગ એટલો જ કઠિન છે. શું છે પ્રેમ નો અર્થ ? શું પ્રેમ કોઈને પ્રાપ્ત કરવું છે ? શું પ્રેમ આત્મસંતુષ્ટિ છે ? શું પ્રેમ આજે છે અને કાલે નથી ? ના આ બધા જ પ્રેમના વિરોધાભાસ છે. પ્રેમનો અર્થ કોઈને પ્રાપ્ત કરવું નહીં, પરંતુ તેમાં ખોવાઈ જવું છે. પ્રેમ આત્મસંતુષ્ટિ નથી, પરંતુ આત્માનો વિસ્તાર છે.

1

પ્રેમ : જીવનનો આધાર - 1

प्रेम तत्व न कभी मिटता है, न कोई मिटा पाएगा ।मिटता केवल ए शरीर है जो पंच तत्वों मे जाएगा ॥પ્રેમ ...... આ અઢી અક્ષરનો શબ્દ બોલવામાં કેટલો સરળ લાગે છે. પરંતુ એનો માર્ગ એટલો જ કઠિન છે.શું છે પ્રેમ નો અર્થ ?શું પ્રેમ કોઈને પ્રાપ્ત કરવું છે ?શું પ્રેમ આત્મસંતુષ્ટિ છે ?શું પ્રેમ આજે છે અને કાલે નથી ? ના આ બધા જ પ્રેમના વિરોધાભાસ છે.પ્રેમનો અર્થ કોઈને પ્રાપ્ત કરવું નહીં, પરંતુ તેમાં ખોવાઈ જવું છે.પ્રેમ આત્મસંતુષ્ટિ નથી, પરંતુ આત્માનો વિસ્તાર છે.પ્રેમ જન્મ – જન્માંતરનો સંબંધ છે, પ્રેમ અનંત છે.પરમાત્મા સુધી પહોંચવાનો માર્ગ છે પ્રેમ..ભક્તિનું મૂળ છે પ્રેમ..પ્રત્યેક ...વધુ વાંચો

2

પ્રેમ : જીવનનો આધાર - 2

આગળ કહ્યું એમ કે પ્રેમમાં ભય, મોહ, ક્રોધ, ઈર્ષા, અભિમાન, કે એવા કોઈ પણ વિકારોનું સ્થાન નથી.ચાલો મિત્રો શરૂ પ્રેમને જાણવા, સમજવા, માણવા માટેનો અનોખો સફર....પરંતુ જો આ વિકારો આપણી અંદર હોય જ નહીં તો આપણે મનુષ્ય કેમ કહેવાયે. પ્રત્યેક વિકારોના બે પાસઓ હોય છે – પહેલું વિકારાત્મક અને બીજું વિકાસાત્મક. ઉદાહરણથી સમજીએ – ભય નામનો વિકાર મનમાં હોવો પણ જોઈએ અને ન પણ હોવો જોઈએ. હવે આ શું વાત થઈ ?ભય નામનો વિકાર હોવો જોઈએ - આપણને એ ભય હોવો જોઈએ કે જો હું કઈક ખોટું કરીશ તો ભગવાન મને એની સજા આપશે, જો આમ કરીશ તો મારા ...વધુ વાંચો

3

પ્રેમ : જીવનનો આધાર - 3

કેમ છો બધા મિત્રો ? આશા છે કે બધા મોજમાં જ હશો... મારી સાથેના આ સફરમાં મોજમાં હો, બાકી તો બધા મસ્ત રીતે જીવન જીવતાં જ હશો... ખરું ને ? ચાલો હવે ભયને કારણે .... ત્યાંથી આગળ વધીએ...ભયને કારણે અસુરક્ષિતતાનો અનુભવ થાય છે, આત્મવિશ્વાસ ઘટી જાય છે અને આજનું કામ કાલ ઉપર ટાળવાની વૃત્તિ જન્મ લે છે. ભયને કારણે આપણા સામર્થ્ય અને ક્ષમતા હણાઈ જાય છે. આપણે યોગ્ય દિશામાં વિચારી પણ નથી શકતા. ભય પરસ્પર સંબંધો તોડાવે છે અને સ્વાસ્થ્ય પર માઠી અસર કરે છે. ભયના સર્વસામાન્ય સંજોગો• નિષ્ફળ જવાનો ભય• અજ્ઞાત હોવાનો ભય• પૂર્વતૈયારી ન કરી હોવાનો ભય• ...વધુ વાંચો

4

પ્રેમ : જીવનનો આધાર - 4

પ્રેમમાં આવતા ભય અથવા તો પ્રેમમાં ક્યા ક્યા ભયનો સામનો કરવો પડે...પહેલું એ કે આપણને કોઈ સાથે પ્રેમ થયો ભવિષ્યમાં એની સાથે વિવાહ ન થાય તો ? એટલે ટુંકમા કહીએ તો ભવિષ્યની ચિંતા. ચિંતા હંમેશા ચિતાનુ કારણ બને છે.માતાપિતા આપણા સંબંધથી ખુશ ના થયા તો ? પરંતુ શું વાસ્તવમાં પ્રેમનો ગણતવ્ય વિવાહ છે ? શું પ્રેમ વિવાહ કરવા માટે જ કર્યો છે અથવા થાય છે ? જો આવું બધુ વિચારીએ તો અવશ્ય પણે ભય સતાવે. “ ભૂતકાળના વિકારથી, વર્તમાનના રૂપથી અને ભવિષ્યની ચિંતાથી પ્રેમ થઈ શકે નહીં. ” પૃથ્વી લોકમાં રાધાકૃષ્ણના વિવાહ પણ થયા ન હતા. એટલે એવી ચિંતાથી ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો