ઝીંદગી સે બડી કોઈ સજા હિ નહીં હૈ, ઇલ્ઝામ ક્યાં હે યે પતા હિ નહીં હે. મુદ્રા ઈંફોર્ટ એટલે અમદાવાદનું જાણીતું નામ, અમદાવાદના ધનાઢ્ય ઉદ્યોગપતિઓમાં શીરસ્થ નામ એટલે મોહનભાઇ પટેલ પોતે કમ્પ્યુટર & ટેક્નોલોજી ઉદ્યોગમાં ખુબ જ નામચીન વ્યક્તિત્વ. એક અંદાજ મુજબ તેમની કુલ સંપત્તિ 200 કરોડ જેટલી હતી તેમના પરિવારમાં પત્ની વાસુકી બહેન અને પુત્ર માતંગ ખુબ નાનુ અને સુખી કુટુંબ માતંગ સોફ્ટવેર એન્જીનીયરીંગ પૂર્ણ કરી પિતાના વ્યવસાયમાં જોડાયો હતો
અંતરિક્ષની આરપાર - એપિસોડ 1
અંતરિક્ષની આરપાર એપિસોડ - 1ઝીંદગી સે બડી કોઈ સજા હિ નહીં હૈ,ઇલ્ઝામ ક્યાં હે યે પતા હિ નહીં હે.મુદ્રા એટલે અમદાવાદનું જાણીતું નામ, અમદાવાદના ધનાઢ્ય ઉદ્યોગપતિઓમાં શીરસ્થ નામ એટલે મોહનભાઇ પટેલ પોતે કમ્પ્યુટર & ટેક્નોલોજી ઉદ્યોગમાં ખુબ જ નામચીન વ્યક્તિત્વ. એક અંદાજ મુજબ તેમની કુલ સંપત્તિ 200 કરોડ જેટલી હતી તેમના પરિવારમાં પત્ની વાસુકી બહેન અને પુત્ર માતંગ ખુબ નાનુ અને સુખી કુટુંબ માતંગ સોફ્ટવેર એન્જીનીયરીંગ પૂર્ણ કરી પિતાના વ્યવસાયમાં જોડાયો હતો. દેખાવમાં ખુબ ઊંચો અને સોહામણો એકદમ રાજાના કુંવર જેવો.બધુ જ સુખ હોવાં છતાં તેમના જીવનની એક મોટી સમસ્યા એ હતી કે તેમના દીકરાની સગાઇ થતી ન હતી ...વધુ વાંચો
અંતરિક્ષની આરપાર - એપિસોડ 2
"અંતરિક્ષની આરપાર" - એપિસોડ - 2સૌરાષ્ટ્ર વિસ્તારનું એક દરિયા કાંઠે વસેલું ગામ, તે ગામ લગભગ 12,000 આસપાસની વસ્તી ધરાવતું ગામમાં જુદી જુદી જ્ઞાતિના લોકો વસવાટ કરતા હતા. ગામ પણ વિસ્તારની દ્રષ્ટિએ ઘણું વિશાળ હતું. તે ગામમાં એક બ્રામ્હણ રહે, તેમનું નામ હતું જનકભાઈ વ્યાસ, પોતે ખુબ જ વિદ્વાન અને આસપાસના વિસ્તારમાં તેમની ખ્યાતિ પણ સારી. એકદમ ગરીબ પરિવાર જનકભાઈ કર્મકાંડનો વ્યવસાય કરતા હતા. તે સમય આજના યુગ જેવો ન હતો ત્યારે પૈસા ખુબ જ ઓછા મળતા હતા.જનકભાઈના પરિવારમાં તેઓ પોતે પત્ની સુમિત્રાબહેન પુત્રી અંજલિ અને પુત્ર અમન આમ ચાર સભ્યોનો પરિવા. અંજલિ 10 વર્ષની અને અમન 5 વર્ષનો હતો. ...વધુ વાંચો
અંતરિક્ષની આરપાર - એપિસોડ 3
અંતરિક્ષની આરપાર એપિસોડ - 3આ ગયે અપની મોત સે કોઈ બસર નહિ,સામાન હૈ સો સાલ કા પલ કી ખબર પુરોહિત પોતાના પૂજા ખંડમાં બેસી ઘ્યાન કરી રહ્યા હતા. લગભગ 40 વર્ષ જેટલી ઉંમર 5 / 5.5 જેટલી ઊંચાઈ, મોટુ શરીર, કપાળમાં ચંદન, સફેદ ઝભ્ભો, સફેદ ધોતી અને ગળામાં રુદ્રાક્ષની માળા આ એમનો બાહ્ય દેખાવ. અચાનક એમને કંઈ એવુ દ્રશ્ય દેખાયું ( ઘ્યાન અવસ્થામાં ) જે જોઇને તેઓ અવાક થઈ ગયા. તેમણે આંખો ખોલી એકદમ ગભરામણ વધવા લાગી.હે ભગવાન તું આ મને શું બતાવી રહ્યો છે ? હું આ બધા દ્રશ્યો જોવા માટે તારી ભક્તિ કરું છું ? હું તારામાં ...વધુ વાંચો
અંતરિક્ષની આરપાર - એપિસોડ 4
આજથી ઘણા વર્ષો પહેલાની આ વાત છે. નાઘેર વિસ્તારનું એક ગામ તે ગામમાં લગભગ 12,000 જેટલી વસ્તી વસવાટ કરે, ખુબ જ ધાર્મિક તે ગામમાં બ્રામ્હણ શેરીમાં એક બ્રામ્હણ રહેતા હતા. તેમનું નામ વિઠ્ઠલભાઈ મહેતા. સ્વભાવમાં ખુબ જ સદા સૌનું ભલું કરનારા, તેમના આંગણે આવનાર કોઈપણ વ્યક્તિ કદી નિરાશા ભેર પરત ન ફરતો. તેઓ ગમે તેવી મુશ્કેલીનો રસ્તો શોધી આપતા. સતત ઈશ્વર મંત્રનું સ્મરણ ચાલતું હોય. તેમના પ્રતાપે કેટલાય લોકો પોતાના દુઃખમાંથી બહાર આવ્યા છે, અને સુખેથી જીવન જીવે છે.તેમના પરિવારમાં તેઓ પોતે, પત્ની, બાળકો , તેમના માતા પિતા , બે ભાઇઓ અને તેમનો પરિવાર.આવી જ એક ઘટના અહીં લખુ ...વધુ વાંચો
અંતરિક્ષની આરપાર - એપિસોડ 5
અંતરિક્ષની આરપાર એપિસોડ - 5આજથી લગભગ એક સદી થી પણ પહેલા અમદાવાદ નાં ખાડિયા રાયપુર વિસ્તારમાં એક વડનગરા નાગર બ્રાહ્મણ વસવાટ કરતા હતા. તેઓ એ સમયે ચાલતી બ્રિટિશ રેલવેમાં ક્લાર્ક તરીકે માનદ સેવા આપતા હતા. ઉંમર લગભગ 45 - 46 વર્ષ જેટલી હશે. તેઓ સ્વભાવમાં એકદમ સરળ હતા. સફેદ ધોતી ઉપર ઝભ્ભો અને કાળો કોટ અને ટોપી એ તેમનો પોશાક હતો.અચાનક એક દિવસ તેઓ પોતાની રેલ્વે ની ઓફીસ માં ટેબલ ઉપર બેસી ને પોતાનું ક્લાર્ક નું કાર્ય કરી રહ્યા હતા. અને ત્યાં ત્યારે તેમને હૃદય રોગ નો મોટો જીવલેણ હુમલો આવ્યો હતો, અને તેઓ પોતાની ઓફિસ માં જ ખુરસી ...વધુ વાંચો
અંતરિક્ષની આરપાર - એપિસોડ 6
અંતરિક્ષની આરપાર એપિસોડ - 6આજ થી લગભગ 35 વર્ષ પહેલાં ની આ વાત છે. ગુજરાત રાજ્ય નાં પંચમહાલ વિસ્તાર બનેલ ઘટના છે.એક યુવાન હેન્ડસમ છોકરો જેની ઉંમર લગભગ 25-26 વર્ષની લાગે, તે પોતાની બાઈક પર સવાર થઈ ને પોતાના ઘરે જઈ રહ્યો હતો. તે જી ઈ બી માં કર્મચારી તરીકે સરકારી ફરજ બજાવતો હતો. જોનારા સૌ ને પ્રથમ નજરમાં ગમી જાય એટલો સરસ સાથે સાથે દેખાવમાં શાંત અને સંસ્કારી વર્તાતો હતો.તેની નોકરીનો સમય બપોરે 11:00 વાગ્યાં થી સાંજે 6:00 વાગ્યાં સુધીનો હતો. કુંવારો હોવાથી પોતે એકલો જ રહેતો હતો. તેની સાથે સગા સંબંધી કોઈ રહેતા ન હતા.તેનું નામ હતું ...વધુ વાંચો
અંતરિક્ષની આરપાર - એપિસોડ 7
કરણભાઈ દેસાઈ જૂનાગઢની બહાઉદીન કોલેજના s સિનિયર પ્રોફેસર. તેઓ સંસ્કૃત વિભાગના અધ્યક્ષ પણ ખરા, લાબું કદ, ગૌર વર્ણ, સુડોળ કપાળમાં તિલક સતત ગાયત્રી મંત્રનું સ્મરણ તેમના મનમાં શરૂ હોય. કુળમાં બ્રામ્હણ અને સંસ્કૃતના પ્રોફેસર આમ પણ સંસ્કૃત ભાષા તો બ્રામ્હણોની મા ગણાય. એટલે એમનામાં ભક્તિ ભાવ તો હોય જઅને તેમની વાંકછટા પણ એવી કે સાંભળનાર સૌ કોઈ મંત્ર મુગ્ધ બની જાય. કોલેજમાં સૌના તેઓ હૃદયસ્થ હતા. પછી તે સ્ટાફ હોય કે વિદ્યાર્થી. સૌને તેમના પ્રત્યે પ્રેમ અને આદરની લાગણી હતી. દેસાઈ સાહેબ પણ સ્ટાફને પોતાના સ્વજન ગણતા તથા પ્રત્યેક વિદ્યાર્થી તેમના માનસ સંતાન સમાન હતું.તેઓ કોલેજમાં માત્ર અભ્યાસ જ ...વધુ વાંચો
અંતરિક્ષની આરપાર - એપિસોડ 8
અંતરિક્ષની આરપાર એપિસોડ - 8 ભારતી બહેન અને દીપકભાઈ પોતાના વિશાળ બંગલામાં ડ્રોઈંગ રૂમમાં બેઠા હતા. અચાનક સામેથી બંગલાના ચડીને એક સુંદર યુવતી જેની ઉંમર કદાચ 22 23 વર્ષ જેટલી હશે. તે દાખલ થાય છે.મમ્મી હું આવી ગઈ અવાજ રણક્યો દીપકભાઈએ છાપામાંથી નજર ઉઠાવી જોયું તો તેમની લાડલી દીકરી તો સ્તુતિ હતીઆવી ગઈ બેટા? ભારતી બહેન બોલ્યા...હા મમ્મી આવી ગઈ સ્તુતિ બોલી..કેવો રહ્યો આજનો દિવસ તારો કોલેજમાં? દીપકભાઈ બોલ્યા...બસ પપ્પા ખુબ જ સારો ગયો.તારી ફાઈનલ એક્ઝામ ક્યારે છે? ભારતીબેન બોલ્યા...એપ્રિલ મહિનામાં છે મમ્મી સ્તુતિ એ જવાબ આપ્યો.કેવી ચાલે છે તેની તૈયારી? દીપકભાઈ બોલ્યા..ખુબ જ સારી ચાલે છે પપ્પા એ ...વધુ વાંચો
અંતરિક્ષની આરપાર - એપિસોડ 9
નાઘેર વિસ્તારનું એક ગામ હતું. ત્યાં પ્રાગજી દાદા નામના એક વિદ્વાન બ્રાહ્મણ રહેતા હતા. તેઓ સ્વભાવમાં સરળ એકદમ સાદુ નિયમિત જીવન જીવતા. આંગણે આવેલા દરેકના પ્રશ્નોનું પોતાનાથી શક્ય તેવું નિવારણ કરી આપવાનો પ્રયત્ન કરતા. કોઈ દિવસ કોઈ તેમના ઘરેથી નિરાશ થઈને જાય નહીં. ગામનો દરેક વ્યક્તિ તેમના સ્વજન સમાન હતો. કોઈને કઈ જરૂર હોય તો તેઓ તરત જ મદદ કરવા તૈયાર જ હોય. તેમના પરિવાર કુલ 4 સભ્યો પોતે તેમના પત્ની કોકિલાબેન, દીકરો મનન અને દીકરી દિયામનન કોલેજમાં અભ્યાસ કરતો અને દિયા 10 માં ધોરણમાં ભણતી હતી. પ્રાગજી દાદાનું નામ આસપાસના વિસ્તારમાં ખૂબ જ પ્રસિદ્ધ હતું. તેઓ ગાયત્રી માતાના ...વધુ વાંચો