જીવન એ કોઈ પરીકથા નથી

(3)
  • 1.6k
  • 0
  • 560

આજે બે વર્ષ થયા મમ્મીના મૃત્યુ પામે. સમીર મમ્મીના ફોટા સામે જોઈ રહ્યો હતો. એની આંખોમાંથી આંસુની ધાર આવવા લાગી.પણ એ આંસુ લુછનાર બીજો કોઈ નહોતો.‌આખરે એણે હાથ રૂમાલ લીધો અને આંસુ લુછી નાંખ્યા. દિલાસો આપનાર કોઈ નહોતું. સગાંવહાલાં પણ મમ્મીના ગયા પછી એક પછી એક ભૂલતા ગયા.

1

જીવન એ કોઈ પરીકથા નથી - 1

જીવન એ કોઈ પરીકથા નથી( ટુંકી ધારાવાહિક)આજે બે વર્ષ થયા મમ્મીના મૃત્યુ પામે.સમીર મમ્મીના ફોટા સામે જોઈ રહ્યો હતો.એની આંસુની ધાર આવવા લાગી.પણ એ આંસુ લુછનાર બીજો કોઈ નહોતો.‌આખરે એણે હાથ રૂમાલ લીધો અને આંસુ લુછી નાંખ્યા. દિલાસો આપનાર કોઈ નહોતું. સગાંવહાલાં પણ મમ્મીના ગયા પછી એક પછી એક ભૂલતા ગયા.સમીર સોફા પર બેસીને મમ્મીને યાદ કરે છે.મમ્મી કહેતી હતી કે સમીર બેટા,જીવનને સિરિયસ લે. જીવન એ કોઈ ખેલ નથી. આ જમાનામાં જીવવું અઘરું છે.એ પણ એકલા જ. આ તારા પપ્પાને ગયે ત્રણ વર્ષ થઈ ગયા. તારા પપ્પા ના સગા પહેલા આપણા ઘરે નિયમિત આવતા હતા પણ હવે ધીરે ...વધુ વાંચો

2

જીવન એ કોઈ પરીકથા નથી - 2

જીવન એ કોઈ પરીકથા નથી( ભાગ -૨)મમ્મીના મૃત્યુ પછી સમીર મમ્મીને યાદ કરે છે.મમ્મીએ એના માટે એક છોકરી જોઈ છે.છોકરીના માતાપિતા રવિવારે સમીરના ઘરે આવવાના હોય છે.હવે આગળ...પહેલી વખત કોઈ છોકરી જોવા આવવાની હોય એટલે સમીરે ત્રણ ચાર વખત દર્પણ સામે જોઈ લીધું હતું.એટલામાં ઘરની નજીક થોડો અવાજ આવતા મમ્મી બોલી..એ લોકો આવી ગયા લાગે છે.મમ્મી ઘરના આંગણે ઉભી રહી.મમ્મી જાય એટલે મારે પણ જવું જ પડે. નહિંતર પહેલી છાપ ખરાબ પડે. છોકરી ગમે કે ના ગમે..આપણી છાપ સારી પડવી જોઈએ.નહિંતર એ લોકો બહાર વાતો વહેતી કરે કે છોકરામાં સંસ્કાર નથી. શું જીવનમાં આવું બધું બનતું હોય છે? આપણે ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો