ખુશી ના ટેબલ પર પડેલા મોબાઈલ માં સવાર નું 5.30 નું અલાર્મ વાગે છે  ટ્રીન ટ્રીન ટ્રીનઆળસ મરડતી ઊભી થઈ એલાર્મ બંધ કરી ઝડપ થી ફ્રેશ થઈ ચા નાસ્તો કરવો આ ખુશી નું રોજ નું રૂટીનપણ આજે ખુશી માટે કંઈક અલગ જ દિવસ હતો જેની ના તો ખુશી ને ખબર હતી ના એના જોયેલા સપના ઓ ને ખબર હતીઅને હા ખુશી એટલે એક એક એવી છોકરી જે ખુલ્લી આંખે સપના જોતી હોઈ ભલે જોબ પર પણ ત્યાં પણ   સપના તો જોવાના જ.આજે પણ રોજ ની જેમ રોજ નું રૂટીન પતાવી હજી જોબ પર જવામાં થોડો ટાઈમ હોવા થી આદત મૂજબ

1

અજાણ્યો પ્રેમ.

ખુશી ના ટેબલ પર પડેલા મોબાઈલ માં સવાર નું 5.30 નું અલાર્મ વાગે છે ટ્રીન ટ્રીન ટ્રીનઆળસ મરડતી ઊભી એલાર્મ બંધ કરી ઝડપ થી ફ્રેશ થઈ ચા નાસ્તો કરવો આ ખુશી નું રોજ નું રૂટીનપણ આજે ખુશી માટે કંઈક અલગ જ દિવસ હતો જેની ના તો ખુશી ને ખબર હતી ના એના જોયેલા સપના ઓ ને ખબર હતીઅને હા ખુશી એટલે એક એક એવી છોકરી જે ખુલ્લી આંખે સપના જોતી હોઈ ભલે જોબ પર પણ ત્યાં પણ સપના તો જોવાના જ.આજે પણ રોજ ની જેમ રોજ નું રૂટીન પતાવી હજી જોબ પર જવામાં થોડો ટાઈમ હોવા થી આદત મૂજબ ...વધુ વાંચો

2

અજાણ્યો પ્રેમ - પાર્ટ 2

આપડે જોયુ કે ખુશી ની ફ્રેન્ડ દિયા ની સગાઈ માં ખુશી ની મુલાકાત ક્રિશ સાથે થાઈ છે અને ક્રિશ સાથે વાત કરવાનો મોકો ગોતે છે અને આ માટે તે પોતા ના ફ્રેન્ડ વિશાલ ને વાત કરે છે દિયા ખુશી ના સવાલ નો જવાબ આપતાંં કહે છે તારું Facebook ચેક કરી લે વિશાલ ના ફ્રેન્ડ ક્રિશ નો મેંસેજ હશે એટલે ખુશી કહે છે કે હું તો મજાક કરતી હતી.પછી ખુશી દિયા સાથે થોડી વાત ચીત કરી ઘરે જવા માટે નીકળી જાય છેઆ બાજુ વિશાલ ક્રિશ ને કહે છે કે દિયા આ ખુશી ને તારા મેસેજ ની વાત કરી છે એટલે ક્રિશ તો મોબાઈલ હાથ ...વધુ વાંચો

3

અજાણ્યો પ્રેમ - 3

ખુશી: હૈ દિયા કેમ છો??ઘણા દિવસે યાદ કરી મને નઇ?દિયા: સોરી ખુશી હું હમણાં થી થોડી અટવાઈ ગઈ છું.ખુશી: થયું છે?? એમ ઉદાસ કેમ છે ???દિયા: ખુશી એક વાત પૂછું જવાબ સાચો આપ જે.ખુશી: વિશ્વાસ નથી ???દિયા: ખુશી વાત વિશ્વાસ ની નથી યાર પણ કદાચ તને ના ગમે મારો સવાલ તો....????ખુશી: તો શું દિયા??? યાર તું તો હદ કરે છે તારી બેેેેસ્ટી છું યારમારી સાથે આમ ફોરમાલીટી કેમ કરે છો???મને તારી કોઈ જ વાત નું ખરાબ નાથી લાગવાનુંદિયા: તારી અને ક્રિશ વચ્ચે શું ચાલે છે???ખુશી: શું ચાલે છે મતલબ?? અમે ફ્રેન્ડ છીએ બીજું કંઈજ નથી પણ તું કેમ આમ ...વધુ વાંચો

4

અજાણ્યો પ્રેમ - પાર્ટ - 4

ક્રિશ: hey khushi everything is alright there??ખુશી ક્રિશ નો મેંસેજ જોઈ નક્કી નથી કરી શક્તી કે વાતકરવી કે નહીં મોબાઇલ બંધ કરી દેઈ છે.પણ મોબાઈલ બંધ કરવાથી મગજ ના વિચારો બંધ થતાં નથી એ વાતખુશી સારી રીતે સમજતી હતી .યાર દિયા ને શુ થઈ ગયુ છે. આમ કેમ મને ના પાડેછે વાતકરવાની વિશાલ ના લીધે અમારે શું કામ વાત નથી કરવાનીતો બીજી બાજુ એમ થાઈ છે કે ક્રિશ તો હમણાં જ આવિયોછે મારે દિયાની વાત માનવી જોઈએ મારા લીધે દિયા ની life માં કોઈ પ્રોબ્લેમ ના આવે એ જ મારીદોસ્તી ની પેહલી ફરજ કેહવાઈ ક્રિશ તો થોડાં દિવસ થીમાળિયો ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો