રુહી (એક છલાવા)

(12)
  • 8.1k
  • 0
  • 4.6k

" ઘ બીઝનેસ મેન ઓફ ધ ઇયર મિસ્ટર અંકિત રાયચંદ" " કોનગ્રેટ્સ ડેડ " રુહાન ટીવી જોતા જોતા એનાં ડેડ ને કહે " થેન્કસ માય ડિયર સન " અંકિત રાયચંદ એક શેમ્પેઇન ની બોટલ લઈને પોતાના અને પોતાના દીકરા માટે ડ્રીંક તૈયાર કરી ને પોતાના દીકરાને આપે અને ખુદ પણ ડ્રીંક કરવા લાગે " ધ બીઝનેસ વુમન ઓફ ધ ઇયર ઈસ મિસ.રુહી રાવ " ટીવી પર આ નામ સાંભળીને રુહાને પૂછ્યું " આ કોણ છે " " એ લંડન થી આવી છે અને આ વર્ષે એને પોતાના બીઝનેસ ને ખૂબ જ આગળ વધાર્યો છે અને ખાસ વાત એ છે કે એ બીઝનેસ સાવ ઠપ થઈ ગયો હતો પણ આ છોકરી એ એ બીઝનેસ ને એક જ વર્ષ માં પાછો ઉઠાવ્યો છે " મિસ્ટર અંકિત રાયચંદ જવાબ આપતા કહે.

1

રુહી (એક છલાવા) - 1

" ઘ બીઝનેસ મેન ઓફ ધ ઇયર મિસ્ટર અંકિત રાયચંદ"" કોનગ્રેટ્સ ડેડ " રુહાન ટીવી જોતા જોતા એનાં ડેડ કહે" થેન્કસ માય ડિયર સન " અંકિત રાયચંદ એક શેમ્પેઇન ની બોટલ લઈને પોતાના અને પોતાના દીકરા માટે ડ્રીંક તૈયાર કરી ને પોતાના દીકરાને આપે અને ખુદ પણ ડ્રીંક કરવા લાગે" ધ બીઝનેસ વુમન ઓફ ધ ઇયર ઈસ મિસ.રુહી રાવ"ટીવી પર આ નામ સાંભળીને રુહાને પૂછ્યું " આ કોણ છે "" એ લંડન થી આવી છે અને આ વર્ષે એને પોતાના બીઝનેસ ને ખૂબ જ આગળ વધાર્યો છે અને ખાસ વાત એ છે કે એ બીઝનેસ સાવ ઠપ થઈ ગયો ...વધુ વાંચો

2

રુહી (એક છલાવા) - 2

અંકુશ ને રુહી ની વાત સાંભળી ને ઝટકો લાગે છે અને એ રુહી પાસે આવી ને બોલ્યો " શું છે તું આ શું બોલી રહી છે ? "રુહી અંકુશ ની વાત સાંભળી ને મનમાં બોલી " આ વ્યક્તિ ને હું એક મિનિટ પણ બરદાસ્ત નથી કરી શકતી પણ હવે કરવો પડશે "રુહી ખુદ નાં ગુસ્સા ને કન્ટ્રોલ કરી ને સ્માઇલ કરતા બોલી " બસ જોઈ રહી હતી અંકુશ રાયચંદ કેવી રીતે રીએક્ટ કરે છે મારા ગુસ્સા પર "" આવું મજાક હવે ન કરતાં મારો જીવ નીકળી જાય છે " અંકુશ રુહી પાસે આવી ને રુહી નાં ગાલ તરફ પોતાનો ...વધુ વાંચો

3

રુહી (એક છલાવા) - 3

ખાસ નોંધ :- આ કહાની માં 18 પ્લસ સીન આવશે એટલે જેને પણ પ્રોબ્લેમ હોય એ અંહીયા થી જ વાંચવા નું છોડી શકે છે અને જે લોકો ને વાંચવું હોય એ લોકો આગળ વધી શકે છે પણ હજુ એકવાર રીપીટ કરી દઉં કે આવા સીન આ કહાની માં આગળ જઈને પણ આવશે તો આગળ વાંચવી કે ન વાંચવી એ પુરેપુરી રીતે તમારી ઉપર છે આ કહાની કાલ્પનીક છે હકીકત સાથે આ કહાની નું કંઇ પણ લેવા દેવા નથી * * *અશોક રાયચંદ તરત જ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો