મ્પસ હોલ માં સ્ટુડેંટ્સ નો કકળાટ સંભળાતો હતો એમાં થી એક અવાજ કાને પડતો હતો ક્યારે થશે ? ૩ કલાક થી અહીંયા ઉભા છીએ ! મિટિંગ રૂમ માં ૮ પ્રોફેસરો એક બીજા ની સામે લાંબા ટેબલ પર બેઠા હતા બધા ના ચહેરા પર તણાવ હતો એક બીજા સાથે પોતાના અનુભવ પરથી સોલ્યૂશન આપી રહ્યા હતા. બંધ રૂમ માં થોડો કકળાટ જેવો માહોલ હતો ત્યાં સીનીઅર પ્રોફેસર રાવલ ની એન્ટ્રી થાય છે અને અચાનક બધા પ્રોફેસરો રાવલ ને જોતા ચૂપ થાય જાય છે... રાવલ જૂની જનરેશન ના પ્રભાવી પ્રોફેસર હતા સફેદ શર્ટ, ડાબા કાંડા પર ઘડિયાર , નીચે કથ્થઈ કલર ના પેન્ટ ને પકડી રાખે એવો કાળો પટ્ટો અને પગ માં સ્પોર્ટ શૂઝ આ એમનો દરરોજ નો પહેરવેશ. બધા ની સામે જોતા જોતા આગળ ની તરફ આવતા હતા તેમના સ્પોર્ટ શૂઝ શાંત વાતાવરણ માં અલગ અવાજ છોડી રહ્યા હતા.

1

Code Cipher - 1

કેમ્પસ હોલ માં સ્ટુડેંટ્સ નો કકળાટ સંભળાતો હતો એમાં થી એક અવાજ કાને પડતો હતો ક્યારે થશે ? ૩ થી અહીંયા ઉભા છીએ ! મિટિંગ રૂમ માં ૮ પ્રોફેસરો એક બીજા ની સામે લાંબા ટેબલ પર બેઠા હતા બધા ના ચહેરા પર તણાવ હતો એક બીજા સાથે પોતાના અનુભવ પરથી સોલ્યૂશન આપી રહ્યા હતા. બંધ રૂમ માં થોડો કકળાટ જેવો માહોલ હતો ત્યાં સીનીઅર પ્રોફેસર રાવલ ની એન્ટ્રી થાય છે અને અચાનક બધા પ્રોફેસરો રાવલ ને જોતા ચૂપ થાય જાય છે... રાવલ જૂની જનરેશન ના પ્રભાવી પ્રોફેસર હતા સફેદ શર્ટ, ડાબા કાંડા પર ઘડિયાર , નીચે કથ્થઈ કલર ...વધુ વાંચો

2

Code Cipher - 2

બધા સ્ટુડેંટ્સ ને પ્રોફેસરો એ હાશકારો લીધો કે હાશ હવે ફોર્મ ભરાઈ જશે જયારે લઈને માં ઉભેલો રવિ ધીમે મલકાઈ રહ્યો હતો એમના ચહેરા પર અલગ ખુશી હતી બેવ ગાલ જોર જોર થી હસવા માટે જોર કરી રહ્યા હતા, તેમના બેવ પગ કુદકા મારવા માટે ઉચાળા મારી રહ્યા હતા જેમ નાના છોકરા ને ગમતું રમકડું મળી જાય ને જે ખુશી હોય એ જ રવિ માં દેખાતી હતી.. જીઓ ફ્રી થયા ના બે મહિના પછી ની જ વાત છે જયારે બધા ફ્રી ઈન્ટરનેટ થી યુટ્યુબ અને ટિક્ટોક જોવા માં વ્યસ્ત હતા ત્યારે રવિ ગુગલ માં હેકિંગ શીખી રહ્યો હતો. કોલેજ ...વધુ વાંચો

3

Code Cipher - 3

બધા ના કેરેક્ટર ગેમ માં ચોંટી ગયા હતા કાઉન્ટર સ્ટ્રાઇક ગેમ માં ટેરેરિસ્ટ અને પોલીસ એમ બે ટીમ સામ રમેં જે ટીમ છેલ્લે સુધી જીવી જાય એ વિજયી બને એવામાં અચાનક બધા ના કેરેક્ટર ગેમ માં ચોંટી ગયા એટલે બધા એક બીજા સામે જોઈ રહ્યા !નીલેશે પાછળ ફરી રવિ સામે જોયું અને એ હસી રહ્યો હતો એટલે નિલેશ ને લાગ્યું કે રવિ નું જ પરાક્રમ છે આ એટલે ગુસ્સામાં બોલ્યો "રવીડા શું કર્યું તે ચાલુ કર યાર અમે જીતવાના હતા !"ત્યાં બધા ગાળું બોલવા લાગ્યા રવિ તે જ kryu che ચાલુ કર હારી ગયો એટલે આ નહિ ચાલે."કરું ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો