કહેવાય કે "ભગવાન ની મરજી સામે આપણું શું ચાલે" ને કહેવાય તો એમ પણ કે "ભગવાન જે કરે એ બધું સારા માટેજ કરે છે." જોવા જઇયે તો આ બે વાક્યો વચ્ચે ના શબ્દોમાં ઘણી સામ્યતા છે, પણ એના મતલબ માં બવ મોટું અંતર . પણ અંતે તો બધું એમનું જ ધાર્યું થાય છે ને . આપણે તો બસ કટપુતળીઓ છે, એમના આ ખેલ ની . ભગવાન ધારે તો ખુશીઓ નો ટોપલો ભરીને આપણા ખોળા માં આપી દે છે ને ક્યારેક, એજ ખુશીઓ ને બસ એક ક્ષણ માંજ આપણી પાસેથી છીનવી લે છે આવું શુકામ થતું હશે એ પ્રશ્ન ઘણી વાર મનમાં આવે છે પણ એનો જવાબ કોઈ પાસે નહિ . આ કહાની પણ કઈંક એવીજ છે, જે વિચારવા પર મજબુર કરી દે છે કે "આવું શુકામ ?"

1

આંશી - ભાગ 1

કહેવાય કે "ભગવાન ની મરજી સામે આપણું શું ચાલે" ને કહેવાય તો એમ પણ કે "ભગવાન જે કરે એ સારા માટેજ કરે છે." જોવા જઇયે તો આ બે વાક્યો વચ્ચે ના શબ્દોમાં ઘણી સામ્યતા છે, પણ એના મતલબ માં બવ મોટું અંતર .પણ અંતે તો બધું એમનું જ ધાર્યું થાય છે ને . આપણે તો બસ કટપુતળીઓ છે, એમના આ ખેલ ની . ભગવાન ધારે તો ખુશીઓ નો ટોપલો ભરીને આપણા ખોળા માં આપી દે છે ને ક્યારેક, એજ ખુશીઓ ને બસ એક ક્ષણ માંજ આપણી પાસેથી છીનવી લે છે આવું શુકામ થતું હશે એ પ્રશ્ન ઘણી વાર મનમાં ...વધુ વાંચો

2

આંશી - ભાગ 2

સમય એનું કામ કરે છે અને ધીમે ધીમે દિવસો, મહિનાઓ અને વર્ષો ક્યારે વીતી જાય છે, એની ખબર જ રહેતી. જયારે તમારી આસપાસ ખુશીઓ જ ખુશીઓ હોય તો પછી સમય ની થોડી ખબર રહે, આસ્થા અને અમિત પણ એવુજ મેહસૂસ કરી રહ્યા હતા. જોત જોતામાં 21 વર્ષ નીકળી ગયા અને સમય સાથે આંશીં પણ મોટી થઇ ગઈ. આજે આંશીં ના કોલેજ નો છેલ્લો દિવસ છે અને આજે તેને બી.એ. ની ડિગ્રી મળવાની છે. આ ડિગ્રી સમારંભ માં અમિત અને આસ્થા પણ હાજર રહેવાના છે, એમની દીકરી ની સફળતા ને વધાવવા માટે.આ 21 વર્ષ માં ઘણા બદલાવ આવ્યા પણ એક ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો