લવ, લાઈફ અને કન્ફ્યુઝન

(842)
  • 58k
  • 109
  • 25k

લવ , લાઈફ અને કન્ફ્યુઝન જીવનમાં જો ઉતાર-ચઢાવ ન હોય,સુખ-દુઃખ ન હોય,ખુશી કે પરેશાની ન હોય,સમસ્યા ન હોય તો જીવન ફક્ત જીવન બનીને રહી જાય છે.એ કયારેય જિંદગી નથી બનતી.આપણે માણસ છીએ આપણી અંદર ઘણા ઇમોશન્સ અને લાગણીઓનો ભંડાર છે. આપણે અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રકારની લાગણીઓ પ્રમાણે વર્તન કરીએ છીએ અને એમ કર્યા બાદ જ જિંદગી જીવી કેહવાય. એકની એક લાગણી સાથે અને એક જ ઇમોશન સાથે લોકો એની આખી જીંદગી કેમ કાઢી શકે છે ?આ અલગ અલગ ઇમોશન્સ અને લાગણીઓ ત્યારે બહાર આવે છે જ્યારે આપણે અલગ અલગ સમ્યસ્યાઓનો અને ખુશીઓનો સામનો કરીએ છીએ.

1

લવ ,લાઈફ અને કન્ફ્યુઝન

લવ , લાઈફ અને કન્ફ્યુઝન જીવનમાં જો ઉતાર-ચઢાવ ન હોય,સુખ-દુઃખ ન હોય,ખુશી કે પરેશાની હોય,સમસ્યા ન હોય તો જીવન ફક્ત જીવન બનીને રહી જાય છે.એ કયારેય જિંદગી નથી બનતી.આપણે માણસ છીએ આપણી અંદર ઘણા ઇમોશન્સ અને લાગણીઓનો ભંડાર છે. આપણે અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રકારની લાગણીઓ પ્રમાણે વર્તન કરીએ છીએ અને એમ કર્યા બાદ જ જિંદગી જીવી કેહવાય. એકની એક લાગણી સાથે અને એક જ ઇમોશન સાથે લોકો એની આખી જીંદગી કેમ કાઢી શકે છે ?આ અલગ અલગ ઇમોશન્સ અને લાગણીઓ ત્યારે બહાર આવે છે જ્યારે આપણે અલગ અલગ સમ્યસ્યાઓનો અને ખુશીઓનો સામનો કરીએ છીએ. ...વધુ વાંચો

2

લવ, લાઈફ અને કન્ફ્યુઝન - 2

રિમાએ બેંક માં ચાર દિવસ ની લીવ મૂકી દીધી, બધા લગ્ન માં જવા ની તૈયારીઓ માં લાગી ગયા .શોપિંગ પેકીંગ બધું થઈ ગયા પછી પરેશ ભાઈ ની ફેમિલી અમદાવાદ થી રાજકોટ જગદીશ ના લગ્ન માટે ટ્રેન માં નીકળી પડ્યા.રિમા નું બાળપણ ટ્રેન માં નજરે ચઢ્યું. સૌથી પહેલા સામાન સેટ કરી અને બારી પાસે બેસી ગઈ. અને સામે ની સીટ પર અભી બેસી ગયો. દિયા દૂર ઉભા ઉભા જોતી રહી. મમ્મી એ તેને પોતાની બાજુ માં બેસી જવા નો ઈશારો કર્યો. રિમા કાંઈ જોયા વિના બધું ઇગ્નોર કરી ને કાન માં ઇઅર ફોન લગાવી અને ગીત સાંભળવા લાગી. એ જોઈ દિયા ...વધુ વાંચો

3

લવ ,લાઈફ અને કન્ફ્યુઝન - 3

રિમા અને તેનો પૂરો પરિવાર અમદાવાદ થી રાજકોટ જગદીશ ના લગ્ન અટેન્ડ કરવા આવ્યા છે. લગ્ન માં બધા લોકો વાતો અને મસ્તી કરવા ને બદલે રિમા એકલું રહેવા નું વધુ પસંદ કરે છે. મમ્મી ના કહેવા પર રિમા દાંડિયા ના ફંક્શન દુલહન કરતા પણ થોડી વધુ સારી તૈયાર થઈ ને આવે છે. અને બસ બધા સાથે મળી હસી મજાક કરતા હોય છે ત્યાં દૂર થી રિમા ને કોઈ વ્યક્તિ નો અવાજ સંભળાય છે અને એને સાંભળી રિમા તેનો એક ધબકારો ચુકી જાય છે. હવે આગળ......તે વ્યક્તિ રિમા ની પાસે આવી ને ઉભો રહી ગયો. જિજ્ઞાસા ને ગળે મળ્યો અને ...વધુ વાંચો

4

લવ ,લાઈફ અને કન્ફ્યુઝન - 4

લવ ,લાઈફ અને કન્ફ્યુઝન.રિમા અને તેની ફેમિલી અમદાવાદ થી રાજકોટ જગદીશ ના લગ્ન અટેન્ડ કરવા પહોંચે છે. ત્યાં જ ની થવા વાળી પત્ની જિજ્ઞાસા નો કઝીન માહિર ત્યાં પહોંચે છે. રિમા અને માહિર બંને એકબીજા ને પહેલે થી ઓળખતા હતા કે શું પણ બંને એકબીજા ને જોઈ ઑકવર્ડ રીતે બીહેવ કરવા લાગે છે અને બીજી તરફ રિમા ના મમ્મી રિમા માટે લગ્ન માં આવેલ મહેમાનો સાથે વાતો કરી રિમા માટે છોકરો શોધવા ની કામગીરી શરૂ કરે છે. દાંડિયા શરૂ થાય છે ત્યારે રિમા યાદો માં સરી પડે છે.ચાલો જોઈએ આગળ શું થાય છે. ...વધુ વાંચો

5

લવ ,લાઈફ અને કન્ફ્યુઝન - 5

રિમા અને તેની ફ્રેન્ડ શિવરાત્રી ના દિવસે સવારે ના ભાગ માં મંદિરે પહોંચે છે અને શિવ ભગવાન નો ભાંગ પ્રસાદ લેવા એક્સાઇટેડ હોય છે. ભાંગ વાળું દૂધ પીધા બાદ નતાશા એ ગ્લાસ જ્યારે ડસ્ટબીન માં ફેંકવા જાય છે ત્યારે એ કોઈ છોકરા સાથે અથડાય છે અને એ છોકરો એને પડતા બચાવે છે. નતાશા અને તે છોકરા નો ફિલ્મી સીન થયા બાદ રિમા એ છોકરા વિસે નતાશા ને પૂછે છે ત્યારે નતાશા મોઢું મચકોડતા એ છોકરો એના સાથે કોલેજ માં ભણે છે અને તેનું નામ માહિર છે આટલું કહી વાત પૂરી કરી નાખે છે.હવે આગળ......માહિર"બે યાર આ અહીંયા પણ મળી ...વધુ વાંચો

6

લવ ,લાઈફ અને કન્ફ્યુઝન - 6

રિમા અને માહિર વિસે થોડું થોડું જાણ્યું. હવે સમય છે એમની પહેલી મુલાકાત નો.પહેલી મુલાકાત શું તે પેલા ના પાડી દીધી પણ કેમ ??? નતાશા લગભગ ચીસ પાડતા બોલી પડી. અરે શોક માં કેમ ચાલી ગઈ .મને એ પસંદ નહતો એ ફિલીંગ નહતી આવતી તેની સાથે તો કહી દીધી ના એમાં શું ? રિમા રોડ પર ઉભા ઉભા રીક્ષા રોકતા ફોન માં નતાશા સાથે વાત કરતા બોલી. પણ કેટલી પરફેક્ટ જોડી હોત તમારી. એક જ સોસાયટી માં સામ સામે દરરોજ બાલ્કની માંથી ઈશારા માં વાત થાત. નજર મળત , મીઠું કે ખાંડ લેવા ના બહાને તું એના ઘરે જાત , એ પણ ...વધુ વાંચો

7

લવ, લાઈફ અને કન્ફ્યુઝન - 7

કનેક્શન "શું યાર પહેલા કહી દેવું હતું ને તો હું અહીંયા આવત જ નહીં." રિવરફ્રન્ટ ની એક સીટ એકલી બેઠેલ રિમા ફોન માં જ નતાશા પર બરાડી. "ગમે ત્યારે તું આપણા પ્લાન કેન્સલ કરી ગમે તે છોકરા સાથે ડેટ નો પ્લાન બનાવી લે છે.""હા મહેરબાની તમારી કે 6 માં દશ એ તમે મને ફોન કરી ને કહો છો કે તમે નહીં આવી શકો. આ ટીન્ડર ની તો ..." અડધું વાક્ય છોડી ગુસ્સા માં રિમા એ ફોન કટ કરી નાખ્યો.પાછળ સાબરમતી તરફ રિમા એ નજર ફેરવી ત્યારબાદ આજુબાજુ નજર ઘુમાવી. કયાંય કાંઈ રસપ્રદ જણાયું . વિકેન્ડ ન હોવા ને ...વધુ વાંચો

8

લવ, લાઈફ અને ફન્ફ્યુઝન 8

કનેક્શન"મમ્મી હું જઉં છું." માહિર સીડીઓ ઉતરતા બોલ્યો."પણ આટલી સવારે આટલી ઉતાવળ માં ક્યાં જાય છે? આરામ થી બેસી નાસ્તો કરી લે ." મમ્મી કિચન ની બહાર આવતા બોલ્યા."રહેવા દે અરુણા આ રાજકુંવર ક્યાં કોઈ ની સાંભળે છે , હમણાં કહેશે હાલ મોડું થાય છે કોલેજ ના કેન્ટીન માં નાસ્તો કરી લઈશ." પાપા એ ન્યૂઝપેપર ટેબલ પર રાખ્યું ઉભા થયા માહિર તરફ ચાલતા બોલ્યા , "દરરોજ કેમ મોડું જ થતું હોય છે તને ? તારી મા દરરોજ તારી માટે આટલા પ્રેમ થી નાસ્તો બનાવે છે , રાત્રે દરરોજ ડાઇનિંગ ટેબલ પર 10 વાગ્યા સુધી તારી રાહ જુએ છે અને ...વધુ વાંચો

9

લવ, લાઈફ અને કન્ફ્યુઝન - 9

પ્રેમ ની શરૂઆત નંબર એક્સચેન્જ થયા બાદ એ જ રાત્રે બંને વચ્ચે વ્યોટ્સએપ પર વાતો થઈ ગઈ. અને પેહલી વાત એમની મોડી રાત સુધી ચાલી. કંઈક ત્રણ વાગ્યા સુધી બંને એ વાતો કરી , એકબીજા ની પસંદ નાપસંદ , ફેવરેટ ડિશ થી લઈ અને ફેવરેટ ફિલ્મ અને ફેવરેટ સોન્ગ સુધી ની બધી વાતો એ રાત માં કરી લીધી. બીજે દિવસે બંને કોલેજે મળ્યા. રિમા નતાશા સાથે હતી તો ભી માહિર રિમા પાસે પંહોચ્યો. થોડી વાતો બાદ કોલેજ નો સમય પૂરો થયો. શું ચાલે છે તારા અને પેલા માહિર વચ્ચે ? રીક્ષા માં બેસતા નતાશાએ પૂછ્યું . કાંઈ નથી ચાલતું એમ ...વધુ વાંચો

10

લવ, લાઈફ અને કન્ફ્યુઝન - 10

"કાલે મારો બર્થડે છે અને હું ઈચ્છું છું કે કાલ નો આખો દિવસ તું મારી સાથે વિતાવે. " રાત 11:30 એ માહિરે રિમા ને મેસેજ કર્યો."મતલબ કે આપણે બંને એકલા નહીં , તું નતાશા સાથે આવજે અને અભી અને વિકી પણ આપણી સાથે હશે.""નતાશા ને મેં મેસેજ કરી દીધો છે , અને તેને હા કહી."એક સાથે આટલા મેસેજ આવતા રિમા તુરંત ઓનલાઈન આવી. માહિર ના મેસેજ સીન કરી ફરી ઓફલાઇન થઈ ગઈ."કંઈક કામ માં હશે...." માહિરે મનોમન વિચાર્યું. અને ફોન સાઈડ માં રાખી ટીવી જોવા લાગ્યો. પાંચ પાંચ મિનિટ ના અંતરાલે રિમા નું લાસ્ટસીન ચેક કરવા લાગ્યો. અંતે કંટાળી ...વધુ વાંચો

11

લવ, લાઈફ અને કન્ફ્યુઝન - 11

સૌ પ્રથમ તો હું માફી માંગુ છું મારા વાચકમિત્રો પાસે. અધૂરી કહાની છોડી હું ઘણો સમય ગાયબ રહી. પણ પ્રેમ મને મળતો રહ્યો એ બદલ તમારો આભાર. આપણે આ લવ, લાઈફ અને કન્ફ્યુઝન સાથે મળી પૂરી કરીશું અને મારી કોશિશ એ જ રહેશે કે હવે તમને દર અઠવાડિયે નવા પાર્ટ મળતા રહે અને હવે તમને શિકાયત માટે કોઈ જ મોકો નહીં આપું.તમારા રેટિંગ્સ અને કૉમેન્ટથી મારા લખવાનો જુસ્સો વધે છે તો એ સ્ટોરી વાંચ્યા બાદ જરૂરથી આપવા.લવ ,લાઈફ અને કન્ફ્યુઝન...આ નામ પરથી જ તમે લોકો સમજી ગયા હશો કે સ્ટોરી કેવી હશે પણ ભરોસો રાખો તમે સમજો છો તેનાથી ...વધુ વાંચો

12

લવ, લાઈફ અને કન્ફ્યુઝન - 12

ભૂતકાળ**શું પ્રેમ છે ? **"યાર માહિરનો ફોન નથી લાગતો અને મેસેજ પણ નથી પહોંચતા." રિમા ફોન બેડ પર ફેંકતા ચીલ યાર રિમા." નતાશા રિમાને શાંત કરાવવા તેની પાસે પહોંચી. " તમારા બંને વચ્ચે કોઈ ઝઘડો કે થયો છે અથવા તો તારી કોઈ વાતથી અપસેટ હતો એ ?""કોઈ ઝઘડો નથી થયો અમારા વચ્ચે. છેલ્લી અમારી મેસેજથી વાત થઈ ત્યારે કહેતો કે એનો મૂડ નથી , કેટલા દિવસથી એકનું એક રુટીન ચાલે છે તો કંટાળો આવે છે.અને લાસ્ટમાં કહ્યું કે કાલે મળ્યા કોલેજે પણ એ ન આવ્યો." રિમા ગુસ્સામાં બોલી."અરે તો અભિને પૂછી જો ક્યાં છે એ.... એને તો ખબર જ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો