દિલની વાત, પ્યારની સોગાત

(3)
  • 8.1k
  • 1
  • 3.8k

"આઈ જસ્ટ હેટ માયસેલ્ફ!" કૃતિ બોલી તો નેહલ તુરંત જ એની પાસે ચાલ્યો ગયો. "હે ભગવાન, પણ કેમ તું આવું કહે છે?! શું થયું છે?!" નેહલ એ સવાલો કર્યા. "હા તો, હું કેટલી બુરી છું!" એ બોલી. "તું નહિ બુરી, બેહતરીન છું, ચૂપ થઈ જા અને કહે તો થયું છે શું?!" નેહલ એ એના બંને હાથને પકડી લીધા. જાણે કે ગમે એવી મુસીબત પણ કેમ ના હોય એ એને ઉગારી જ લેવાનો હતો! "બોલ," કૃતિ નો કોઈ જવાબ ના આવ્યો તો એને કહ્યું. "લૂક એટ મી! આટલી તો ખરાબ છું હું, તો તું કેમ એકસેપ્ટ નહિ કરતો!" એને નેહલની આંખોમાં જોતા કહ્યું તો નેહલ માટે તો એ આંખો આંખો નહોતી, એનું બધું જ હતું! "મુદ્દાની વાત કર ને! મારી બસ છૂટી જશે!" હજી પણ એને એના હાથ નહોતા છોડ્યા. "જા તો નહીં કંઇ કહેવું, જા તું બાય!" એ બોલી.

Full Novel

1

દિલની વાત, પ્યારની સોગાત - 1

"આઈ જસ્ટ હેટ માયસેલ્ફ!" કૃતિ બોલી તો નેહલ તુરંત જ એની પાસે ચાલ્યો ગયો. "હે ભગવાન, પણ કેમ તું કહે છે?! શું થયું છે?!" નેહલ એ સવાલો કર્યા. "હા તો, હું કેટલી બુરી છું!" એ બોલી. "તું નહિ બુરી, બેહતરીન છું, ચૂપ થઈ જા અને કહે તો થયું છે શું?!" નેહલ એ એના બંને હાથને પકડી લીધા. જાણે કે ગમે એવી મુસીબત પણ કેમ ના હોય એ એને ઉગારી જ લેવાનો હતો! "બોલ," કૃતિ નો કોઈ જવાબ ના આવ્યો તો એને કહ્યું. "લૂક એટ મી! આટલી તો ખરાબ છું હું, તો તું કેમ એકસેપ્ટ નહિ કરતો!" એને નેહલની આંખોમાં ...વધુ વાંચો

2

દિલની વાત, પ્યારની સોગાત - 2

હવે આગળ: કૃતિ ખુદને નફરત કરે છે એવું કહે છે તો એ વાત ની પાછળ નું કારણ જાણવા નેહલ જાય છે, પણ એ તો બસ એને રોકવા માટે જ આવું કરી રહી હતી, એ એને રોકાઈ જવા કહે છે, નેહલ એને જણાવે છે કે મમ્મી એને બહુ મિસ કરે છે અને એટલે એક દિવસ તો એને જવું જ પડશે, ભલે બીજા દિવસે એ ફરી પાછો અહીં આવી જાય! પણ ખરેખર પોતે એ અહીં આવી જશે ને, એવું જ્યારે કૃતિ એને પૂછે છે તો એ થોડો અસહેજ થઈ જાય છે. હવે આગળ: ગીતાની પણ બહુ જ ઈચ્છા છે તને મળવાની ...વધુ વાંચો

3

દિલની વાત, પ્યારની સોગાત - 3(છેલ્લો ભાગ - કલાઈમેકસ)

કહાની અબ તક: કૃતિ ખુદને નફરત કરે છે એવું કહે છે તો એ વાત ની પાછળ નું કારણ જાણવા રોકાઈ જાય છે, પણ એ તો બસ એને રોકવા માટે જ આવું કરી રહી હતી, એ એને રોકાઈ જવા કહે છે, નેહલ એને જણાવે છે કે મમ્મી એને બહુ મિસ કરે છે અને એટલે એક દિવસ તો એને જવું જ પડશે, ભલે બીજા દિવસે એ ફરી પાછો અહીં આવી જાય! પણ ખરેખર પોતે એ અહીં આવી જશે ને, એવું જ્યારે કૃતિ એને પૂછે છે તો એ થોડો અસહેજ થઈ જાય છે. હવે આગળ: "ગીતાની પણ બહુ જ ઈચ્છા છે તને મળવાની ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો