કોલેજના કારસ્તાનો

(276)
  • 33.8k
  • 70
  • 16.7k

બારમું પૂરું કરીને જિંદગી નું તેરમું કરવા માટે કોલેજમાં એડમિશન લીધેલું.                                                                                                                                          કોલેેેજ.....,આજે પણ જ્યારે આ શબ્દ સાંભળીયે છીએ તો જુવાની નો એ સુુુવર્ણકાળ આજે પણ  કોઈ ચલચિત્રની જેમ આંખો સામે ફરી વળે

1

કોલેજના કારસ્તનો - ભાગ-૧

બારમું પૂરું કરીને જિંદગી નું તેરમું કરવા માટે કોલેજમાં એડમિશન લીધેલું. કોલેેેજ.....,આજે પણ જ્યારે આ શબ્દ સાંભળીયે છીએ તો જુવાની નો એ સુુુવર્ણકાળ આજે પણ કોઈ ચલચિત્રની જેમ આંખો સામે ફરી વળે ...વધુ વાંચો

2

કોલેજના કારસ્તનો ભાગ-2

અમારી વીરતા બતાવવા માટે મગાવેલા સુતળી બૉમ્બ અત્યારે કોલેજની બહાર અમારી રાહ જોતા હતા હવે કોલેજના ગેટ માંથી બૉમ્બ કામ તો ખુબજ અઘરું અને રિસ્કી હતું ગેટ ના ચોકીદારો બેગ તપાસીને જ બધાને અંદર કવા દેતા હતા. ...વધુ વાંચો

3

કોલેજના કારસ્તનો ભાગ-3

અચાનક ધડાકો સાંભળીને અમે બધા ફટાફટ રૂમ માં ઘુસી ગયા અને બેડ પર જઈને સુઈ ગયા ત્યાં મનીયા ના માં કોઈક નો કૉલ આવતો હતો અમને તો નવાઈ લાગી કે રાતે 2 વાગે કોનો ફોન હશે મનિયાએ જોયું તો ભુપી નો કૉલ હતો મનીયાએ કૉલ રિસીવ કર્યો પછી ઉભા થઇ ને બારણું ઊધાડ્યું સામે કોઈક ઉભું હતું તે વ્યક્તિ અંદર દાખલ થઈ મેં નીરખીને જોયું તો તે ભુપી હતો પછી હું,અમન અને ગૌરવ પણ ઉભા થયા અને તેમની નજીક ગયા. ...વધુ વાંચો

4

કોલેજના કારસ્તાનો ભાગ-૪

રોજ સવારે ઉઠીને નિરાંતે કોલેજે જવાનું. ક્લાસ માં દાખલ થઈએ એટલે સીધી નજર છેલ્લી બેન્ચ પર જ નાખવાની અને બેન્ચ પર બેગ રાખીને આંટા મારવા નીકળી જવાનું(મોટા ભાગે તો પાછલી બેન્ચસ ખાલી જ ના હોય પાછલી ત્રણ અને આગલી ત્રણ બેન્ચસ તો ફુલ જ હોય). ...વધુ વાંચો

5

કોલેજના કારસ્તાનો ભાગ- 5

કલાસરૂમમાં હવામાં ત્રણ ચાર વખત ઉછળેલી કાતરાની કોથળીએ આખા ક્લાસમાં મનોરંજન નો માહોલ ઉભો કરી દીધો હતો. અને ક્લાસમાં બેઠેલા આરોપીઓને એમ હતું કે ચાલો કાતરા ભરેલી પ્લાસ્ટીકની બેગ ક્લાસની બહાર છે.એટલે ટેન્સન જેવું કંઈ નથી. ...વધુ વાંચો

6

કોલેજના કારસ્તાનો ભાગ - 6

બધાને ઉત્સાહ હતો કે છેલ્લા લેક્ચરમાં રિંગટોન વગાડીને વહેલા છૂટી જઈશું. છેલ્લો લેકચર પૂરો થવાને હજુ પંદરેક મિનિટની વાર હતી ત્યાં તો કલાસરૂમમાં એકી સાથે ચાર-પાંચ રિંગટોન સાંભળવા મળી. ...વધુ વાંચો

7

કોલેજના કારસ્તાનો - ભાગ - 7

રીસેસ પુરી થતાં બધા વિધાર્થીઓ ફરી પાછા ક્લાસરૂમમાં પાછા ફર્યા અને જોયું કે જે પંખો બંધ કર્યો હતો ત્યાં વિધાર્થીઓ એ પોતાની જગ્યા બદલાવેલ છે. આથી બધા ફટાફટ જ્યાં પંખો ચાલુ હોય તેની નીચે રાખેલ બેંચિસ પર બેસવા લાગ્યા ...વધુ વાંચો

8

કોલેજના કારસ્તાનો - ભાગ - 8

લેક્ચર માં મશગુલ(!) વિધાર્થીઓ "જય દ્વારકાધીશ" ની મધુર રિંગટોન સાંભળીને આનંદમાં આવી ગયા.રિંગટોન કોણે વગાડી એ બધા ગોતવા લાગ્યા.આ ભૂપીએ મોબાઈલ બંધ કરવા જતો હતો ને એને શું શૂરાતન ચડ્યું કે પાછી તેણે રિંગટોન વગાડી.ફરી પાછી ક્લાસરૂમમાં "જય દ્વારકાધીશ" ની રિંગટોન ગાજી.બધા વિદ્યાર્થીઓ તો મોજમાં આવી ગયા.લેક્ચર આપતા મેડમ પણ હસવા લાગ્યા અને જે કોઈ પણ આ કાર્ય કરી રહ્યું હોય તેને શાંતિથી બેસવાનું કહ્યું.@@@@@@@@@મેનેજમેન્ટ ની લેબ ચાલુ હતી અમારી બેચ કમ્પ્યુટર લેબમાં બેઠી હતી. લેક્ચર લેનાર મેડમ પ્રોજક્ટ્સ વિશે કંઇક સમજાવતા હતા.વિધાર્થીઓ પોતાને ફાળવેલા કમ્પ્યુટરની સામે બેઠા હતા અને મેડમ દ્વારા કહેવામાં આવતા શબ્દોને સમજી કમ્પ્યુટર પર તે ...વધુ વાંચો

9

કોલેજના કારસ્તાનો - ભાગ - 9

ચેતન અચાનક ખસ્યો અને મનીયાનો મુક્કો સીધો લેબ આસિસ્ટન્ટ ની પીઠ પર લાગ્યો.તેઓ તો ગુસ્સામાં આવી ગયા અને પૂછવા કે કોણે કર્યું છે.બધા વિદ્યાર્થીઓ તો શાંતિથી ઉભા હતા કોઈ કંઈ બોલતું ન હતું.લેબ આસિસ્ટન્ટ તો વધુ ગુસ્સામાં આવી ગયા અને લેબમાં ચિલ્લાવા લાગ્યા કે જે હોય તે કહી દો નહિતર બધાને punishment થશે.આખી લેબમાં સન્નાટો હતો બધાના મોં પર તાળું હતું.તેઓ તો ગયા HOD ને બોલાવવા. બધા વિદ્યાર્થીઓ ફટાફટ પોતાની જગ્યાએ ગયા અને બેગમાંથી જે હાથમાં આવ્યું તે બહાર કાઢીને બેસી ગયા.લેબમાં પિન-ડ્રોપ સાઇલેન્સ હતું આટલી શાંતિ તો ફેકલ્ટી લેક્ચર આપતા હોય ત્યારે પણ ના હોય.મે મનીયાને કીધુ લેબની ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો