મંગલ Chapter 1 -- આફ્રિકાના જંગલમાં... Written by Ravikumar Sitapara ravikumarsitapara@gmail.com ravisitapara.blogspot.com M. 7567892860 -: પ્રસ્તાવના : નમસ્કાર Dear Readers, આજથી આપની સમક્ષ પ્રસારિત થઈ રહી છે એક નવલકથા – મંગલ. આ એક દરિયાઈ સાહસકથા પણ છે અને પ્રેમકથા પણ છે. સંજોગોથી એકબીજાથી દૂર થતા અને કાળની કેટલીય કપરી કસોટીમાંથી પસાર આ કહાણીના નાયક અને નાયિકા શું પાછા મળી શકશે ? નાયક કેવી કસોટીઓમાંથી પસાર થાય છે ? શું તે પોતાને આ કસોટીઓમાંથી ઉગારી શકશે ? દરિયાઈ સાહસથી ભરપૂર અને બીજા પ્રદેશોના વિચિત્ર રીતરીવાજોને અને સાથે સાથે ચાલતી પ્રેમકથા અને
Full Novel
મંગલ - 1 (આફ્રિકાનાં જંગલોમાં....)
મંગલ Chapter 1 -- આફ્રિકાના જંગલમાં... Written by Ravikumar Sitapara ravikumarsitapara@gmail.com ravisitapara.blogspot.com 7567892860 -: પ્રસ્તાવના : નમસ્કાર Dear Readers, આજથી આપની સમક્ષ પ્રસારિત થઈ રહી છે એક નવલકથા – મંગલ. આ એક દરિયાઈ સાહસકથા પણ છે અને પ્રેમકથા પણ છે. સંજોગોથી એકબીજાથી દૂર થતા અને કાળની કેટલીય કપરી કસોટીમાંથી પસાર આ કહાણીના નાયક અને નાયિકા શું પાછા મળી શકશે ? નાયક કેવી કસોટીઓમાંથી પસાર થાય છે ? શું તે પોતાને આ કસોટીઓમાંથી ઉગારી શકશે ? દરિયાઈ સાહસથી ભરપૂર અને બીજા પ્રદેશોના વિચિત્ર રીતરીવાજોને અને સાથે સાથે ચાલતી પ્રેમકથા અને ...વધુ વાંચો
મંગલ - 2 - (નરબલી )
મંગલના આ પ્રકારના જવાબથી પેલા યુવાનને થોડીક શાંતિ જરૂર થઇ. એના માટે તો મંગલના આ શબ્દો આશ્વાસનથી વિશેષ હતા. પણ પોતાનો પરિચય આપતા કહ્યું કે તેનું નામ શામજી છે અને છેલ્લા ત્રણ મહિનાથી તે આદિવાસીઓની કેદમાં છે. તે દરરોજ ફફડાટ સાથે જીવતો હતો અને જીવન જીવવાની આશા જ મરી પરવારી હતી. શામજીએ કહ્યું કે તેને એવી કોઈજ આશા ન હતી કે કોઈક દિવસ મંગલ જેવો કોઈ વ્યક્તિ જે ભગવાન બનીને અહીં આવશે અને તેને આ નરકમાંથી સદાય માટે બહાર કાઢશે. મંગલે પણ શામ્જીનો હાથ પકડતા કહ્યું કે જીવન ત્યારેજ કામનું હોય છે જ્યારે એક માણસ બીજા માણસના કોઈ કામમાં આવે. આટલું બોલીને મંગલે ત્યાંથી ભાગવાની તૈયારી શરુ કરી પરંતુ... ...વધુ વાંચો
મંગલ - 3 - (નરબલી – 2)
મંગલ ઈચ્છી રહ્યો હતો. મંગલ પોતે એ કોટડીનો કેદી હોય એમ વર્તી રહ્યો હતો જેથી કોઈને શંકા ના જાય.ચોકીદારોમાં માણસે બીજા ચોકીદારોને મંગલને બાંધીને સરદાર આગળ લઈ જવા હુકમ કર્યો. હુકમ મળતાંની સાથે જ ચોકીદારો સાંકળથી બાંધીને મંગલને પોતાની સાથે ઢસડીને આગળ લઈ જવા લાગ્યા. પગથિયા ઉતરીને ચોકીદારો ખુલ્લા મેદાનોમાં પ્રવેશ્યાં.‘‘ શામ્બુકે, શામ્બુકે.’’ ચોકીદારોએ તેની ભાષામાં તેના સરદારને બોલાવ્યા. આદિવાસી લોકો ઉજવણીમાં કેફી પીણામાં અને નાચગાનમાં વ્યસ્ત હતા. ચોકીદારોએ ફરીથી મોટા અવાજે એ જ બૂમ પાડી. લોકોના કાન ચમક્યા. સરદારનું પણ ધ્યાન એ તરફ ગયું. ચોકીદારોએ મંગલને સાંકળથી પકડી રાખ્યો હતો. સરદાર કંઈ સમજી ના શક્યા. લોકોને પણ કંઈ સમજાયું નહિ કારણ કે... ...વધુ વાંચો
મંગલ - 4 (દેવારિકાનું રહસ્ય)
મંગલ Chapter 4 -- દેવારિકાનું રહસ્ય Written by Ravikumar Sitapara ravikumarsitapara@gmail.com ravisitapara.blogspot.com M. -: પ્રસ્તાવના :- નમસ્કાર Dear Readers, ‘મંગલ’ નાં આ ચોથા ભાગમાં આપનું સ્વાગત છે. છે. અત્યાર સુધી આપ સૌ લોકોએ મંગલ અને તેનાં સાહસિક અંદાજનો પરિચય મેળવ્યો. જો ન મેળવ્યો હોય તો આગલા ત્રણેય ભાગ વાંચી જવા. અત્યાર સુધી આપણે એ જોયું કે નરબલી જેવી ખતરનાક પ્રથા ના પરિણામસ્વરૂપ જંગલ બહારના કેટલાય માણસોનો જાણતા કે અજાણતા ભોગ લેવાઈ જતો. મંગલે એક મિશનના રૂપમાં આદિવાસીઓની આ જંગલી પ્રથામાંથી સાત લોકોને ઉગારી દીધા અને ખુદના માથે જોખમ વહોરી લીધું. જેના ...વધુ વાંચો
મંગલ - 5
મંગલે પોતાની વાત આગળ વધારતા કહ્યું, “ અત્યારે ભલે આપણે સાથે છીએ એટલે મનોરંજન થાય છે બાકી એકલા ભટકવામાં આ રાત્રી કાળરાત્રી ગણાય. ઉપરથી આ જંગલનાં જાનવરો તો ઠીક માણસો પણ જંગલી, નરભક્ષી. એટલે થોડો ડર તો રહે જ. ચોથા દિવસથી તો ખોરાક પણ ખતમ. ભૂખ લાગે તો ઝાડનાં ફળ ફૂલ. સાત દિવસ થઈ ગયા તો પણ તમારો પતો ના મળે. એટલામાં દૂરથી મેં માણસોનો શોરબકોર સાંભળ્યો. આટલા દિવસોમાં મેં પહેલી વાર માણસનો અવાજ સાંભળ્યો હતો. મને આશા જન્મી કે તમે કદાચ અહી હોવા જોઈએ. જેવો નજીક જોયું તો હું પણ હક્કા બક્કા રહી ગયો. મોત તાંડવ કરતું હતું. ગોરા મુસાફરની બલિ ચડી ગઈ હતી. ...વધુ વાંચો
મંગલ - 6
સરદાર હવે બધું સમજી રહ્યો હતો. તેમણે બધાને કેદ કરી લેવાનો આદેશ આપ્યો. મંગલ પણ આ કારનામાંમાં બરાબરનો ભાગીદાર આથી તેને પણ કેદ કરવાનો આદેશ આપવામાં આવ્યો. જો કે સરદારે તેને બેડીઓમાં બાંધ્યો ના હતો. તેનાં હાથ સામાન્ય દોરડાથી બાંધેલ હતા. કારણ કે તે તેના માટે ‘ દેવારિકા ’ હતો. મંગલ માટે પણ હવે થોડી ગુંચવણભરી પરિસ્થિતિ પેદા થઈ કારણ કે મંગલ સિવાય બધાને આદિવાસીઓએ મજબૂત રીતે બેડીઓમાં કેદ કરેલ હતા. શું કરવું એ હવે સમજાતું ના હતું. મંગલની આજુ બાજુમાં બે સિપાહીઓ અને સરદાર ચાલ્યા જતા હતા. મંગલ પ્રત્યે સરદાર જરા વધુ કૂણું વલણ દાખવતો હતો. મંગલ પણ હવે અકળાવા લાગ્યો ...વધુ વાંચો
મંગલ - 7
મંગલ Chapter 7 -- જંગલમાંથી પ્રસ્થાન Written by Ravikumar Sitapara ravikumarsitapara@gmail.com ravisitapara.blogspot.com M. -: પ્રસ્તાવના :- નમસ્કાર Dear Readers, દરિયાઈ સાહસકથા – મંગલ નાં આ સાતમાં ભાગમાં આપનું સ્વાગત છે. અત્યાર સુધી આપણે જોયું કે મંગલ કઈ રીતે પોતાના સાથીઓના જીવ બચાવે છે. આ સાહસમાં તે પોતાનો જીવ પણ જોખમમાં મૂકી દે છે. પણ અંતે તે કોઈ પણ રીતે જોખમોમાંથી બહાર આવી જાય છે. ગયા પ્રકરણમાં આપણે જંગલી ગેંડાના આક્રમણ અને તે સામે મંગલની પ્રતિક્રિયાની આછેરી ઝલક મેળવી હતી. પણ અંતે શું ગેંડો મંગલનો જીવ લઈને જંપશે ? ...વધુ વાંચો
મંગલ - 8
જંગલમાં કેટલાય સમયથી કેટલીય આપત્તિઓનો સામનો કરી રહેલા મંગલ અને તેના સાથીઓ જંગલની આ સુંદરતા જોઇને મુગ્ધ થઈ ગયા. નીરવ શાંતિ. વચ્ચે પક્ષીઓનાં કલબલાટ અને પવનથી વૃક્ષોનાં પાંદડાઓનો આવતો અવાજ. આ સુંદરતાને પોતાનામાં સમાવી આઠેય સાથીઓ સંગાથે ચાલ્યા જાય છે. અરસપરસ અવનવી વાતો અને પોતાની વાતો કરતાં આગળ વધી રહ્યા છે. અમુક અંતરે વિસામો લઈને બધા આગળ વધી રહ્યા હતા. ચારે બાજુએ વૃક્ષોની ઘટાદાર છાયા હોવાથી તડકાને ખાસ અવકાશ ન હતો. મંગલને જખમને કારણે અમુક અંતરે થાક ખાવો પડે એમ હતો. આથી નક્કી કરેલ અંતર કરતાં થોડું ઓછું અંતર કપાઈ રહ્યું હતું. માત્ર દસેક દિવસની ઓળખાણમાં બધા એકબીજાની ખૂબ નિકટ આવી ગયા હતા. ...વધુ વાંચો
મંગલ - 9
શેઠ હરખચંદની પેઢી ત્રણેક દાયકાઓથી ટાંઝાનિયામાં હિન્દી મહાસાગરનાં કિનારે આવેલા ટાંગા બંદરે આવેલી હતી. મૂળ ગુજરાતનાં હાલાર પ્રાંતનાં વણિક અને લોહીમાં જ વેપાર કરવાની વૃત્તિ રહેલી. વતનમાં તો બાપદાદાની પેઢી હતી જ પણ હરખચંદને ઘરની પેઢીમાંથી બહાર નીકળી કંઈક નવું સાહસ કરવાની ઈચ્છા જાગી. બાપા પાસેથી વેપાર કરવાની કોઠા સૂઝ હરખચંદને મળેલી. માણસોને પારખવાની સૂઝ તેનામાં હતી. હાલારમાં બાપદાદાનો મસાલાનો વેપાર હતો. વર્ષોથી જામી ગયેલી પેઢી હતી અને આવક પણ સારી હતી. પણ હરખચંદને અંદરોઅંદર અસંતોષ થતો રહેતો. તેમને આ વતનનાં ચોકઠામાંથી બહાર નીકળવું હતું. પણ બહાર ક્યાં જવું એ બાવીસ વર્ષનાં હરખચંદને સમજાતું ન હતું. એવામાં કુટુંબનાં દબાણવશ તેમનાં લગ્ન પણ લેવાયા. હવે જવાબદારી બમણી થઈ ગઈ. મનોમન હરખચંદ ખૂબ મૂંઝાયા કરે પણ આખરે એક દિવસ ... ...વધુ વાંચો
મંગલ - 10
મંગલ Chapter 10 -- ચાંચિયાઓનો આતંક Written by Ravikumar Sitapara ravikumarsitapara@gmail.com ravisitapara.blogspot.com 7567892860 -: પ્રસ્તાવના :- નમસ્કાર Dear Readers, દરિયાઈ સાહસકથા – મંગલ નાં આ દસમાં ભાગમાં આપનું સ્વાગત છે. અત્યાર સુધી આપણે જોયું કે મંગલ જેને શામજીને બચાવવાનું કાર્ય સોંપાયું હતું, તેમણે આદિવાસીઓની ચુંગાલમાથી શામજી, સરમણ, ઈમરાન, કરીમ, જ્યોર્જ, જ્હોન અને થોમસને પણ બચાવ્યા. મંગલ સહિત બધા લોકોએ ઘણી મુશ્કેલીઓનો સામનો કરીને જંગલમાથી દૂર નીકળી પોતાની પેઢી સૂધી પહોંચવામાં સફળ રહ્યા. મંગલનાં આગમનને કારણે પેઢીમાં આનંદનો અવસર આવ્યો છે. પણ વાર્તા અહીં સમાપ્ત નથી થતી. મંગલના જીવનમાં ...વધુ વાંચો
મંગલ - 11
મંગલ Chapter 11 -- સમુદ્રમધ્યે સંગરામણ Written by Ravikumar Sitapara ravikumarsitapara@gmail.com ravisitapara.blogspot.com 7567892860 -: પ્રસ્તાવના :- નમસ્કાર Dear Readers, દરિયાઈ સાહસકથા – ‘મંગલ’ નાં આ અગિયારમાં ભાગમાં આપનું સ્વાગત છે. અત્યાર સૂધી આપણે જોયું કે જંગલમાંથી સાથીદારો સાથે પરત ફરેલા મંગલનું શાનદાર રીતે પેઢીમાં સ્વાગત થાય છે. મંગલનો દરિયા પ્રત્યેનો પ્રેમ પણ આપણે જોયો. આગલા પ્રકરણમાં સમુદ્રમાં ઉત્પાત મચાવનારા ચાંચિયાઓએ કેવી રીતે વહાણ પર કબજો જમાવ્યો એ પણ જોયું. વહાણનું શું થશે ? મંગલ કે વિક્રમ તેને બચાવી શકશે ? શું ચાંચિયાઓ તેની મેલી મુરાદ્દ પાર પાડવામાં સફળ નીવડશે ? ...વધુ વાંચો
મંગલ - 12
મંગલ Chapter 12 -- તોફાનની ઝપટે... Written by Ravikumar Sitapara ravikumarsitapara@gmail.com ravisitapara.blogspot.com M. 7567892860 -: પ્રસ્તાવના :- નમસ્કાર Dear Readers, દરિયાઈ સાહસકથા – ‘મંગલ’ નાં આ બારમાં ભાગમાં આપનું સ્વાગત છે. અત્યાર સૂધી આપણે જોયું કે ઈરાનની દરિયાઈ સફરે નીકળેલા વહાણને સમુદ્રમાં આતંક મચાવનારા સમુદ્રી રાક્ષસો – ચાંચિયાઓ કેવી રીતે ઝપટે લે છે. સામાન્ય માછીમારો ખતરનાક ચાંચિયાઓ કેવી રીતે બને છે, હિન્દી મહાસાગરમાં તેમનો પ્રભાવ કેવો છે એ પણ આપણે જોયું. ચાંચિયાઓની પકડ અને તેમનો સામનો વહાણનાં માણસો કઈ રીતે કરે છે તે પણ આપણે જોયું. રસ્તામાં કેવા વિઘ્નો આવશે ? ...વધુ વાંચો
મંગલ - 13
મંગલ Chapter 13 -- વાવડ Written by Ravikumar Sitapara ravikumarsitapara@gmail.com ravisitapara.blogspot.com M. 7567892860 -: પ્રસ્તાવના :- નમસ્કાર Dear Readers, દરિયાઈ સાહસકથા – ‘મંગલ’ નાં આ તેરમાં ભાગમાં આપનું સ્વાગત છે. અત્યાર સૂધી આપણે જોયું કે વહાણને ચાંચિયાઓ કેવી રીતે ઝપટે લે છે. ચાંચિયાઓના આધુનિક શસ્ત્રો સામે મંગલ, વિક્રમ અને લખમણ નામનાં આધેડ વયનાં વહાણ પરનાં એક માણસ કેવી રીતે સામનો કરે છે તેનો આપણે પરિચય મેળવ્યો. સમુદ્રી તોફાનો વચ્ચે વહાણ બચી શકશે ? મંગલનું શું થશે ? જાણવા માટે વાંચો... દરિયાની રોમાંચક સફર કરાવતી દરિયાઈ સાહસિક નવલકથાનું તેરમું ...વધુ વાંચો
મંગલ - 14
મંગલ Chapter 14 -- અજાણ્યા ટાપુ પર... Written by Ravikumar Sitapara ravikumarsitapara@gmail.com ravisitapara.blogspot.com M. -: પ્રસ્તાવના :- નમસ્કાર Dear Readers, દરિયાઈ સાહસકથા – ‘મંગલ’ નાં આ ચૌદમાં ભાગમાં આપનું સ્વાગત છે. અત્યાર સૂધી આપણે જોયું કે તોફાન અને ચાંચિયાઓ સામે લડતા લખમણકાકા મોતને ભેટે છે. દરિયામાં ખોવાયેલા મંગલનાં કોઈ સગડ મળતા નથી. તેનાં જાહેર કરાયેલા મૃત્યુંનાં સમાચાર તેનાં ઘરમાં રહેલી પત્ની અને મા ને હચમચાવી નાખે છે. શું મંગલ જીવિત હશે ? જો હા, તો કેવી હાલતમાં હશે ? જાણવા માટે વાંચો... દરિયાની રોમાંચક સફર કરાવતી દરિયાઈ સાહસિક નવલકથાનું ...વધુ વાંચો
મંગલ - 15
મંગલ Chapter 15 -- Written by Ravikumar Sitapara ravikumarsitapara@gmail.com ravisitapara.blogspot.com M. 7567892860 -: પ્રસ્તાવના :- નમસ્કાર Dear Readers, દરિયાઈ સાહસિક નવલકથા – ‘મંગલ’ નાં આ પંદરમાં ભાગમાં આપનું સ્વાગત છે. અત્યાર સૂધી આપણે જોયું કે તોફાન અને ચાંચિયાઓ સામે લડતા મંગલ દરિયામાંથી ફેંકાઈ જાય છે. મંગલનાં કોઈ સમાચાર મળતા નથી, જેથી તેને મરેલો માની લેવામાં આવે છે. મંગલનાં ઘરમાં માતમનો માહોલ છવાઈ જાય છે પણ શું મંગલ ખરેખર મૃત્યુ પામ્યો હતો ? જો તે જીવિત છે તો કેવી હાલતમાં છે અને ક્યાં છે ? આગળ શું થશે ? શું ...વધુ વાંચો
મંગલ - 16
મંગલ Chapter 16 -- રેતીનું Written by Ravikumar Sitapara ravikumarsitapara@gmail.com ravisitapara.blogspot.com M. 7567892860 -: પ્રસ્તાવના :- નમસ્કાર Dear Readers, દરિયાઈ સાહસિક નવલકથા – ‘મંગલ’ નાં આ સોળમાં ભાગમાં આપનું સ્વાગત છે. અજાણ્યા ટાપુ પર અનાયાસે આવી ચડેલા મંગલે સમગ્ર ટાપુ પર ભ્રમણ કર્યું. આસપાસનાં વૃક્ષો, ઝરણાં, પર્વત વગેરે જગ્યાઓ પર પોતાનાં કદમ માંડ્યા. ટાપુમાંથી ફરીથી પોતે બહાર નીકળી શકશે કે નહિ ? મંગલની આગળની સફર કેવી રહેશે ? જાણવા માટે વાંચો... દરિયાની રોમાંચક સફર કરાવતી દરિયાઈ સાહસિક નવલકથાનું સોળમું પ્રકરણ મંગલ Chapter 16 -- રેતીનું ઘર ...વધુ વાંચો
મંગલ - 17
મંગલ Chapter 17 -- કાનજી Written by Ravikumar Sitapara ravikumarsitapara@gmail.com ravisitapara.blogspot.com M. 7567892860 -: પ્રસ્તાવના :- નમસ્કાર Dear Readers, દરિયાઈ સાહસિક નવલકથા – ‘મંગલ’ નાં આ સતરમાં ભાગમાં આપનું સ્વાગત છે. અજાણ્યા ટાપુ પર અનાયાસે આવી ચડેલા મંગલે આખા ટાપુની સફર કરી અને ઘણી બધી માહિતીઓ મેળવી. બહાર નીકળવા માટે હોડી મળવા છતાં થોડા સમયમાં જ તે ફરીથી ટાપુ પર પરત આવ્યો. કિનારે બેસતા તે ભૂતકાળની યાદમાં સરી પડ્યો. શું હશે તેનો ભૂતકાળ ? જાણવા માટે વાંચો... દરિયાની રોમાંચક સફર કરાવતી દરિયાઈ સાહસિક નવલકથાનું સતરમું પ્રકરણ મંગલ Chapter ...વધુ વાંચો
મંગલ - 18
મંગલ Chapter 18 -- પિતા સંકટ Written by Ravikumar Sitapara ravikumarsitapara@gmail.com ravisitapara.blogspot.com M. 7567892860 -: પ્રસ્તાવના :- નમસ્કાર Dear Readers, દરિયાઈ સાહસિક નવલકથા – ‘મંગલ’ નાં આ અઢારમાં ભાગમાં આપનું સ્વાગત છે. મંગલ પોતાનાં બાળપણ અને તરુણાવસ્થાનાં સ્મરણોમાં સરી પડે છે અને તેને ધાની અને પોતાનું બાળપણ યાદ આવે છે. કાનજી વાઘેર નામનાં તેનાં પિતાનાં મિત્ર સાથેની દરિયાઈ સફર યાદ આવે છે. આગળ શું થયેલ તે જાણવા માટે વાંચો... દરિયાની રોમાંચક સફર કરાવતી દરિયાઈ સાહસિક નવલકથાનું અઢારમું પ્રકરણ મંગલ Chapter 18 -- પિતા પર સંકટ ...વધુ વાંચો
મંગલ - 19
મંગલ Chapter 19 -- મંગલનાં Written by Ravikumar Sitapara ravikumarsitapara@gmail.com ravisitapara.blogspot.com M. 7567892860 -: પ્રસ્તાવના :- નમસ્કાર Dear Readers, દરિયાઈ સાહસિક નવલકથા – ‘મંગલ’ નાં આ ઓગણીસમાં ભાગમાં આપનું સ્વાગત છે. અત્યાર સૂધી આપણે જોયું કે મંગલનાં પિતા વાલજી વહાણમાં ટંડેલ છે. એક સફર દરમિયાન પિતા વાલજી ટંડેલ પર આકસ્મિક આવી પડેલી આફતને લીધે મંગલ અને તેનો પરિવાર મુશ્કેલીમાં મૂકાઈ જાય છે. શું તેઓ આ આફતમાંથી બહાર નીકળી શકશે ? જાણવા માટે વાંચો... દરિયાની રોમાંચક સફર કરાવતી દરિયાઈ સાહસિક નવલકથાનું ઓગણીસમું પ્રકરણ મંગલ Chapter 19 – મંગલનાં પ્રયાસો ...વધુ વાંચો
મંગલ - 20
મંગલChapter 20 -- સંઘર્ષWritten by Ravikumar Sitapararavikumarsitapara@gmail.comravisitapara.blogspot.comM. 7567892860-: પ્રસ્તાવના :-નમસ્કારDear Readers, દરિયાઈ સાહસિક નવલકથા – નાં આ વીસમાં ભાગમાં આપનું સ્વાગત છે. મંગલનાં પિતાને છોડાવવા માટે મંગલે પોતાની તમામ શક્તિઓ કામે લગાડી દીધી પણ તેમને નિષ્ફળતાઓ મળી. મંગલે અભ્યાસ છોડી કામે વળગવાની શરૂઆત કરી. આગળ તેનાં જીવનમાં શું થશે તે જાણવા માટે વાંચો... દરિયાની રોમાંચક સફર કરાવતી દરિયાઈ સાહસિક નવલકથાનું વીસમું પ્રકરણ મંગલ Chapter 20 – સંઘર્ષChapter 20 – સંઘર્ષ ગતાંકથી ચાલું... મંગલે શાળામાંથી પોતાનો અભ્યાસ અધવચ્ચેથી છોડી દીધો. કપરી પરિસ્થિતિએ તેમને તેમની ઉંમર કરતાં વહેલા પુખ્ત અને જવાબદાર બનાવી દીધો હતો. કુટુંબ માટે તે એક છત્ર બની રહ્યો હતો. દિવસ ...વધુ વાંચો
મંગલ - 21
મંગલ Chapter 21 -- અકસ્માતWritten by Sitapararavikumarsitapara@gmail.comravisitapara.blogspot.comM. 7567892860-: પ્રસ્તાવના :-નમસ્કારDear Readers, દરિયાઈ સાહસિક નવલકથા – ‘મંગલ’ નાં આ એકવીસમાં ભાગમાં આપનું સ્વાગત છે. અત્યાર સૂધી આપણે જોયું કે પિતાને પાકિસ્તાનમાં બળજબરીથી ઘૂસણખોરીનાં આરોપમાં કેદ કરી તેનાં દેશ લઈ જવાય છે. જેથી ઘરનું ભરણપોષણ કરવા માટે કામની શોધમાં તે અલંગ ખાતે આવે છે અને વહાણ તોડવાનાં ઉદ્યોગમાં જોડાય છે. આગળ શું થશે તે જાણવા માટે વાંચો... દરિયાની રોમાંચક સફર કરાવતી દરિયાઈ સાહસિક નવલકથાનું એકવીસમું પ્રકરણ મંગલ Chapter 21 – અકસ્માતChapter 20 – અકસ્માત ગતાંકથી ચાલું... ત્રણ વર્ષ આમ ને આમ વીતી ગયા. વર્ષે એક મહિનો મંગલ પોતાનાં ...વધુ વાંચો
મંગલ - 22
મંગલ Chapter 22 -- વતન ભણી...Written Ravikumar Sitapararavikumarsitapara@gmail.comravisitapara.blogspot.comM. 7567892860-: પ્રસ્તાવના :-નમસ્કારDear Readers, દરિયાઈ સાહસિક નવલકથા – ‘મંગલ’ નાં આ બાવીસમાં ભાગમાં આપનું સ્વાગત છે. અત્યાર સૂધી આપણે જોયું કે અલંગ ખાતે વહાણ તોડવાની મજૂરીમાં કામે લાગેલો મંગલ અકસ્માતનો ભોગ બને છે અને પોતાનો એક અંગૂઠો ગુમાવી દે છે. હવે શું થશે ? તે જાણવા માટે વાંચો... દરિયાની રોમાંચક સફર કરાવતી દરિયાઈ સાહસિક નવલકથાનું બાવીસમું પ્રકરણ મંગલ Chapter 22 – વતન ભણી...Chapter 22 – વતન ભણી... ગતાંકથી ચાલું... દરવાજે વિનુ ઊભો ઊભો મંગલનાં ઘાયલ હાથ સામે જોઈ રહ્યો હતો. તેની આવી હાલત માટે એ પોતે જ જવાબદાર ...વધુ વાંચો
મંગલ - 23
મંગલChapter 23 -- જે થાય એ સારા માટે જ થાય છે.Written by Ravikumar Sitapararavikumarsitapara@gmail.comravisitapara.blogspot.comM. 7567892860-: પ્રસ્તાવના Readers, દરિયાઈ સાહસિક નવલકથા – ‘મંગલ’ નાં આ ત્રેવીસમાં ભાગમાં આપનું સ્વાગત છે. સુરેશભાઈની દુકાને બે વર્ષોથી કામે રહેલો મંગલ પોતાની કામથી પોતાની વિશેષ જગ્યા બનાવે છે. બે વર્ષે તે પોતાનાં ઘરે પાછો ફરે છે અને પોતાની મા ને મળે છે. આગળ હવે શું થશે તે જાણવા માટે વાંચો... દરિયાની રોમાંચક સફર કરાવતી દરિયાઈ સાહસિક નવલકથાનું ત્રેવીસમું પ્રકરણ મંગલ Chapter 23 – જે થાય એ સારા માટે જ થાય છે. Chapter 23 – જે થાય એ સારા માટે જ થાય છે. ગતાંકથી ચાલું... કોઈ સમાચાર વગર ...વધુ વાંચો
મંગલ - 24
મંગલChapter 24 -- પ્રેમનાં અંકુર Written by Ravikumar Sitapararavikumarsitapara@gmail.comM. 7567892860-: પ્રસ્તાવના :-નમસ્કારDear Readers, દરિયાઈ સાહસિક – ‘મંગલ’ નાં આ ચોવીસમાં ભાગમાં આપનું સ્વાગત છે. મંગલનાં ઘરે આવતા ઘરમાં ઉત્સાહનું વાતાવરણ સર્જાય જાય છે. તેની ઈજાની જાણ મા ને થાય છે. ધાની ગુસ્સામાં તેને ન કહેવાનું કહી દે છે જેથી બંને વચ્ચે ઝગડો થઈ જાય છે. આગળ શું થશે તે જાણવા માટે વાંચો... દરિયાની રોમાંચક સફર કરાવતી દરિયાઈ સાહસિક નવલકથાનું ચોવીસમું પ્રકરણ મંગલ Chapter 24 – પ્રેમનાં અંકુરChapter 24 – પ્રેમનાં અંકુર ગતાંકથી ચાલું...“સમજે છે શું પોતાને ? મારી મશ્કરી ઉડાવશે ? વાત જ કરવી નથી હવે તો.” થોડા ગુસ્સા સાથે નીકળી ગયેલી ...વધુ વાંચો
મંગલ - 25
મંગલChapter 25 -- લગ્નની વાતWritten by Ravikumar Sitapararavikumarsitapara@gmail.comM. 7567892860-: પ્રસ્તાવના :-નમસ્કારDear Readers, દરિયાઈ સાહસિક નવલકથા ‘મંગલ’ નાં આ પચ્ચીસમાં ભાગમાં આપનું સ્વાગત છે. આગલા ભાગમાં આપણે જોયું કે લડતા ઝગડતા અને સાથે મોટા થયેલા નાનપણનાં બે મિત્રો મંગલ અને ધાનીનાં હૃદયમાં પ્રેમનાં અંકુર ફૂટે છે. કાનજી વાઘેર બે યુવા હૈયાનાં અંતરમાંથી અંકુરણ પામેલા પ્રેમનાં છોડનાં એકમેવ સાક્ષી બને છે. આગળ શું થશે તે જાણવા માટે વાંચો... દરિયાની રોમાંચક સફર કરાવતી દરિયાઈ સાહસિક નવલકથાનું પચ્ચીસમું પ્રકરણ મંગલ Chapter 25 – લગ્નની વાતChapter 25 –લગ્નની વાત ગતાંકથી ચાલુ શું કહેવું એ જ મંગલને સમજાતું ન હતું. કાનજી કાકા એ યુવા હૈયાઓને બરાબર સમજી ...વધુ વાંચો
મંગલ - 26
મંગલChapter 26 -- પરિણયWritten by Ravikumar Sitapararavikumarsitapara@gmail.comM. 7567892860-: પ્રસ્તાવના :-નમસ્કારDear Readers, દરિયાઈ સાહસિક નવલકથા – નાં છવ્વીસમાં ભાગમાં આપનું સ્વાગત છે. આપણે જોયું કે કાનજી કાકા મંગલ અને ધાની વચ્ચે લગ્નસંબંધ બંધાય તેનાં માટે પ્રયત્નો કરે છે, જેમાં તે અમુક અંશે સફળ થાય છે. શું આ પ્રયાસો સફળ થશે ? જાણવા માટે વાંચો... દરિયાની રોમાંચક સફર કરાવતી દરિયાઈ સાહસિક નવલકથાનું છવ્વીસમું પ્રકરણ મંગલ Chapter 26 – પરિણયChapter 26 –પરિણય ગતાંકથી ચાલુ દીવાળી આવી ચૂકી હતી. લાંબા અંતરાલ પછી આજે લાખીબહેન માટે હરખની દીવાળી હતી. યુગો પહેલા અયોધ્યાની ‘લક્ષ્મી’ સીતાનું આગમન થયું હતું. આ તહેવારનાં દિવસો પોતાનાં ઘરમાં લક્ષ્મીનાં આગમન માટે નિમિત્ત ...વધુ વાંચો
મંગલ - 27
મંગલChapter 27 -- લક્ષ્મીનું આગમનWritten by Ravikumar Sitapararavikumarsitapara@gmail.comM. 7567892860-: પ્રસ્તાવના :-નમસ્કારDear Readers, દરિયાઈ સાહસિક નવલકથા ‘મંગલ’ નાં સત્યાવીસમાં ભાગમાં આપનું સ્વાગત છે. આગળનાં પ્રકરણમાં આપણે જોયું કે નાનપણનાં સાથી મંગલ અને ધાની અંતે એકબીજાની સાથે લગ્નગ્રંથિથી જોડાય છે. આગળ શું થશે તે જાણવા માટે વાંચો... દરિયાની રોમાંચક સફર કરાવતી દરિયાઈ સાહસિક નવલકથાનું સત્યાવીસમું પ્રકરણ મંગલ Chapter 27 – લક્ષ્મીનું આગમનChapter 27 – લક્ષ્મીનું આગમન ગતાંકથી ચાલુ ધાની અને મંગલ અંતે લગ્નગ્રંથિથી જોડાઈ ગયા. દુ:ખ અને વિરહનાં લાંબા અંતરાલ પછી લાખીબહેનનાં ઘરે હરખનો પ્રસંગ હતો. કુળદેવી ચામુંડા મા ને ત્યાં માથું ટેકવીને આશીર્વાદ પ્રાપ્ત કરીને જાન ઘર આંગણે પહોંચી. લાખીબહેને તેઓની આરતી ...વધુ વાંચો
મંગલ - 28
મંગલChapter 28 – શેઠની વિદાયWritten by Ravikumar Sitapararavikumarsitapara@gmail.comM. 7567892860-: પ્રસ્તાવના :-નમસ્કારDear Readers, દરિયાઈ સાહસિક નવલકથા – નાં અઠ્યાવીસમાં ભાગમાં આપનું સ્વાગત છે. ગયા પ્રકરણમાં આપણે જોયું કે મંગલ અને ધાનીનાં પ્રસન્ન દાંપત્યજીવનનાં પરિપાક રૂપે સુંદર દીકરીનો જન્મ થાય છે. લાંબા સમય પછી પરિવારમાં આનંદનો અવસર આવ્યો છે. શું હવે બધુ સારું થઈ જશે ? આગળ શું થશે તે જાણવા માટે વાંચો... દરિયાની રોમાંચક સફર કરાવતી દરિયાઈ સાહસિક નવલકથાનું અઠ્યાવીસમું પ્રકરણ મંગલ Chapter 28 – શેઠની વિદાયChapter 28 – શેઠની વિદાય ગતાંકથી ચાલુ મંગલ પહેલા કરતાં વધુ પરિપક્વ થઈ ગયો હતો. કિંજલનાં જન્મ સાથે એક પિતાનો અને એક માતાનો જન્મ પણ થયો ...વધુ વાંચો
મંગલ - 29
મંગલChapter 29 – પરદેશની વાટWritten by Ravikumar Sitapararavikumarsitapara@gmail.comM. 7567892860-: પ્રસ્તાવના :-નમસ્કારDear Readers, દરિયાઈ સાહસિક નવલકથા – નાં ઓગણત્રીસમાં ભાગમાં આપનું સ્વાગત છે. શેઠ સુરેશચંદ્ર મહેતાનાં અવસાનથી તેની દુકાન બંધ થતાં મંગલ ફરી વતન પાછો ફરે છે. રોજગારી માટે તે મગન નાથાની નૌકામાં રસોઈયા તરીકે નોકરી પર રહે છે. પરંતુ તેનામાં રહેલી સાહસવૃત્તિ જેને જોરે તે કશું નવું કરવા માંગતો હતો, તે કરી શકશે ? આગળ શું થશે તે જાણવા માટે વાંચો... દરિયાની રોમાંચક સફર કરાવતી દરિયાઈ સાહસિક નવલકથાનું ઓગણત્રીસમું પ્રકરણ મંગલ Chapter 29 – પરદેશની વાટ Chapter 29 – પરદેશની વાટ ગતાંકથી ચાલુ સાહસવૃત્તિને અવકાશ તો ન મળ્યો, પણ દરિયામાં ઉછળતી છોળો ...વધુ વાંચો
મંગલ - 30
મંગલChapter 30 – વિયોગWritten by Ravikumar Sitapararavikumarsitapara@gmail.comM. 7567892860-: પ્રસ્તાવના :-નમસ્કારDear Readers, દરિયાઈ સાહસિક નવલકથા – ‘મંગલ’ ત્રીસમાં ભાગમાં આપનું સ્વાગત છે. વાચક મિત્રો, પ્રકરણ ૧૬ થી લઈને પ્રકરણ ૨૯ સૂધી મંગલનાં પોતાનાં સંસ્મરણો અને તે વતનથી કઈ રીતે આફ્રિકા આવ્યો, તેનો પરિવાર કેવો હતો તેનાં પર લખાયા હતા. પરિવારથી દૂર કમાવવા માટે તેણે વતન છોડ્યું અને આફ્રિકા બાજું પ્રયાણ કર્યું. આફ્રિકામાં શું થયું હતું તે તો આપ લોકોએ પ્રકરણ ૧ થી ૧૫ સૂધી વાંચ્યું હતું. આજે મંગલ નિર્જન ટાપુ પર છે. શું તે હવે પોતાનાં ઘરે જઈ શકશે ? કે પછી એ જ નિર્જન ટાપુ પર એકલતાની સોડ તાણી ...વધુ વાંચો
મંગલ - 31
મંગલChapter 31 – વહાણની વારેWritten by Ravikumar Sitapararavikumarsitapara@gmail.comM. 7567892860-: પ્રસ્તાવના :-નમસ્કારDear Readers, દરિયાઈ સાહસિક નવલકથા – નાં એકત્રીસમાં ભાગમાં આપનું સ્વાગત છે. અત્યાર સૂધી આપણે જોયું કે નિર્જન ટાપુ પર એકલો પડી ગયેલો મંગલ અને આ બાજુ ધાની એકબીજાનાં વિયોગમાં કઈ રીતે જીવે છે. ધાની કેટલીય મુશ્કેલી સહન કરીને પરિવારની તમામ જવાબદારીઓ માથે ઉઠાવે છે. વિરહની અગ્નિમાં તપીને તેઓનો પ્રેમ શુદ્ધ થાય છે. તેમનાં પ્રેમની અગ્નિપરીક્ષામાં શું તેઓ સફળ થઈ શકશે ? શું ફરીથી તેઓ મળી શકશે ? આગળ શું થશે તે જાણવા માટે વાંચો... દરિયાની રોમાંચક સફર કરાવતી દરિયાઈ સાહસિક નવલકથાનું એકત્રીસમું પ્રકરણ મંગલ Chapter 31 – વહાણની વારેChapter 31 ...વધુ વાંચો
મંગલ - 32
મંગલChapter 32 – છેલ્લી વિદાયWritten by Ravikumar Sitapararavikumarsitapara@gmail.comM. 7567892860-: પ્રસ્તાવના :-નમસ્કારDear Readers, દરિયાઈ સાહસિક નવલકથા – નાં બત્રીસમાં ભાગમાં આપનું સ્વાગત છે. અત્યાર સૂધી આપણે જોયું કે ત્રણ વર્ષનાં એકાંતવાસ પછી કઈ રીતે મંગલનો છૂટકારો થાય છે અને તે કઈ રીતે તે ત્યાંથી નીકળી શકે છે તે પણ જોયું. રસ્તામાં ક્યા ક્યા સંકટો આવે છે તેની પણ જાણકારી મેળવી. હવે શું થશે ? આગળ શું થશે તે જાણવા માટે વાંચો... દરિયાની રોમાંચક સફર કરાવતી દરિયાઈ સાહસિક નવલકથાનું બત્રીસમું પ્રકરણ મંગલ Chapter 32 – છેલ્લી વિદાયChapter 32 – છેલ્લી વિદાય ગતાંકથી ચાલુ બીજા કોઈ અડચણ વગર વહાણ હવે આગળ વધી રહ્યું હતું. ...વધુ વાંચો
મંગલ - 33
મંગલChapter 33 – મિલનની ઘડીWritten by Ravikumar Sitapararavikumarsitapara@gmail.comM. 7567892860-: પ્રસ્તાવના :-નમસ્કારDear Readers, દરિયાઈ સાહસિક નવલકથા – નાં તેત્રીસમાં ભાગમાં આપનું સ્વાગત છે. કાળમુખા ચાંચિયાઓ સામે લડીને મંગલે વહાણ બચાવ્યું અને તેઓ સુરક્ષિત રીતે ટાંગા બંદરે પહોંચ્યું. અચાનક તેનાં પાછા આવવાનાં સમાચાર સાંભળીને તે લોકો પર શું અસર થાય છે, તે પણ આપણે જોયું. શું મંગલ પોતાનાં પરિવારને મળી શકશે ? આગળ શું થશે તે જાણવા માટે વાંચો... દરિયાની રોમાંચક સફર કરાવતી દરિયાઈ સાહસિક નવલકથાનું તેત્રીસમું પ્રકરણ મંગલ Chapter 33 – મિલનની ઘડીChapter 33 – મિલનની ઘડી ગતાંકથી ચાલુ કપ્તાનનું વહાણ થોડા દિવસો અગાઉ જ પહોંચી ગયું હતું. ચાંચિયાઓ સાથેનાં સંઘર્ષમાં વહાણને ...વધુ વાંચો
મંગલ - 34 - છેલ્લો ભાગ
મંગલChapter 34 – પિતાની મુક્તિWritten by Ravikumar Sitapararavikumarsitapara@gmail.comM. 7567892860-: પ્રસ્તાવના :-નમસ્કારDear Readers, દરિયાઈ સાહસિક નવલકથા – નાં અંતિમ ચોત્રીસમાં ભાગમાં આપનું સ્વાગત છે. મંગલનાં પરાક્રમોની જાણ સરકારને થાય છે. તેની આવવાની વ્યવસ્થા વહાણ મારફતે કરવામાં આવે છે. તેનાં પરિવારને તેનાં જીવતા હોવાની અને પાછા આવવાની જાણ કરવામાં આવે છે. આગળ શું થશે તે જાણવા માટે વાંચો... દરિયાની રોમાંચક સફર કરાવતી દરિયાઈ સાહસિક નવલકથાનું તેત્રીસમું પ્રકરણ મંગલ Chapter 34 – પિતાની મુક્તિChapter 34 – પિતાની મુક્તિ ગતાંકથી ચાલુ“માફ કરજો, તમને એમ થતું હશે કે અમે તમને લોકોને કેવી રીતે ઓળખીએ છીએ ? ખરું ને ?” એક ભલા અધિકારીએ મંગલનાં પરિવારજનોને કહ્યું.“અરે ! ...વધુ વાંચો