મૃત સાપ બન્યો માયા

(4)
  • 3.3k
  • 0
  • 1.2k

આજે મિત્ર મારા જીવનમાં પહેલીવાર કોઈ આવી વાત સાંભળી છે તે હું તમને એક સત્ય બનેલી ઘટના વિશે જણાવું. આ મકાનના હું તમને સારો એવો ભાવ આપીશ અને સામે ગામની બહાર તમને પ્લોટ પણ આપીશ. જનકભાઈની વાત સાંભળી ગોવિંદભાઈ બોલ્યા “ ના ભાઈ ના મારે હવે આ મકાન વેચવાનું નથી કોઈ પણ સંજોગોમાં ભલે તમે ગમે તેવી સારી ઓફર આપશો તો પણ. જનકભાઈ બોલ્યા “અરે ગોવિંદભાઈ ક્યાં સુધી તમે આ મકાનને સાચવીને રાખશો, મારી વાત માની જાઓ આવી ઓફર તમને કોઈ નહીં આપે. તમારી વાત સાચી છે જનકભાઈ પણ મારે આ મકાન નથી વેચવું. ગોવિંદભાઈ ની વાત સાંભળી જનકભાઈ ત્યાંથી ચાલ્યા ગયા. આમને આમ ક્યાં સુધી હેરાન થઈશું ? દિવસે ને દિવસે હાલત બગડતી જાય છે, કઈ આશામાં તમે જીવો છો..? જરા છોકરાઓ સામું તો જુઓ. નિસાસો નાખતા નાખતા કંચનબેન બોલ્યા.

1

મૃત સાપ બન્યો માયા - ભાગ 1

આજે મિત્ર મારા જીવનમાં પહેલીવાર કોઈ આવી વાત સાંભળી છે તે હું તમને એક સત્ય બનેલી ઘટના વિશે જણાવું. મકાનના હું તમને સારો એવો ભાવ આપીશ અને સામે ગામની બહાર તમને પ્લોટ પણ આપીશ. જનકભાઈની વાત સાંભળી ગોવિંદભાઈ બોલ્યા “ ના ભાઈ ના મારે હવે આ મકાન વેચવાનું નથી કોઈ પણ સંજોગોમાં ભલે તમે ગમે તેવી સારી ઓફર આપશો તો પણ. જનકભાઈ બોલ્યા “અરે ગોવિંદભાઈ ક્યાં સુધી તમે આ મકાનને સાચવીને રાખશો, મારી વાત માની જાઓ આવી ઓફર તમને કોઈ નહીં આપે. તમારી વાત સાચી છે જનકભાઈ પણ મારે આ મકાન નથી વેચવું. ગોવિંદભાઈ ની વાત સાંભળી જનકભાઈ ત્યાંથી ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો