મીરા નામની યુવતીને રાધવ સાથે લગ્ન થાય છે અને થોડા દિવસ પછી હનીમૂન માટે ઉદેપુર જાય છે ત્યાં રાઘવનું એક્સિડન્ટ થાય છે અને મીરા પોતાની યાદદાસ્ત ગુમાવી ચૂકી છે અને તે કંઈ બોલતી નથી, અને ત્યાં સાસરીવાળા રાધાને એના પિયર મૂકી આવે છે એના ભાઈ - ભાભી પણ જાણે રાધા બોજ હોય એમ એને ખેતરમાં એક ઓરડીમાં રાખે છે ત્યાં એનો બળાત્કાર થાય છે, બળાત્કારીઓ મીરાના ભાઈ -ભાભીને પૈસા આપીને કેસ કરવા દેતા નથી, અને તેઓ બળાત્કારીઓને મીરાને સોંપી દે છે બળાત્કારીઓ હોસ્પિટલમાં જઈને એને દાખલ કરી દે છે હોસ્પિટલના ડોક્ટર ,મીરાને અનાથાશ્રમમાં મૂકે છે.મીરાંને એક મયુરા નામની છોકરીનો જન્મ થાય છે અને પછીની કહાની તમે આગળ વાંચી શકો છો એના જીવનમાં કેટલો સંઘર્ષ આવ્યો અને એની જિંદગીમાં કેવા અંતરંગ ભરાયા છે એ બધું આગળ વાંચો.....
Full Novel
જીંદગીના અંતરંગ - ભાગ-1
પ્રસ્તાવના ********* નમસ્કાર મિત્રો, આજે હું એક નવલકથા લઈને આવી છું.જેમાં એક સ્ત્રીની જિંદગીના અંતરંગનું મે આલેખન કર્યું છે વખત એવો સમય આવી જાય છે કે પોતાના પારકા બની જતા હોય છે.અને પારકા પોતાના બની જતા હોય છે . અહીં મીરા,રાઘવ,માલિની,મયુરા, સંતોકબા, અનાથાશ્રમના સંચાલક,વકીલ વગેરે કાલ્પનિક પાત્રો છે. મીરા નામની યુવતીને રાધવ સાથે લગ્ન થાય છે અને થોડા દિવસ પછી હનીમૂન માટે ઉદેપુર જાય છે ત્યાં રાઘવનું એક્સિડન્ટ થાય છે અને મીરા પોતાની યાદદાસ્ત ગુમાવી ચૂકી છે અને તે કંઈ બોલતી નથી, અને ત્યાં સાસરીવાળા રાધાને એના પિયર મૂકી આવે છે એના ભાઈ - ભાભી પણ જાણે રાધા બોજ ...વધુ વાંચો
જીંદગીના અંતરંગ - ભાગ-2
(આપણે આગળના ભાગમાં જોયું કે મીરાં તેના પતિ રાઘવ જોડે ખૂબ જ ખુશ હતી પરંતુ અકસ્માતમાં તેના પતિનું મૃત્યુ છે અને મીરા પોતાનો ભાન ગુમાવી બેસે છે એક અબોલ સ્ત્રી બની જાય છે પોતાની યાદશક્તિ ગુમાવી બેસે છે અને તેના સાસરીવાળા તેને તેના પિયર મોકલી દે છે તેના પર બળાત્કાર થાય છે અને તેની ભાભી કેસ કરવાનું ના પાડે છે) હવે આગળ જોઈએ તો... મીરાનો ભાઈ કહે ;તને સમજણ પડે છે કે નહિ!! મારી બેન પર કેટલી વેદના છે અને તું કહે છે કે; આપણે કેસ નથી કરવો! જો કે કેસ નહીં કરીએ તો એને ન્યાય ક્યાંથી મળશે!! હું ...વધુ વાંચો
જીંદગીના અંતરંગ - ભાગ-3
(આપણે આગળના ભાગમાં જોયું કે મીરાં ને એક હોસ્પિટલમાં બળાત્કારી નબીરાઓ હતા એ દાખલ કરીને જાય છે ડોક્ટર એની કરી ને મીરા ને સાજી કરે છે અને તેઓ મીરા ગર્ભ અવસ્થામાં હોવાથી એક અનાથ આશ્રમમાં જઈને સંચાલકના હાથમાં સોંપીને આવે છે હવે આગળ જોઇએ) અનાથાશ્રમમાં સંચાલકો મીરા ની પૂરેપૂરી કાળજી લે છે અને મીરાંએ પોતાની સગી દીકરી હોય એવો જ પ્રેમ સંચાલકના બધા જ લોકો ભેગા મળીને આપે છે પરંતુ મીરાને તો એવું કોઈ ભાન હોતું નથી, તેને પોતાને પણ ખબર નથી હોતી કે; એ મા" બનવાની છે એટલે વધારે પડતું ધ્યાન રાખવું પડતું હતું ત્યાંરે સંચાલકે મીરાની આખો ...વધુ વાંચો
જીંદગીના અંતરંગ - ભાગ-4
(આપણે આગળના ભાગમાં જોયું કે મીરા એક બાળકી મયુરા ને જન્મ આપે છે અને મયુરા સમય જતાં મોટી થાય એ શાળામાં અભ્યાસ શરૂ કરે છે.એક ગાડી તેને અથડાય છે.અને એ અજાણ્યો પુરુષ મયુરાને અનાથઆશ્રમ માં મુકવા આવે છે ચહેરાને જોઈને મીરા ને થોડી સંવેદનાઓ જાગૃત થાય છે ડોક્ટર એ અજાણ્યા પુરુષ રાઘવ ને ઓળખે છે અને તેને મળવા જાય છે અને રાઘવને અનાથાશ્રમમાં મીરાં સાથે મુલાકાત કરવાની ગોઠવે છે એમને થાય છે કે કદાચ રાઘવને જોઈને એને કેમ સંવેદના ઉત્પન્ન થઈ જશે ! એનો ફેરફાર જોઈને એને સાજી કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે વધુ હવે આગળ ) બીજા ...વધુ વાંચો
જીંદગીના અંતરંગ - ભાગ-5 - અંતિમ ભાગ
(આપણે આગળના અંકમાં જોયું કે ડોક્ટર સાહેબ મીરાને યાદશક્તિ પાછી લાવવા માટેના ખૂબ જ પ્રયત્નો કરી રહ્યા હતા.રાઘવને ડોક્ટરએ પણ મીરાની મુલાકાત કરવા માટે બોલાવ્યા હતા. પરંતુ મીરાને દૂરથી રાઘવને જોતા બેભાન બની ગઈ હતી. એની યાદશક્તિ પાછી આવી ગઈ અને રાઘગ, મીરાને જુવે એ પહેલા તો મીરા બેભાન અવસ્થામાં હતી એટલે એને હોસ્પિટલમાં પહોંચાડી દેવામાં આવી અને રાઘવ , મીરાને જોયા વિના જ રહી ગયો મીરાંની યાદશક્તિ પાછી આવી એ રાઘવને ઓળખી ગઈ હતી.પરંતુ હવે મીરાં પોતે શું કરવું એ નિર્ણય લઈ શકતી નથી.) વધુ આગળ... "મીરા વિચારી રહી હતી કે' હવે હું મારા જીવનનો નિર્ણય કેવી રીતે ...વધુ વાંચો