સવાર નો સોનેરી સૂર્ય ઉગી ગયો છે "આનંદ મંગળ કરું આરતી શ્રી ગુરુ ચરણ ની સેવા" મીનાક્ષી દેવી નો મીઠો મધુર અવાજ આખા નિર્ગુણયાં વીલા મા ગુંજી રહ્યો હતો. "મીનાક્ષી, મારી ચા તૈયાર થઈ કે નઈ? મારે ઓફિસ જવાનું મોડું થાય છે." મોહન રાયએ કહ્યું હા હા, તમારી સ્પેશિયલ ચા રેડી છે. મીનાક્ષી દેવી. હજી નથી ઊઠી તમારી લાડલી. ઉઠાડો એને હવે. આઠ તો ક્યારના વાગી ગયા.મોહન રાય "સુવા દ્યો ને એને પછી કોલેજ જશે તો સૂવા પણ નઈ મળે." " એની કોલેજ ને તો હજુ વાર છે મીના દેવી... અરે કોલેજ પરથી યાદ આવ્યું આજે તો એનું રિઝલ્ટ આવાનું છ
When the love begins with hate - 1
સવાર નો સોનેરી સૂર્ય ઉગી ગયો છે આનંદ મંગળ કરું આરતી શ્રી ગુરુ ચરણ ની સેવા મીનાક્ષી દેવી નો મધુર અવાજ આખા નિર્ગુણયાં વીલા મા ગુંજી રહ્યો હતો. મીનાક્ષી, મારી ચા તૈયાર થઈ કે નઈ? મારે ઓફિસ જવાનું મોડું થાય છે. મોહન રાયએ કહ્યું હા હા, તમારી સ્પેશિયલ ચા રેડી છે. મીનાક્ષી દેવી. હજી નથી ઊઠી તમારી લાડલી. ઉઠાડો એને હવે. આઠ તો ક્યારના વાગી ગયા.મોહન રાય સુવા દ્યો ને એને પછી કોલેજ જશે તો સૂવા પણ નઈ મળે. એની કોલેજ ને તો હજુ વાર છે મીના દેવી... અરે કોલેજ ...વધુ વાંચો
When the love begins with hate - 2
(આગળ ના અંક માં જોયું કે આશકા તેની ફ્રેન્ડ જાનુ સાથે વાત કરતી હોય છે.. હવે આગળ...) અરે જાનુ ગયા ઓફિસ તુ ચિંતા ના કર...જાનકીઃ તો ભલે નહીતર તુ મરાવીશઆશકા ઃઃતુ શુું કરતી હતી?કાઈ ન ઈ બેઠી, બોલ બીજુ શું કેસકાઈ નઈ અરે આજે તો તારૂ રિઝલ્ટ છે ને? 12th નું?આશકા :હા યાર મને તો ટેન્શન થાય છે જાનકી :તું તો topper તને શું ટેન્શન 90 up મારકઆવશેએવું લાગે તને, અઘરા કેટલા હતા પેપર મને નથી લાગતું કે આ વખતે એટલા આવે, બધા નાં પેપર ખરાબ ગયા હતાં. જાનકી :રેવા દે રેવા દે, ગયા હસે પણ તારાં તો નહીં ...વધુ વાંચો
When the love begins with hate - 3
આગળ ના અંક માં જોયું તેમ આશકા નું રીઝલ્ટ આવવાનું હોય છે હવે આગળ.. ઘડિયાળ માં 12 વાગ્યા ના પડે છે....મમ્મી શું કરે છે તું હજી નથી આવતી . ....કેટલી વાર હોય.. મીનાક્ષી : અરે મારી ઢીંગલી માટે મીઠાઈ નો ઑર્ડર આપવો પડે ને.. અરે પણ રીઝલ્ટ તો આવવા દે પેલા .... એની પેલા જ મીઠાઈ પપ્પા ને પૂછ્યું છે તે મીઠાઈ લઈ આવીલે એમાં તારા પપ્પા ને સુ પૂછવાનું મીનાક્ષી દેવી ની દીકરી સારા માર્ક સાથે પાસ થાય અને મીઠાઈ ના હોય તે કેમ ચાલે ને હા તું પેલા મને રાડો પાડતી હતી હવે સું કરે છે જલ્દી ...વધુ વાંચો
When the love begins with hate - 4
હેલ્લો વાચક મિત્રો હું ઘણા સમય થી આ નવલકથા લખી નથી સકી તેના માટે મને માફ કરશો .. પરંતુ થી ન્યૂ episode on every Friday...આગળ ના ભાગ માં તમે વાંચ્યું કે કાંચ તૂટવા સાથે ઈન્દ્રજીત નામ ની બુમ આખા ઘર માં ગુંજી ઉઠીએ હતા.. અધીરાજ રાઠોડબિઝનેસ માં એક્કો .. દોલત શોહરત..બધું જછતાં અંગત જીવન માં દુઃખ જ દુઃખધર્મ પત્ની બંને નાના બાળક ને મૂકીને સ્વર્ગ સિધાવ્યા હતાત્યારે બિઝનેસ પણ ખાસો જામ્યો નહોતોઅને બંને બાળકો ના ઉછેર અને બિઝનેસ બંને સંભાળવા સરળ નહોતુંસમાજ. અને પરિવારે બીજા લગ્ન કરવા સમજાવ્યું પરંતુ શાલિની ને કરેલો અનહદ પ્રેમ તેમને તેમ કરવા રોકતો હતોબંને ...વધુ વાંચો