"પ્રેમ"... પ્રેમ શબ્દ સાંભળતાની સાથે જ આપણા બધાનાં મન માં સુખની, દુઃખની, અલગ અલગ લાગણીઓ ફરી વળે છે. કેટલાક માટે પ્રેમ સુખની લાગણી હશે તો કેટલાક માટે દુઃખની લાગણી હશે. પણ આ પ્રેમ શું ખરેખર દુઃખની લાગણી છે?... મારાં મત મુજબ તો નથી!!! કારણકે પ્રેમ તો એક અવિરત પ્રવાહ છે એમાં શું દુઃખ?.... દુઃખ તો માત્ર આપણી આશાઓ અને ધારણાઓ જ આપે છે.... આપણે આપણી આશાઓ અને ધારણાઓ વડેજ સ્વાર્થી થઇ જઈએ છીએ... જો આશાઓ અને ધારણાઓનું પ્રમાણ ઘટવાનું ચાલુ થઇ જાય તો નિસ્વાર્થ પ્રેમનું આગમન ચાલુ થઇ જાય છે... પછી પ્રેમમાં ક્યારેય દુઃખ આવતું જ નથી.... પછી પ્રેમમાં માત્ર ને માત્ર સુખ જ દેખાય છે... નિસ્વાર્થ પ્રેમ હોય ને તો આ જગત માં જ સ્વર્ગ મળી જાય છે... પછી એ જરૂરી નથી કે આપણે જે વ્યક્તિ ને નિસ્વાર્થ પ્રેમ કરીએ એ પણ સામે આપણને એટલો જ અને એવો જ પ્રેમ કરે... બસ આપણે એ વ્યક્તિ ને પ્રેમ કરીએ છીએ તો નિસ્વાર્થ ભાવે કરીએ અને જેટલું સમર્પણ થઇ શકે એટલું કરીએ....

નવા એપિસોડ્સ : : Every Wednesday & Saturday

1

કહી અનકહી લાગણીઓ - 1

pratham dharavahik......sapna ni duniya ane hakikat bane evo visvas......ek bija sathe rehvana manoman bandhaleya vachano....harroj ek bija ni khushi salamti mate ni prarthana ...વધુ વાંચો

2

કહી અનકહી લાગણીઓ - 2

ધીરે ધીરે પ્રેકટીસમાં દિવસો વીતવા લાગ્યા અને જોત - જોતા માં ધોરણ 10 નું પરિણામ આવી ગયું. શિવાનીને આરુષિને 72%, અનાયાને 78%, ટકા આવ્યા. જયારે શિવને 76%, વ્યોમને 82%, દેવને 85% આવ્યા... સૌને પોતાની મેહનત પ્રમાણેનું પરિણામ મળી ગયું હતું..... સૌ પોત - પોતાના પરિણામ થી ખુશ હતા... હવે તેઓ પાછા ડાન્સ કોમ્પિટિશનની પ્રેકટીસમાં લાગી ગયા. ધીરે - ધીરે દિવસો વીતવા લાગ્યા અને ડાન્સ કોમ્પિટિશનનો દિવસ નજીક આવતો ગયો.... આખરે એ દિવસ આવી જ ગયો જેની સૌને રાહ હતી...... બે દિવસ પછી જ ડાન્સ કોમ્પિટિશન હતું... ડાન્સ કોમ્પિટિશનનાં આગલા દિવસે એટલે કે કાલે તેઓ રાજકોટ જવા નીકળવાનાં ...વધુ વાંચો

3

કહી અનકહી લાગણીઓ - 3

દેવ :- એ નોટંકીઓ બેસો બેસો અહીંયા... નથી જાઉં કયાંય.... તમને નહિ કહું તો કોને કહીશ?શિવ :- તો બોલને સીધો - સીધો... શું લેવા મગજનું દહીં કરે છે ખોટું!?વ્યોમ :- હા ભાઈ બોલી નાંખને.....દેવ :- અબે ચૂપ રહો બોલવા દો કંઈક મને હવે....શિવ :- હા ભાઈ હા... બોલને કોણે ના પાડી!?દેવ :- હા તો હું એમ કઉં છું કે...( દેવની વાત વચ્ચે થી કાપીને....)વ્યોમ :- ઉભો રે.... ધીરેથી બોલજે દિવાલોનાં પણ કાન હોય છે....દેવ :- તમારે મસ્તી જ કરવી હોયતો મારે નથી બોલવું જાઓ....શિવ :- વ્યોમ... રહેવા દેને ભાઈ હવે... બોલ તું દેવ... બેટા બોલ..( દેવ શિવ સામે ઘુરી ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો