(સવારનાં 5 વાગ્યે એલાર્મ વાગતાં) હું આળસ મરોળતો અર્ધનિદ્રામાં ઉઠીને રોજીંદી ક્રિયા પતાવીને બેઠકરૂમમાં આવી ચાની રાહ જોતો આજના દિવસના કામનું મનોમન ટાઈમ ટેબલ બનાવતો હતો એટલામાં બા ચા લઈને આવી અને હું મારા આયોજનમાં ખલેલ પાડીને બાની ચા પીવામાં રસ વધારે લીધો. હું - શું કવ બા તારી આ ચા માટે તો હું આવી કેટલીય સવારોનું બલિદાન આપી દઉં. તારી આ ચાથી જ જાણે મારા દિવસની સફળતા હોય એવું લાગે છે. મારા આવા વખાણ સાંભળીને બાએ માત્ર હાસ્ય રેળ્યું અને હું ચા પીને ફાટકથી ઊભો થઈ ગયો અને મારા રૂમમાં મારી બેગ લીધી અને હું પાછો બેઠક રૂમમાં આવી બાને પગે લાગી દરવાજા તરફ નીકળ્યો ત્યાં અચાનક બાએ મારો હાથ પકડ્યો અને મે પાછું વળીને જોયું.

નવા એપિસોડ્સ : : Every Tuesday & Saturday

1

રહસ્યમય - 1

પ્રકરણ - ૧. (સવારનાં 5 વાગ્યે એલાર્મ વાગતાં) હું આળસ મરોળતો અર્ધનિદ્રામાં ઉઠીને રોજીંદી ક્રિયા પતાવીને બેઠકરૂમમાં આવી ચાની જોતો આજના દિવસના કામનું મનોમન ટાઈમ ટેબલ બનાવતો હતો એટલામાં બા ચા લઈને આવી અને હું મારા આયોજનમાં ખલેલ પાડીને બાની ચા પીવામાં રસ વધારે લીધો. હું - શું કવ બા તારી આ ચા માટે તો હું આવી કેટલીય સવારોનું બલિદાન આપી દઉં. તારી આ ચાથી જ જાણે મારા દિવસની સફળતા હોય એવું લાગે છે. મારા આવા વખાણ સાંભળીને બાએ માત્ર હાસ્ય રેળ્યું અને હું ચા પીને ફાટકથી ઊભો થઈ ગયો અને મારા રૂમમાં મારી બેગ લીધી અને હું પાછો બેઠક રૂમમાં આવી બાને ...વધુ વાંચો

2

રહસ્યમય - 2

રહસ્યમય ભાગ-૧ ને વાંચવા તથા તમારા રીવ્યુ આપવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભર માનુ છું.રહસ્યમય-૨ - સામા કાળને રોકી શકે જે થવાનું છે એ થઈને જ રેશે અને અમને કોઈને ખ્યાલ ન હતો કે હવે પછીના સમયે શું લખ્યું છે અને શું શું થવાનું છે અમારી સાથે...... હોટેલમાં ચા- નાસ્તાની મજા માણીને અમે પાછા ગાડીમાં બેઠા અને મયુરભાઈ એ ગાડી ચાલુ કરીને હજુ ઉપાડી જ છે એટલામાં રાહુલ બોલ્યો.... રાહુલ- અરે બધાં પાક્કું આવી ગયા છે ને? કોઈ છૂટી તો નથી ગયુંને? એટલામાં મધુનો હસતાં હસતાં જવાબ આવ્યો.મધુ- અરે તારું જ કંઇક રહી ગયું લાગે છે....હાં....હાં...હાં રાહુલ- એટલે? મધુ- અરે ખરેખર તને નથી ખ્યાલ? ...વધુ વાંચો

3

રહસ્યમય - 3

આ બધા વિચારોની મથામણમાં મે લગભગ બે કલાક કાઢી નાખ્યા હસે અને એ દરમ્યાન મારી આસ પાસ ગાડીમાં શું થયું એનો પણ મને ખ્યાલ ન હતો. જેમાં જો હાલની પરસ્થિતિ જોતા હું કહું તો બધા મસ્તીમાં જ હતા એટલે બે કલાકમાં કઈ ખાસ તો બન્યું ન હતું. સાથે સાથે ગણા ખરા તો ગૌર નિંદ્રામાં હતા અને ગાડી પણ જપાટા ભેર ચાલી રહી હતી. હું હાલ જાગ્રત અવસ્થામાં હોવાથી ગાડીની અંદર અને બહાર બંન્નેની શાંતિ મહેસૂસ કરી રહ્યો હતો. સાથે સાથે છેલ્લાં બે કલાકના વિચારોના ચકડોળે ચળેલું મન પણ આ શાંતિથી પ્રફુલ્લિત હતું. મનને થોડી રાહત હતી અને આ શાંતિથી ...વધુ વાંચો

4

રહસ્યમય - 4

રહસ્યમય ભાગ ૧,૨, અને ૩ ના રિવ્યૂ બદલ ખૂબ ખૂબ આભાર લક્ષ્મીપુરથી નીકળીને અમે લગભગ ચાર પાંચ કલાકનો કાપી નાખ્યો હતો. હાં થોડી રસ્તામાં મુશ્કેલીઓ આવતી હતી પણ એય અમારાં મહારથી મયુરભાઈ આગળ કઈ ન હતી માટે અમને કઈ ભય ન હતો. એમાંય રસ્તાની પરખનો હવાલો તો અમારાં રોની પાસે હતો જ. લક્ષ્મીપૂરથી નીકળીને અમે ગોમતીપુર, હાટવાં, માલતીનગર, મહાવીરપુર અને છેક હવે હરીપુરની બોર્ડર વટાવીને અમે હરિપુરથી ૩૦-૩૫ કી.મી. દૂર હતા ત્યાં રસ્તામાં રજૂ કા ધાબા કરીને નાની હોટલ હતી. અમે ત્યાં જમવા માટે રોકાયા હતા. સવાર ચા નાસ્તો કરી નીકળીને અમે આજે બપોરનું ભોજન સમયસર લીધું હતું. સરસ મજાનું ભાણું ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો