છેલ્લી રાત નો જાદુ

(15)
  • 9.8k
  • 4
  • 4.1k

(ગુજરાત ની મોટી યુનિવર્સિટી ની પ્રતિસ્પર્ધા નું આયોજન કરેલ હતું જેમાં અમારી કોલેજ ના ગાન વિદ્યાર્થી ઓ એ ભાગ લીધેલો હતો.) (જેનું આયોજન ગુજરાત ના ભુજ માં કરેલું હતું) (સવારે નીકળી ને રાત્રે સ્પર્ધા હતી જે પતાવી ને બીજે દિવસ સવારે નીકળવાં હતું) (હું એટલે ધવલ જેના અમુક મિત્રો એ સ્પર્ધા માં ભાગ લીધેલો હતો) (ધવલ એક તરફી પ્રેમ કરી રહ્યો હતો એ પોતે પણ આ સ્પર્ધા માં હતી જેનું નામ એન્જલ હતું.)

Full Novel

1

છેલ્લી રાત નો જાદુ - 1

(ગુજરાત ની મોટી યુનિવર્સિટી ની પ્રતિસ્પર્ધા નું આયોજન કરેલ હતું જેમાં અમારી કોલેજ ના ગાન વિદ્યાર્થી ઓ એ ભાગ હતો.) (જેનું આયોજન ગુજરાત ના ભુજ માં કરેલું હતું)(સવારે નીકળી ને રાત્રે સ્પર્ધા હતી જે પતાવી ને બીજે દિવસ સવારે નીકળવાં હતું) (હું એટલે ધવલ જેના અમુક મિત્રો એ સ્પર્ધા માં ભાગ લીધેલો હતો) (ધવલ એક તરફી પ્રેમ કરી રહ્યો હતો એ પોતે પણ આ સ્પર્ધા માં હતી જેનું નામ એન્જલ હતું.) સવારે બસ આવી ગયી અને બધા બેસી ગયા....ભુજ જવા માટે. મારે એન્જલ ને જોવી હતી તો ડ્રાઈવર ને થોડા પૈસા આપી ને એની જોડે સપોર્ટ તરીકે બેસી ગયો. ...વધુ વાંચો

2

છેલ્લી રાત નો જાદુ - 2

(પાછળ ભાગ માં જોયું કે સ્પર્ધા માં ગયેલા લોકો માં થી એન્જલ અને ધવલ બંને ભુજ માં ફસાઈ જાય ધવલ : અરે રે.... એન્જલ : મને ખબર હોત્ત કે અત્યારે જ નીકળવાનું છે તો હું પેહલા થી જ બસ માં બેસી જાત. ધવલ : મને તો ટેન્સન થાય છે આગળ શું કરીશુ...?એન્જલ : ફોન કર એ લોકો ક્યાં પહોંચ્યા છે...!ધવલ : હા.( રિંગ જાય છે પણ કોઈ ફોન નથી ઉપાડતું..) ધવલ : ફોન જ નથી ઉપાડતું કોઈ....એન્જલ : હવે શું કરીશુ મને ઘરે કોણ પહુંચાડશે ?? અહીંયા તો હું કોઈ ને ઓળખતી પણ નથી. ધવલ : તું શું કરવા ...વધુ વાંચો

3

છેલ્લી રાત નો જાદુ - (અંતિમ ભાગ)

(બીજા ભાગ માં જોયું કે ધવલ અને એન્જલ બંને ભુજ માં રોકાઈ જાય છે...બંને એક બીજા સાથે વાતો કરી હોય છે.) ધવલ : ખોટું ના લાગે તો એક વાત પૂછું ??એન્જલ : હા પૂછ ને...ધવલ : આપડી કોલેજ માં હું તારી પાછળ પડ્યો છું... જે તને પણ ખબર છે ને બધા ને ખબર છે.. મેં એવું કોઈ કાર્ય કર્યું જ નથી કે તને ગુસ્સો આવે છે તો પછી તને મારી પર એટલો ગુસ્સો કેમ આવે છે ?એન્જલ : જો હું કોલેજ ભણવા આવું છું... અને એ બાબતે હું એક દમ ગંભીર છું. મને બીજી સ્પર્ધા માં ભાગ લેવો પસંદ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો