અઘોરી ની આંધી

(115)
  • 44.9k
  • 22
  • 22.8k

સમય એક એવો જીવનો સાથી છે, જે જીવનમાં સાથે રહે છે, આપણા સવની હાથે રહે છે, પણ સમય આપણને ઘણું દે છે અને ઘણું ગુમાવી દે છે. સમયને પૈસા સાથે પણ તોલવામાં આવ્યો છે. આ સમય આપને દાન પણ કરાવે છે અને કાળા કામ પણ કરાવે છે. આવીજ ઘટના હાલમાં થઈ છે. આ ઘટના ચમનગર ની છે.

1

અઘોરી ની આંધી - 1

સમય એક એવો જીવનો સાથી છે, જે જીવનમાં સાથે રહે છે, આપણા સવની હાથે રહે છે, પણ સમય ઘણું દે છે અને ઘણું ગુમાવી દે છે. સમયને પૈસા સાથે પણ તોલવામાં આવ્યો છે. આ સમય આપને દાન પણ કરાવે છે અને કાળા કામ પણ કરાવે છે. આવીજ ઘટના હાલમાં થઈ છે. આ ઘટના ચમનગર ની છે. ચમનનગર નાં ચાની ચોકે ચવુદ(૧૪) ચાકોરા (પક્ષી) ચાદનાં ની ચોવીસ તારા ઓની સાથે જોઇ રહ્યા હતા. ચમનનગર ખેતર વાળા વિસ્તાર માં ચોળી નો પાક લહેરાતો હતો. ચમ નનગર નાં પાદર નાં ચોરે ડોશિયોના ભજન ચાલતા હતા.ચેતન ચોટલી ગામનો સરપંચ હતો.સમય ચાલતો હતો અને ...વધુ વાંચો

2

અઘોરી ની આંધી - 2

ક્યારેક ક્યારેક ઘડી એવી આવી છે ત્યારે જીવન માં કઈ સુઝતું નથી શું કરવું અને શું ન કરવું. ઉર ઉઠે છે. વિશ્વાસ ન થાય એવી ઘટના થી પરિચિત થવું પડે છે. પંખી ના માળા જેવડું ગામ ચમનગરે આ ઘટના નો સામનો કર્યો. થોડા જ સમય માં આખાય ગામનો નાશ થવા લાગ્યો.એની અસર હવે આખાય પંથક માં થવા લાગી. હવે વારો હતો આજુ બાજુના ગામનો. હજારો લોકો ના જીવ જોખમ માં હતા. બાજુ નું ગામ એટલે લિલાનગર ના લોકો ગભરાય ગયા.પંથક માં ...વધુ વાંચો

3

અઘોરી ની આંધી - 3

"જય અસુર" આ નાદ આકાશ માં એવો ગુંજ્યો કે ધરતી ના બે કટકા થઈ જાય. આ અવાજ થી હરી અચંભિત થઈ ગયો. હરિ ભાઈ માં હૃદય ના ધબકારા વધી ગયા.અને વડલા ની થડે સંતાઈને બેઠેલા હરી ભાઈ વિચારો માં વલોવવા લાગ્યો," કેમ આ સ્ત્રી ને હોમી દીધી? કેમ આ અઘોરીઓ જયકાર અસુરો નો કરે છે !?, શું આ કોઈ બીજું તો નહિ હોય ને !? ,કેમ ચમ નગર ને જ આ લોકો એ પોતાનું સ્થાન બનાવ્યું. આ કુતૂહલ માં ઘણો સમય વિતી ગયો. આ બાજુ અઘોરી પંથ પુરુષો અને સ્ત્રીઓ ના હાડ પિંજર ને આરોગવા લાગ્યા. હરિ ભાઈ ભૂખ્યો ને ...વધુ વાંચો

4

અઘોરી ની આંધી - 4

પૂર્વ ભાગ માં... રાત્રિ ના ત્રણ વાગ્યા નો અને હરી ભાઈ ને નીરવ શાંતિ નો અહેસાસ થયો.એટલે વડલા માંથી અકળાયેલા પગ જમીન પર મૂક્યો.. આજુ બાજુ જુવે છે તો બધાય અસુરો યોગ મુદ્રા માં ધ્યાન માં લીન હતા.. હરી ભાઈ હવે ત્યાંથી નીકળવા નો પ્રયત્ન કરતા હતા.. ત્યાં પાછળ થી કોઈકે એના ખભા પર હાથ મૂક્યો...હવે આગળ.... હરિ ભાઈ ના ઉર ના ધબકારા વધી ગયા.. જાણે એનું મોત હવે આવી ગયું હોય.. તે ડરતા ડરતા પાછળ જુવે છે તો એક માણસ ભગવો વસ્ત્રો માં ઊભો હોય છે.. અને કહે છે ...વધુ વાંચો

5

અઘોરી ની આંધી - 5

અંતે... આજુ બાજુ જોઈ ના શકે એવો પ્રકાશ ફેલાય ગયો.અને એજ પ્રકાશ પાછો અંધારા માં તબદીલ થય એક મોટો શંખ નાદ થયો. હરિ ભાઈ જુવે છે તો આજુ બાજુ અંધકાર છવાયેલો જુવે છે.પેલા સાધુ ય દેખાતા ન હતા એટલે એ સમજાય ગયું કે હવે અહીંથી નીકળવા નો સમય થય ગયો છે એટલે હરી ભાઈ એ દોટ લગાવી..અને ગામ ના જાપા બાજું ભાગવા લાગ્યા.. અને આ બાજુ આસૂરો જગ્યા.. હવે આગળ... એક શ્વાસે દોડતા હરી ભાઈ ને કંઈ સૂઝતું નતુ.તેનું લક્ષ જાપાને વટી ને આ ગામ ની હદ પુરી કરવાની હોય.હવે એમનું શરીર દોડી શકે એવી હાલત ...વધુ વાંચો

6

અઘોરી ની આંધી - 6

અંતે... હરી ભાઈ ગામ માંથી બહાર નીકળવા માં સફળ રહ્યા.આ બાજુ ની ભવિષ્યવાણી થઈ.અસુરો નો વિનાશ થશે એમ સાંભળી ને જ મહાસુર ની આંખો લાલ થઇ અને તે પોતાનાજ અસુરો ને યજ્ઞ માં હોમવા લાગ્યો. અને એક પછી એક અસુરો ને જીવતે જીવત સળગાવી નાખ્યાં. અસુરો એના પગે પડી ને માફી માંગવા લાગ્યા.અંતે તે મહાસૂર શાંત થયો અને તપાસ શરૂ કે અહીંયા કોણ કોણ હતું જ્યારે બધાજ અસુરો ધ્યાન માં લીન હતા..હવે આગળ... થાકી હારેલા હરી ભાઈ..પોતાના ઘરે પોહાચે છે. હેમ ખેમ પોહચેલા હરી ભાઈ ને બધા વધામણા આપે છે.... અસુરો ને ...વધુ વાંચો

7

અઘોરી ની આંધી - 7

અંતે... અસુરો ને જાણ થઈ કે અહીંયા 3 જીવ હતા. તે ઓ એ જાણ્યું કે અહીંયા એક માનવ પણ ખૂબ જ ક્રોધિત થાય છે. પણ તે પોતાની યજ્ઞ શાળા રૂપી ગામ ને છોડી શકે તેમ નથી કારણ કે તો તેનો મનસૂબો પૂરો ન થઈ શકે. માટે તે નવી યોજના ઘડી ને પેલા માણસ એટલે કે હરી ભાઈ ને રોકવાનો પ્રયત્ન કરવા માં લાગી જાય છે. હવે આગળ ..... હવે અસુરો અને હરિભાઈ વચ્ચે કટોકટી નો સમય આવી ગયો. હરિભાઈ પોતાના ઘરે વિચાર વિવશ થય ગયો. આ બાજુ અસુરો તેને રોકવાની યોજના ઘડવા લાગ્યા. હરિભાઈ આજે એવો અટવાયો છે કે ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો