અમદાવાદ શહેરમાં આવેલું શાહ ડાયમંડ આજે ધણાં સમય પછી ચહેકી ઉઠ્યું છે કારણ છે આ શાહ ડાયમંડ ના માલિક મંદાકિની શાહ ના પોત્રો અમેરિકા થી ભણીને પાછા વતન આવ્યા છે.મંદાકિની શાહ એટલે અમદાવાદ ડાયમંડ એસોસિયેશન ના પ્રમુખ અને અમદાવાદ ના ડાયમંડ બજાર જેનો પડ્યો બોલ ઝીલવા તૈયાર છે તે.એક સ્ત્રી હોવા છતાં પણ પોતાના પતિના અવસાન બાદ એકલા હાથે આ શાહ ડાયમંડ નું એમ્પાવર ઉભું કર્યું કડક મહેનત અને લગન નો પડછાયો.એક જાજરમાન વ્યક્તિત્વ ધરાવતા આ મંદાકિની શાહ નું અભિમાન એટલે એમના પોત્રો અંશ અને વિહાન.અંશ અને વિહાન આજે અમેરિકા થી આવવા ના હતા .

નવા એપિસોડ્સ : : Every Tuesday, Thursday & Saturday

1

શુભારંભ - ભાગ-૧

અમદાવાદ શહેરમાં આવેલું શાહ ડાયમંડ આજે ધણાં સમય પછી ચહેકી ઉઠ્યું છે કારણ છે આ શાહ ડાયમંડ ના માલિક શાહ ના પોત્રો અમેરિકા થી ભણીને પાછા વતન આવ્યા છે.મંદાકિની શાહ એટલે અમદાવાદ ડાયમંડ એસોસિયેશન ના પ્રમુખ અને અમદાવાદ ના ડાયમંડ બજાર જેનો પડ્યો બોલ ઝીલવા તૈયાર છે તે.એક સ્ત્રી હોવા છતાં પણ પોતાના પતિના અવસાન બાદ એકલા હાથે આ શાહ ડાયમંડ નું એમ્પાવર ઉભું કર્યું કડક મહેનત અને લગન નો પડછાયો.એક જાજરમાન વ્યક્તિત્વ ધરાવતા આ મંદાકિની શાહ નું અભિમાન એટલે એમના પોત્રો અંશ અને વિહાન.અંશ અને વિહાન આજે અમેરિકા થી આવવા ના હતા . યુનાઈટેડ સ્ટેટ્સ થી આવતી ...વધુ વાંચો

2

શુભારંભ - ભાગ-૨

અમદાવાદ ની પટેલ પાકૅમા લક્ષ્મી નિવાસ માં સવાર સવારમાં મમતા બેન ની બુમો સંભળાય છે.ગગનભાઈ મોનિગ વોક કરીને ઘરે છે.ગગનભાઈ અમદાવાદ શહેરમાં એક રેસ્ટોરાં ચલાવતા હતા ખુબ સરળ અને લાગણીશીલ.ગગનભાઈ અને મમતાબેન જાણે સારસ બેલડી ની જોડ.સુખી સંપન્ન દાંપત્ય જીવન નું ફળ એટલે મોટી દિકરી રિતિકા અને નાની દિકરી પંક્તિ.રિતિકા અને પંક્તિ કહેવામાં તો બંને સગી બહેનો છે પણ વિચારો તદ્દન અલગ પંક્તિ શાંત અને વિનયી બધાનું માન-સન્માન રાખનારી જ્યારે રિતિકા ગુસ્સાવાળી અને જિદી પોતાના સપના પુરા કરવા ગમે તે હદે જઈ શકે તેવી.પંક્તિને નાનપણથી જ પારંપરિક સંગીત નો શોખ જ્યારે રિતિકા ને હિરોઇન બનવાના સ્વપ્ન. ગગનભાઈ : શું ...વધુ વાંચો

3

શુભારંભ - ભાગ-૩

ગગનભાઈ ગુસ્સામાં ઘરની બહાર જતા રહે છે.મમતાબેન નિરાશ થઈ સોફા પર બેસી જાય છે.રિતિકા ગુસ્સામાં આવીને પોતાના રૂમમાં છે અને પંક્તિ એને મનાવવા પાછળ જાય છે. પંક્તિ : દિ !! ગુસ્સો ના કરો મમ્મી પપ્પા જે કરશે તે યોગ્ય કરશે. રિતિકા : ઓહો આવી મમ્મા પપ્પા ની ચમચી.પંક્તિ તારા કોઈ સપના નથી એટલે પંક્તિ : દિ એવું નથી. ત્યાં અચાનક રિતિકા ના ફોનમાં કોલ આવતા તે વાત કરે છે. રિતિકા : પંક્તિ મારી કયુટ બહેના !! મારે બહાર જવાનું છે મમ્મી પપ્પા પુછે તો સંભાળી લેજે ને. પંક્તિ : ના દી હું મમ્મી પપ્પા સામે જૂઠ્ઠું નહીં બોલું. રિતિકા ...વધુ વાંચો

4

શુભારંભ - ભાગ-૪

મંદાકિની શાહ પોતાના રૂમમાં મા આંટાફેરા કરી રહ્યા છે.મહેકે આપેલ રિતિકા પટેલ નો ફોટો વારંવાર જોઈ રહ્યા છે અને છે કે આ મારા ઘરની લક્ષ્મી બની શકશે??શું આ અંશને સમજી શકશે.અચાનક પોતાના વફાદાર સેવક ભૈરવ એમને બોલાવે છે. ભૈરવ : દાદીમા !!તમે જે પરિવાર વિશે માહિતી કાઢવાનું કીધું હતું તે માહિતી આવી ગઈ છે. મંદાકિની શાહ (રુઆબ સાથે) : હા બોલ ભૈરવ!શું તે પરિવાર આપણા લાયક છે??શું આપણા સંસ્કાર અને ગરિમાને યોગ્ય છે તે પરિવાર ?? ભૈરવ : જી બિલકુલ યોગ્ય છે મંદાકિની શાહ :સારૂ નિહારિકા મેમને કહજે હું બોલાવું છું એમને. ભૈરવ નિહારિકા ને બોલાવી જતો રહે છે. ...વધુ વાંચો

5

શુભારંભ - ભાગ-૫

મંદાકિની શાહ પોતાના પરિવાર ને લઈને પટેલ પરિવાર ના ઘરે જાય છે.વિહાનને કાંઈક કામ આવી જતાં તે આવતો નથી.ગગનભાઈ મમતા બેન શાહ પરિવાર નુ ભાવભીનું સ્વાગત કરે છે. ગગનભાઈ: જયશ્રી કૃષ્ણ!! તમારા પગલાં આ ઘરમાં મારું ઘર પવિત્ર થઈ ગયું. મમતા બેન: જયશ્રી કૃષ્ણ મંદાકિની શાહ: જયશ્રી કૃષ્ણ!! આ મારા દિકરા વહુ અવિનાશ ને નિહારિકા ગગનભાઈ અને મમતા બેન અવિનાશ ને નિહારિકા ને જયશ્રી કૃષ્ણ કહે છે અને આવકાર આપે છે. અવિનાશ ભાઈ: નમસ્કાર!! ગગનભાઈ: નમસ્કાર મમતા બેન: જયશ્રી કૃષ્ણ નિહારિકા: જયશ્રી કૃષ્ણ મમતા બેન : આવો પધારો મંદાકિની શાહ પોતાના પરિવાર સાથે આવે છે અને બંને પરિવાર ...વધુ વાંચો

6

શુભારંભ - ભાગ-૬

પંક્તિ અચાનક જ અંશને જોતા પોતે અઠવાડિયા પહેલાંના ભુતકાળમાં જતી રહે છે.ભુતકાળ એ‌ માણસની યાદો નો‌ પટારો છે જે ના‌ આવવાથી અચાનક ખુલી જાય છે.એકતરફી પ્રેમ માં વ્યક્તિ ને ના ઈનકાર નો ડર ના કોઈ અપેક્ષા નો ડર. ❤️❤️?? પ્રેમ નો એહસાસ છે તુ‌‌.. મારા જીવનની આશ છે તુ.. લાગણી ની માયાજાળ છે તુ.. સવારનો ઉગતો સુરજ છે તું.. શુ કહુ હુ તને મારા શ્ર્વાસ.. મારા અધુરા જીવનો એહસાસ છે તુ.. ???? (અઠવાડિયા પહેલાં) પોતે રિતિકા સાથે ફોટોગ્રાફર ને મળવા ગઈ હતી ત્યારે અચાનક અંશ સાથે અથડાય હતી અને પંક્તિ નો દુપટ્ટો અંશના ચહેરા પર પડ્યો હતો. ...વધુ વાંચો

7

શુભારંભ - ભાગ-૭

રિતિકા અને અંશના લગ્ન ની મહેંદી નો પ્રસંગ છે બધા ખુબ જ ખુશ છે.રિતિકા ખુબ સરસ તૈયાર થઈ નીચે છે.નિહારિકા અને કાજલ મહેક સાથે મહેંદી લઈને આવે છે અને રિતિકા ને મહેંદી મુકવામાં આવે છે.ગગનભાઈ અને મમતા બેન ખુબ જ ખુશ છે.અચાનક રિતિકા ને ફોન આવતા જ તે વાત કરવા ઉપર જાય છે.રિતિકા ઉપર જતા.રિતિકા: હલ્લો નિયાન!! યાર તે દિવસે તો મારા લગ્ન છે તે દિવસે હુ કેવી રીતે આવી શકુ?નિયાન : પ્લીઝરિતિકા: ના નિયાન: તારા કરિયરનો સવાલ છેરિતિકા: વિચારીને કહીશ.નિયાન : વિચારવાનો સમય નથી.કાલે જ લગ્ન અને મિસ.બયુટી કોનસટૅ છે.રિતિકા: ઓહનિયાન : જો રિતિકા મારી કહેવાની ફરજ છે નિર્ણય ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો