સવાર સવારમાં મોબાઇલની રીંગ વાગતા આકૃતિ ઉતાવળે પગે દોડતી મનમાં બોલતી આવી"આ ફોન પણ કટોકટીના ટાઈમે જ આવે."અત્યારના સમયે કોણ નવરું થઈ ગયું હશે? સવારના દસ વાગ્યામાં, નક્કી એ ગુંજન જ હશે."ફોન હાથમાં લેતા આકૃતિ બોલી."આતો કોઈ નવો નંબર લાગે છે." "હેલ્લો, આકૃતિ હીયર"આકૃતિએ ફોન રિસિવ્ કરતા કહ્યું. "હેલ્લો આકૃતિ, હું માલિની, માલિની અવસ્થી.ઓળખાણ પડી?કઈ બોલતી નથી તો અવાજ પણ ભૂલી ગઈ કે શું?"માલિનીએ આકૃતિને પૂછ્યું. "તું એકી સાથે આટલું બધું બોલતી રહી, મારો વારો આવવા દેતો હું કંઇક બોલુંને અને હા, માલિની હું તને ઓળખું છું. કેમ છે તને?"આકૃતિએ માલિનીને પૂછતા કહ્યું. "ઓલ ગુડ, પણ

નવા એપિસોડ્સ : : Every Monday

1

પ્રણય સફરની ભીનાશ - 1

સવાર સવારમાં મોબાઇલની રીંગ વાગતા આકૃતિ ઉતાવળે પગે દોડતી મનમાં બોલતી આવી"આ ફોન પણ કટોકટીના ટાઈમે જ આવે."અત્યારના સમયે નવરું થઈ ગયું હશે? સવારના દસ વાગ્યામાં, નક્કી એ ગુંજન જ હશે."ફોન હાથમાં લેતા આકૃતિ બોલી."આતો કોઈ નવો નંબર લાગે છે." "હેલ્લો, આકૃતિ હીયર"આકૃતિએ ફોન રિસિવ્ કરતા કહ્યું. "હેલ્લો આકૃતિ, હું માલિની, માલિની અવસ્થી.ઓળખાણ પડી?કઈ બોલતી નથી તો અવાજ પણ ભૂલી ગઈ કે શું?"માલિનીએ આકૃતિને પૂછ્યું. "તું એકી સાથે આટલું બધું બોલતી રહી, મારો વારો આવવા દેતો હું કંઇક બોલુંને અને હા, માલિની હું તને ઓળખું છું. કેમ છે તને?"આકૃતિએ માલિનીને પૂછતા કહ્યું. "ઓલ ગુડ, પણ ...વધુ વાંચો

2

પ્રણય સફરની ભીનાશ - 2

આકૃતિ એના ભૂતકાળમાં સરી પડે છે. "મમ્મી,હજુ કેટલી વાર છે? ક્યારની પૂજા કરે છે?તું ક્યારે મને નાસ્તો આપીશ અને ક્યારે ક્લાસિસ પહોંચીશ? દાદરા ઉતરતી આકૃતિએ ચંદ્રીકાબેનને કહ્યું "ઓ હેલ્લો,વધારે પડતું નોઇસ પોલ્યુશન ફેલાવાની જરૂર નથી.ઓલ રેડી એકને સહન કરું છું.ક્યારની બરાડા પાડે છે.ક્યારે અક્કલ આવશે તને આકૃતિ?મમ્મી તે તારા ભગવાનને ભોગ ધરી દીધો હોય તો અમને પણ થોડો પ્રસાદનો લ્હાવો લેવા દયો."વૈભવે બનાવટી ગુસ્સા સાથે બોલ્યો. "આવું છું,મારા બન્ને બાળકોનું અને મારા પરિવારનું સદાય ધ્યાન રાખજે.એમના પર તારી કૃપા વરસાવતો રહેજે.જયશ્રી કૃષ્ણ."બંને હાથ જોડી ભગવાનને વિનંતી કરતા ચંદ્રિકાબેન બોલ્યા. "જયશ્રી કૃષ્ણ મોમ,ચાલ હવે ફટાફટ નાસ્તો પીરસ મારે લેટ થાય ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો