પંખીઓનો સુમધુર મીઠો કલરવ ચારેબાજુ વાતાવરણને એમની કિલ્લકિલિયારીઓથી સૌને પ્રભાવિત કરી રહ્યો હતો, અને ઉપરથી સૂરજના કોમળ કિરણો ધરા પર પડી ધરાને તેજવંતા કરી રહ્યા હતાં. ત્યાં અચાનક ફોનની ઘંટડી રણકી ઉઠી. સામેથી અવાજ આવ્યો, " ગુડ મોર્નિંગ રાજકુમારી નિશ! શું ઉઠી ગયા તમે કે નહીં? " તો નિશે જવાબ આપ્યો કે, " અરે ઉઠવા જતી હતી ને તારો ફોન આવ્યો." "ઓ નિશ આટલું જૂઠું ના બોલ હો. " સામેથી અવાજ આવ્યો. નિશે કહ્યું, " અરે રાજલી હું સાચું કહું છું." " રહેવા દે રહેવા દે, શું હું તને ઓળખતી નથી ? કે તું ઉઠવામાં કેટલી આળસુ છો. ઠીક છે હવે ઊઠીને ફટાફટ તૈયાર થઈ જા. આપણે લોંગ ડ્રાઈવ માં જવાનું છે." રાજલે કહ્યું.
નવા એપિસોડ્સ : : Every Friday
સફર એક અલગ દુનિયાની - 1
પંખીઓનો સુમધુર મીઠો કલરવ ચારેબાજુ વાતાવરણને એમની કિલ્લકિલિયારીઓથી સૌને પ્રભાવિત કરી રહ્યો હતો, અને ઉપરથી સૂરજના કોમળ કિરણો ધરા પડી ધરાને તેજવંતા કરી રહ્યા હતાં. ત્યાં અચાનક ફોનની ઘંટડી રણકી ઉઠી. સામેથી અવાજ આવ્યો, " ગુડ મોર્નિંગ રાજકુમારી નિશ! શું ઉઠી ગયા તમે કે નહીં? "તો નિશે જવાબ આપ્યો કે, " અરે ઉઠવા જતી હતી ને તારો ફોન આવ્યો.""ઓ નિશ આટલું જૂઠું ના બોલ હો. " સામેથી અવાજ આવ્યો.નિશે કહ્યું, " અરે રાજલી હું સાચું કહું છું."" રહેવા ...વધુ વાંચો
સફર એક અલગ દુનિયાની - 2
આપણે આગળ જોયું કે, [ (નિશ અને તેના બધા મિત્રો ફરવા માટે ધોળાવીરા જતા હતા અને ગાડીમાં મસ્તી મજાક સેલ્ફી પણ લેતા હતા.) "હવે આપણે ત્રીસ ચાલીસ મિનિટમાં ધોળાવીરા પહોંચીશું." લક્ષે જણાવ્યું. અને બધા ખુશ થઈ ગયા અને ગાડીમાં મસ્તી કરવા લાગ્યા તેમજ સેલ્ફી લેવા લાગ્યા. અચાનક ગાડી થોભી ગઈ. બધા ચોંકી ગયા કે અચાનક શું થયું? ] હવે આગળ, "અરે ! લક્ષ શું થયું ગાડીમાં ? અચાનક કેમ ઊભી રહી ગઈ." રાજલ બોલી. "યાર મને શું ખબર શું થયું? એ તો નીચે ઉતરીને જોઉં પછી ખબર પડે કઈ." લક્ષ બોલ્યો. અને બધા ગાડીમાંથી નીચે ઉતર્યા અને જોવા ...વધુ વાંચો