રહસ્યમય પ્રેમ

(179)
  • 49.4k
  • 23
  • 23k

શહેનાઝ પરિવારના વધારે ન અમીર ન વધારે ગરીબ એવા વારસદાર માં માન્યતા રાખવા વાળા સીધા અને સરળ સ્વભાવ ના એવા બીજી કોઈ પણ અંધશ્રદ્ધા માં ના માનવા વાળા આજના યુગ ના વિચાર ધરાવતા વિનોદ ભાઈ અને સારિકા બેન છોકરાવાળા એની દીકરી ને જોવા આવી રહ્યા છે એની તૈયારી માં હતા ...દાદી માં એ આપેલો લોટો ટેબલ પર શણગારવામાં આવ્યો હતો..

Full Novel

1

રહસ્યમય પ્રેમ (ભાગ 1)

રહસ્યમય પ્રેમ ( THE SECRET OF ) શહેનાઝ પરિવારના વધારે ન અમીર ન વધારે ગરીબ એવા વારસદાર માં માન્યતા રાખવા વાળા સીધા અને સરળ સ્વભાવ ના એવા બીજી કોઈ પણ અંધશ્રદ્ધા માં ના માનવા વાળા આજના યુગ ના વિચાર ધરાવતા વિનોદ ભાઈ અને સારિકા બેન છોકરાવાળા એની દીકરી ને જોવા આવી રહ્યા છે એની તૈયારી માં હતા ...દાદી માં એ આપેલો લોટો ટેબલ પર શણગારવામાં આવ્યો હતો...દાદીમાનો એ લોટો ...વધુ વાંચો

2

રહસ્યમય પ્રેમ (ભાગ 2)

થોડાક મહિના પછી બંને પરિવાર બહાર ફરવા જવાના હતા ....ત્યારે અખિલ નું નવું સ્વરૂપ જ જોવા મળ્યું ....અખિલ બ્લેક અને સફેદ ટી શર્ટ ,સફેદ શૂઝ માં અલગ જ દેખાતો હતો ... એનો સ્વભાવ,વાત કરવાની સ્ટાઈલ એવું ઘણું બદલાયેલું બધા એ જોયું.....પેલા ના અખિલ અને અત્યાર ના અખિલ માં જમીન આસમાન નો ફરક જોવા મળતો હતો....આ બધું જોઈને અખિલ ના મમ્મી પપ્પા સમજી ગયા આ બદલાવ મુસ્કાન જ લાવી શકે ....સગાઈ પછીના થોડા દિવસો માં જ અખિલ ને મુસ્કાન પ્રત્યે લાગણી અનુભવવા લાગી ...એને મુસ્કાન માટે પોતાનો બદલાવ પણ કરી નાખ્યો હતો.....બીજી બાજુ નિહાર ને અંદર થી ઘૃણા આવી રહી ...વધુ વાંચો

3

રહસ્યમય પ્રેમ (ભાગ 3)

વિનોદ ભાઈ દોડી ને એ રૂમ માં આવ્યા અને જાણ કરી દાદી માં એ આપેલો લોટો નથી આવ્યો મંડપ ...બધા ચિંતા મા આવી ગયા ...."મે એ લોટો ડાઇનિંગ ટેબલ પર મૂક્યો હતો લાવતા ભૂલાય ગયું હશે હું હમણાં જ એને લઈને આવું...."જીયા બોલી."ના , તારે નથી જવું દીકરા હું કોઈક ને કંઇ ને લેવા મોકલું છું" ...વિનોદ ભાઈ બોલ્યા.પપ્પા,એ લોટો મુસ્કાન દી ના લગ્ન માટે ખૂબ જ મહત્વ નો છે ....તમે બીજી બધી તૈયારી ચાલુ કરો ....મે યુ ગય ઓર યુ આઈ...."જીયા આવું બોલીને કોઈ કય બોલે એ પેલા ગાડીની ચાવી લઈને નીકળી ગઈ.....°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°જીયા દાદીમાનો લોટો(કળશ) લઈને પાછી આવી ...વધુ વાંચો

4

રહસ્યમય પ્રેમ (ભાગ 4)

એક વર્ષ પછી... થાઇલેન્ડ મા આવેલા કેરોન બીચ (ફૂકેટ) નજીક મુસ્કાન ભાડે ફ્લેટ પર રહેતી હતી. મુસ્કાન સાંજ ના સમયે આથમતા સૂરજ ને જોવા માટે બીચ પર આવી ત્યારે એણે બેઠા બેઠા આ બીચ ને ઘણું નિહાળી લીધું હતું.....કેરોન બીચ એકદમ ખુલ્લી જગ્યા ધરાવતો બીચ છે. બીચ પરની રેતી સફેદ પીળી રંગની અને થોડી રંગીન છે, કેરોન બીચનો સૌથી સુંદર ભાગ કેન્દ્રિય છે. ત્યાં ઊંચા રેતીના ટેકરાઓ છે, સૂર્યની પથારી ફક્ત બે પંક્તિઓમાં જોવા મળે છે...એક બીચ કાંઠે ફેલાયેલા રસ્તા પર અને જે વનસ્પતિ દ્વારા બીચ ને બાંધી દેવામાં આવ્યો છે ત્યાં...અહીં ...વધુ વાંચો

5

રહસ્યમય પ્રેમ - (ભાગ 5)

સારિકા બેન કપડાં નો ઢગલો કરીને એને ઈસ્ત્રી કરી રહ્યા હતા...વિનોદ ભાઈ અલમારી માંથી જૂની ફાઇલો કાઢીને એક પછી તપાસી રહ્યા હતા ..... " શ્રેયા હોસ્પિટલ....." જૂની ફાટી ગય હોય એવી ફાઈલ ઉપર લખેલું વિનોદભાઈ વાચી રહ્યા હતા.વિનોદ ભાઈ અને સારિકા બેન બંને ખડખડાટ હસી પડ્યા ... હસવાનો અવાજ સાંભળીને બાગબાન ફિલ્મ જોતી મુસ્કાન અંદરની રૂમ તરફ આવી...."શું થયું...તમે લોકો કેમ આવી રીતે હસી રહ્યા છો..."મુસ્કાન નવાઈ થી બોલી.વિનોદ ભાઈ ના હાથ માંથી ફાઈલ લઈને સારિકા બેને મુસ્કાન ની હાથ માં તે ફાઈલ મૂકી...."શ્રેયા હોસ્પિટલ....." મુસ્કાન ને નવાઇ લાગી આમાં શું હસવા જેવું છે.ત્યારે સારિકા બેન જેમ ...વધુ વાંચો

6

રહસ્યમય પ્રેમ - (ભાગ 6)

વિનોદ ભાઈ ,સારિકા બેન અને મુસ્કાન થાઇલેન્ડ થી ભારત જવા માટે નીકળી ગયા હતા.....અખિલ ને પણ મુંબઈ મળવા માટે હતો....°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°મિટિંગ પૂરી થઈ ગય હતી....હવે થી નિહાર અને મિસ્ટર રોય ની કંપની સાથે કામ કરવાની હતી.....મિટિંગ દરમિયાન નિહાર ને પ્રાચી જીયા જેવી જ લાગતી હતી....પરંતુ ખાલી ચહેરા ઉપરથી.....પ્રાચી ના હાવભાવ,સ્વભાવ ...જીયા સાથે મળતા જ ન હતા....નિહાર મિટિંગ પૂરી થયા બાદ મિસ્ટર.રોય ની મુલાકાત લેવા લંડન માટે રવાના થઈ ગયો.....°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°મુંબઈ પહોંચી ગયા બાદ........ત્યાંના ટ્રાફિક ના વાતાવરણ માં અને ગીચ વસ્તી માં પણ મુસ્કાન ખુલ્લી હવા અને શાંતિ અનુભવી રહી હતી.....મુસ્કાન ને આટલી ખુશ જોઈને વિનોભાઈ અને સારિકા બેન પણ ઘણા ખુશ ...વધુ વાંચો

7

રહસ્યમય પ્રેમ - (ભાગ 7)

નિહાર અને પ્રાચી વચ્ચે સારી એવી દોસ્તી થઈ ગઈ હતી.....પ્રાચી જલ્દી થી કોઈની સાથે આ રીતે દોસ્તી ના કરે મિસ્ટર.રોય ની મદદ થી નિહાર અને પ્રાચી વચ્ચે દોસ્તી થવામાં વધારે સમય ના લાગ્યો.....નિહાર કઈક ને કઈક બહાને પ્રાચી ને મળવા એની ઓફિસ પર આવતો હતો....મિસ્ટર.રોય પણ કંઇક ને કંઇક કામ ના બહાને નિહાર અને પ્રાચી ને બહાર જવાનું કહેતા....ત્રણ મહિના પૂરા થવા આવ્યા હતા....નિહાર અને પ્રાચી ને એકબીજાનો સાથ આપવામાં,એકબીજા સાથે સમય પસાર કરવામાં સારું લાગતું હતું....નિહાર પ્રાચી પ્રત્યે પ્રેમ ની લાગણી અનુભવતો હતો ...પરંતુ પ્રાચી ને એવું કંઈ હતું નહિ .....પ્રાચી નિહાર ને દોસ્તથી વધારે કંઇ સમજતી નહિ....__________________________________________કામ ...વધુ વાંચો

8

રહસ્યમય પ્રેમ - (ભાગ 8)

પ્રાચી આજે ખૂબ જ ખુશ હતી....એ નિહાર ને મળવા જવાની હતી ...એને એ પણ ખ્યાલ હતો કે નિહાર આજે આગળ લગ્ન નો પ્રસ્તાવ મુકવાનો છે .....એ વારંવાર અરીસા માં જોઈને એના કપડા બદલી રહી હતી ....આજે એને ખૂબ જ સુંદર દેખાવાનું હતું....પ્રાચી એ મોર્ડન બ્લેક ડ્રેસ પહેર્યો હતો.....એ ઘરે થી નીકળી ગઈ હતી....પ્રાચી કોફી શોપ પહોંચી ગઈ હતી....ત્યાં એની નજર રોડ પસાર કરતા વૃદ્ધ અપંગ મહિલા તરફ ગઈ અને એ ગાડી માંથી બહાર આવીને રોડ પસાર કરવામાં એ મહિલા ની મદદ કરી રહી હતી એટલામાં જ પાછળ આવતી બ્રેક વગર ની ગાડી એ પ્રાચી ને હવા માં ફંગોળી દીધી....અને ...વધુ વાંચો

9

રહસ્યમય પ્રેમ - (ભાગ 9)

"જીયા ને ભલે કંઈ યાદ ના હોય પરંતુ જ્યારે એક વાર લાગણી થઇ જાય છે ને....એ માણસની અંદર લાગણી નથી મરતી એ ત્યાં સુધી જીવે છે જ્યાં સુધી માણસ જીવતો હોય છે.......જીયા ને આજે જાણ પણ નહિ હોય કે એ તને પ્રેમ કરે છે પરંતુ એની અંદર ક્યાંક તારા પ્રત્યે લાગણી જરૂર છુપાયેલી હશે....અને એ લાગણી ને બહાર આપણે લાવીશું....."શ્રેયા બોલી રહી હતી."પણ કઈ રીતે.....?"નિહાર ઊંડા વિચાર માં પડી ગયો હોય એ રીતે બોલી રહ્યો હતો."ઈર્ષ્યા....."શ્રેયા બોલી."ઇર્ષા...?" કઈ ના સમજાયું હોય એ રીતે નિહાર બોલ્યો."હા ઇર્ષા ......જ્યારે કોઈ પ્રેમ માં ઇર્ષા ના જોવા મળે ને તો સમજી લેવાનું અહી ...વધુ વાંચો

10

રહસ્યમય પ્રેમ - (ભાગ 10)

આજે મુસ્કાન અને શ્રેયા ની મહેંદી હતી....શહેનાઝ અને ત્રિવેદી બંને પરિવારો એક સાથે જ બધી રસમો કરી રહ્યા હતા જીયા ન હતી ત્યારે મુસ્કાન ને શ્રેયા સાથે એની બહેન જેવો સબંધ થઈ ગયો હતો...એટલે ત્યારે જ નક્કી થઈ ગયું હતું કે બંને ના લગ્ન ની બધી રસમો સાથે જ એક પરિવાર ની જેમ...બે બહેનો ની જેમ કરવામાં આવશે...મહેંદી ની રસમ વિનોદભાઈ ના ઘરે રાખવામાં આવી હતી.....આખુ ઘર ફૂલો થી શણગારવામાં આવ્યું હતું......ફૂલો અને મહેંદી ની સુગંધ થી આખુ ઘર મહેકી રહ્યું હતું....મુસ્કાન અને શ્રેયા ને મહેંદી મુકાઈ રહી હતી...જીયા ને મહેંદી નો ખૂબ જ શોખ હતો એટલે એ મુસ્કાન ...વધુ વાંચો

11

રહસ્યમય પ્રેમ - (ભાગ 11)

આજે લગ્ન હતા.....નિહાર ની દુલ્હન કોણ છે....કોની સાથે લગ્ન થવાના છે....હજુ પણ કોઈને એની ખાતરી ન હતી.....લગ્ન ની તૈયારીઓ થઈ ગઈ હતી..... લગ્ન માટે ત્રણ વાગ્યા પછીનો સમય શુભ હતો......ગઇકાલે કરેલી મિસ્ટર.રોય ની વાત જીયા ને વારંવાર યાદ આવી રહી હતી....એ નિહાર ને પ્રેમ કરે છે એની જાણ જીયા ને આખી રાત વિચાર્યા બાદ થઈ હતી.....શ્રેયા ને પણ જાણ ન હતી....એ આજે દુલ્હન બનવાની છે કે નહિ.....નિહાર ગુમસુમ બની ગયો હતો....જીયા ને પ્રેમ ની લાગણી નહિ હોય તો શ્રેયા સાથે નવું જીવન ચાલુ કરવાના નિર્ણય ઉપર એને પછતાવો થઈ રહ્યો હતો...હવે એ નિર્ણય બદલવાની એનામાં હિંમત ન હતી રહી ....એવું ...વધુ વાંચો

12

રહસ્યમય પ્રેમ - (ભાગ 12)

નિહાર શ્રેયા નો હાથ પકડીને માંડવા તરફ લઈ જઈ રહ્યો હતો અને જીયા ત્યાં જ ઉભા રહીને એને જોઈ હતી....શ્રેયા ના ચહેરા ઉપર થી જોઈને દેખાઈ આવતું હતું કે એ કેટલી ખુશ હતી....જીયા ને એની જીંદગી પૂરી થઈ જતી હોય એવી લાગણી થઈ રહી હતી....નિહાર ના હાથ માં શ્રેયા નો હાથ હતો ... નિહાર ની સાથે માંડવા માં શ્રેયા બેસવાની હતી....એ બંને હવે એક બંધન માં બંધાઈ જવાના હતા....નિહાર ને પ્રેમ કરે છે એ કહેવાનો સમય જીયા એ ગુમાવી દીધો હોય એવું એને લાગી રહ્યું હતુ.....જીયા ની આંખો માં આંસુ ની ધાર થઈ ગઈ....ત્યાં હાજર લોકો માંથી કોઈ એને ...વધુ વાંચો

13

રહસ્યમય પ્રેમ - (ભાગ 13) - છેલ્લો ભાગ

"સિધ્ધાર્થ ....." જીયા દરવાજા પર ઉભેલા છોકરા તરફ જોઈને બોલી રહી હતી....સિધ્ધાર્થ પ્રિયા નો ભાઈ હતો.....દસ ધોરણ સુધી શ્રેયા અને સિધ્ધાર્થ સાથે જ ભણતા હતા .....દસ ધોરણ પછી સિધ્ધાર્થ ડિપ્લોમા , જીયા કોમર્સ ,અને શ્રેયા સાઈન્સ મા આ રીતે ત્રણેય વહેંચાઈ ગયા હતા અને એકબીજાના સંપર્ક પણ તૂટી ગયા હતા....આજે આ લગ્ન માં ત્રણેય પાછા મળ્યા હતા.....સિધ્ધાર્થ નિહાર જેટલો જ ઊંચો હતો....તેની કથ્થઈ આંખો જોતા જ ગમી જાય એવી હતી....એના વાળ એની આંખો ની જેવા કથ્થઈ હતા....એના જમણા ગાલ માં ઊંડો ખાડો(ડિમ્પલ) પડતો હતો....ફોર્મલ કાળુ પેન્ટ અને પીળા શર્ટ માં સૂર્ય જેવો તેજસ્વી લાગતો હતો....સિધ્ધાર્થ અને શ્રેયા સાથે ભણતા ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો