હેત્વી અને હિતાર્થ ... ત્રિભંગ

(16)
  • 9.5k
  • 0
  • 3.5k

હેત્વી અને હિતાર્થ ...!!એક પ્રેમકથા ... ભાગ 01. કોલેજમાં પ્રવેશ મેળવવા માટેનો સમય વિતતો જતો હતો. પરંતુ હેત્વી નક્કી કરી શકતી ન હતી કે કઈ કોલેજમાં પ્રવેશ મેળવવો. તેની બધી જ સખીઓ એ પોતપોતાની પસંદગીની કોલેજોમાં પ્રવેશ મેળવી લીધો હતો. પરંતુ હેત્વી એવી ચિંતામાં હતી કે પ્રવેશ ક્યાં મેળવવો. હેત્વીએ સુરતની પ્રતિષ્ઠિત એવી દરેક કોલેજનાં પ્રવેશપત્ર મેળવી લીધાં હતાં. હેત્વી તેની બહેનપણી પ્રિયા સાથે એક મહિલા કોલેજમાં પ્રવેશપત્ર લેવા માટે પહોંચી. આ કોલેજની આચાર્યા પ્રિયાની મમ્મી જ હતાં. તેમણે હેત્વીને કહ્યું કે, "તું તો ઘણી હોશિયાર છે. તું વિનયન કોલેજમાં પ્રવેશ મેળવવાને બદલે કોઈ સારી કોમર્સ

નવા એપિસોડ્સ : : Every Monday

1

હેત્વી અને હિતાર્થ ... ત્રિભંગ 01.

હેત્વી અને હિતાર્થ ...!!એક પ્રેમકથા ... ભાગ 01. કોલેજમાં પ્રવેશ મેળવવા માટેનો સમય વિતતો હતો. પરંતુ હેત્વી નક્કી કરી શકતી ન હતી કે કઈ કોલેજમાં પ્રવેશ મેળવવો. તેની બધી જ સખીઓ એ પોતપોતાની પસંદગીની કોલેજોમાં પ્રવેશ મેળવી લીધો હતો. પરંતુ હેત્વી એવી ચિંતામાં હતી કે પ્રવેશ ક્યાં મેળવવો. હેત્વીએ સુરતની પ્રતિષ્ઠિત એવી દરેક કોલેજનાં પ્રવેશપત્ર મેળવી લીધાં હતાં. હેત્વી તેની બહેનપણી પ્રિયા સાથે એક મહિલા કોલેજમાં પ્રવેશપત્ર લેવા માટે પહોંચી. આ કોલેજની આચાર્યા પ્રિયાની મમ્મી જ હતાં. તેમણે હેત્વીને કહ્યું કે, "તું તો ઘણી હોશિયાર છે. તું વિનયન કોલેજમાં પ્રવેશ મેળવવાને બદલે કોઈ સારી કોમર્સ ...વધુ વાંચો

2

હેત્વી અને હિતાર્થ ... ત્રિભંગ 02

આપણે આગળના ભાગમાં જોયું કે હેત્વી હિતાર્થના સોહામણા રૂપ ઉપર પાગલ છે. તે કોઈપણ ભોગે હિતાર્થને પોતાનો બનાવવા માગે તેણે કોલેજની ફિલ્મી ગીત સ્પર્ધામાં ભાગ લઈ ગીત દ્વારા તે તેને પોતાના તરફ આકર્ષિત કરવાની તૈયારી આદરી દીધી. હવે આગળ ... ???????????????? હેતવી અને હિતાર્થ. ત્રિભંગ ...02 . આખરે એ દિવસ પણ આવ્યો જેનો ...વધુ વાંચો

3

હેત્વી અને હિતાર્થ ... ત્રિભંગ - 03

મિત્રો, ગયા ભાગમાં આપણે જોઈ ગયા કે પરિતા ગીત સ્પર્ધામાં ખરી ઉતરી અને શિલ્ડ મેળવી લીધો. આ સાથે તેણે પોતાના દિલના દરબારના આરાધ્ય તરીકે સ્થાપિત પણ કરી દીધો. તેમની પ્રેમકથા તદ્દન નાવિન્ય માર્ગે ગતિશીલ હતી. પ્રેમની આ કેડી તો ખરેખર કાંટાળી હોય છે, તેમાં સો વિઘ્નો આવે જ ! અહીં એજ સમસ્યા ઊભી થઈ. હવે આગળ શું થયું કે થશે ? ... વાંચો ભાગ 03.??????????????? હેત્વી અને હિતાર્થ ...!! (એક પ્રેમ કથા) ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો