ડાયમંડ કિંગના એકના એક પુત્ર રાજ અને અંધારી આલમના અંધકારમાં ભળેલી માસુમ ચહેરાવાળી સ્કુલ ગર્લ રિધિમાની પહેલી મુલાકાત ફાટક સામે થાય છે. અજાણતા જ રિધિમાની અંધારી દુનિયા માં આવેલી રિધિમાને પોતાની દુનિયા માં પાછી લાવવાની રાજની સફરમાં આપનુ સ્વાગત છે..welcome to the journey of raj...

1

સાત ફેરાનો સોદો

ડાયમંડ કિંગના એકના એક પુત્ર રાજ અને અંધારી આલમના અંધકારમાં ભળેલી માસુમ ચહેરાવાળી સ્કુલ ગર્લ રિધિમાની પહેલી મુલાકાત ફાટક થાય છે. અજાણતા જ રિધિમાની અંધારી દુનિયા માં આવેલી રિધિમાને પોતાની દુનિયા માં પાછી લાવવાની રાજની સફરમાં આપનુ સ્વાગત છે..welcome to the journey of raj... ...વધુ વાંચો

2

સાત ફેરાનો સોદો - 2

પાંચ વર્ષ બાદ રાજ અને રિધિમા ફરી એકવાર મળે છે પણ સાવ વિપરીત પરિસ્થિતિ માં.ખુનમાં લથપથ રિધિમાને જોઈ એનો તાજો થાય છે.ડાયમંડ કિંગનો એકમાત્ર પુત્ર રાજ આકસ્મિક સંજોગોમાં એક સ્કૂલગર્લ ને મળે છે. બંનેની પહેલી મુલાકાત વિચિત્ર સંજોગોમાં થાય છે.બ્રાન્ડેડ શરાબના ચકકરમાં એ અને એનો મિત્ર એક ખૂંખાર માણસના (ગુંડા પણ અંતે માણસ જ છે ને!) ઘરે જાય છે જયાં રાજને કોઈનો અવાજ સંભળાય છે... હવે આગળ.welcome to the world of raaj and ridhima.... ...વધુ વાંચો

3

સાત ફેરાનો સોદો-૩

પાંચ વર્ષ પછી થયેલી ઓચિંતી મુલાકાતે રાજ ભુતકાળમાં સરી પડે છે. ફાટક પાસે થયેલી મુલાકાત બાદ તેે એ સ્કુલગર્લ આકર્ષાયેલો.મનન સાથે લીધેલી એસિડ ફેકટરીની ડરામણી મુલાકાત બાદ જયારે બીજી વખત ફરી એકવાર ત્યાં જ જવાનુ નકકી થાય છે. કેવા સંજોગોમાં બંનેને ત્યાં જવાની જરૂર પડે છે તે જાણવા માટે વાંચો સાત ફેરાનો સોદો-3. ...વધુ વાંચો

4

સાત ફેરાનો સોદો-4

"તને ખબર છે ને કે એસિડ ફેકટરી કઈ જગ્યા છે?"-ઘર જતી વેળાએ મનને પૂછ્યું."હુ જો ખોટો નથી તો આ તુ પાંચમી વાર પૂછી રહ્યો છે."-સાઈડ મિરરમાંથી પાછળ બેસેલા મનનના કપાળ પરના શ્ર્વેતબિંદુ મને સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા."મને એક વાત ન સમજાઇ.ગઈ વખતે જયારે આપણે ત્યાં ગયેલા ત્યારે તે જ કહેલુ કે હવે કયારેય નહીં જઈએ તો આ વખતે તુ ત્યાં જવા રાજી કેવી રીતે થઈ ગયો?"-મનનમાં વસતી ડિટેકટીવની આત્મા આળસ મરડીને બેઠી થઈ."આશિષ આખો દિવસ કામ કરીને થાકેલો પાછો આપણા ઘરે આવે એ સારૂ ન લાગે એટલે મે હા પાડી."-મને જવાબ આપવામાં ફાંફા પડી રહ્યા હતા."શુ ચાલી રહ્યું છે ...વધુ વાંચો

5

સાત ફેરાનો સોદો - ૫

"રિધિમા હતી મતલબ?તે જોઈ એને?"આશિષ ગૂંચવાયો."અમમમ હા..કદાચ... મનન, યાદ છે એ દિવસે મે કહેલુ કે કોઇનો અવાજ મે સાંભળ્યો."-હું તરફ ફર્યો."કયારે?"-મનન આશિષ કરતા પણ વધારે ગૂંચવાયેલો હતો."અરે પેલુ સુસુ વાળુ યાર.મોન્ટુ વાળુ."-મે ટચલી આંગળીથી સુસુનો ઈશારો કર્યો.એ બંનેના મુંઝાયેલા ચહેરાએ મને મુંઝવી નાંખ્યો અને જયારે જયારે હું મુંઝાઉ ત્યારે મારી વાત રજુ કરવામાં ભયંકર રીતે ધબડકો કરતો.મોન્ટુની કપાળની કરચલી ઓછી થઈ. શાયદ તેને વાત સમજાવા માંડી હતી જયારે આશિષનો ચહેરો જોઈને લાગતુ કે કોઈ આર્ટસના વિધ્યાર્થીને ફિઝિક્સ ના કલાસમાં બેસાડી દીધો હોય."યાર એ રાત્રે ગયેલા આપણે ટાઈગર પાસે.જયુસ લેવા જયુસ."-મારો અંગુઠો મારી વાત પૂર્ણતઃ રીતે સમજાવવામાં સફળ થયો."બે એમ ...વધુ વાંચો

6

સાત ફેરાનો સોદો - ૬

"મને વિશ્વાસ જ નથી થઈ રહ્યો કે તું એક કેન્ટીન બોય સામે તારી ઈજજત રાખવા આટલું સોલિડ રિસ્ક લઈ છે.યાર,મારી લાઇફ તો હજુ વસંત ની રાહ જ જોઈ રહી છે ને તુ એને પાનખર બનાવવા મંડ્યો છે."- ટાઈગરની બીકના કારણે મનન સનેપાત કરવા લાગ્યો."બકવાસ બંધ કર તું.શુ પાનખર-વસંતન પત્તરની કરી રહ્યો છે?""તમે બંને અહીં જ ઊભા રહો.હું મોન્ટુ ને મળી ટાઈમ લઈને આવું છું."-આશિષ જવા જ જતો હતો કે રાજે રોકતા કહ્યું"અમે આવતા હતા ત્યારે એ અમને મળેલો તો એને પહેલેથી જ અમને સમય આપેલો છે.""તમે ઓળખો છો એને?"-આશ્ચર્યથી આશિષ ની આંખો પહોળી થઇ ગઈ."હા તો?અમે બંને મતાધિકાર ધરાવતા ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો