આકાંક્ષા ની વિરહ ની વેદના

(26)
  • 10.9k
  • 1
  • 4k

આ વાર્તા એક એવી છોકરીની છે. જેના ટૂંક સમયમાં લગ્ન થવાના હોય છે. પણ‌ આ વાત એને અચાનક ખબર પડે છે એટલે તે થોડી દુઃખી હોય છે તો વાર્તાની શરૂઆત ત્યાંથી કરીએ જયારે એના લગ્ન નક્કી થાય છે. પરંતુ એના પહેલાં થોડો પરિચય આપી દઇએ. આકાંક્ષા એક વીસ વર્ષની છોકરી છે. જેણે હાલમાં ‌જ એનું કોલેજનુ ભણવાનું પૂરું કરેલું હોય છે. પણ‌ હાલમાં એ ખૂબ જ ખુશ હોય છે. કારણકે આ એનું કોલેજનુ લાસ્ટ યર હતું. પણ એક વાતે થોડી દુઃખી પણ‌ હોય છે. કારણકે રોજ એના friends ને મળવાનુ થતું હતું એ‌ હવે શક્ય નહીં બને. પરંતુ એણે

Full Novel

1

આકાંક્ષા ની વિરહ ની વેદના

આ વાર્તા એક એવી છોકરીની છે. જેના ટૂંક સમયમાં લગ્ન થવાના હોય છે. પણ‌ આ વાત એને અચાનક ખબર છે એટલે તે થોડી દુઃખી હોય છે તો વાર્તાની શરૂઆત ત્યાંથી કરીએ જયારે એના લગ્ન નક્કી થાય છે. પરંતુ એના પહેલાં થોડો પરિચય આપી દઇએ. આકાંક્ષા એક વીસ વર્ષની છોકરી છે. જેણે હાલમાં ‌જ એનું કોલેજનુ ભણવાનું પૂરું કરેલું હોય છે. પણ‌ હાલમાં એ ખૂબ જ ખુશ હોય છે. કારણકે આ એનું કોલેજનુ લાસ્ટ યર હતું. પણ એક વાતે થોડી દુઃખી પણ‌ હોય છે. કારણકે રોજ એના friends ને મળવાનુ થતું હતું એ‌ હવે શક્ય નહીં બને. પરંતુ એણે ...વધુ વાંચો

2

આકાંક્ષાની વિરહની વેદના - ભાગ-૨

અગાઉ ના ભાગ માં આપણે જોયું કે આકાંક્ષા ના પપ્પા ઉપર અમિત ના પપ્પા નો ફોન આવે છે અને જણાવે છે કે એ અને સાધના બેન બંને સાંજે લગ્ન ની વાતચીત કરવા માટે આવે છે અને અમિત પણ સાંજે ઓફિસ થી વહેલો આવે છે એટલે એને લઈને આવશે. પછી બંને કહે છે આકાંક્ષા અને અમિત બંને એકબીજાને પસંદ કરે એ જ આપણે જોવાનું રહ્યું. તો બંને કહે છે કે હા સાચી વાત છે આપની અને વાત પૂરી કરે છે. હવે સાંજે છ વાગ્યે અમિત એના મમ્મી પપ્પા સાથે આકાંક્ષા ના ઘરે આવવા નીકળે છે અને થોડીવારમાં જ તે અને ...વધુ વાંચો

3

આકાંક્ષાની વિરહની વેદના ભાગ -૩ (છેલ્લો ભાગ)

આકાંક્ષાની વાર્તા ખૂબ રસપ્રદ રીતે આગળ વધી રહી છે. હવે આપણી આકાંક્ષાની વાર્તા એના અંત ભાગ તરફ પ્રયાણ કરવા રહી છે. પણ એની પહેલાં છેલ્લા ભાગની થોડીક વાત કરી લઈએ. છેલ્લા ભાગમાં આપણે જોયું કે અમિત અને એના મમ્મી પપ્પા આકાંક્ષાના ઘરે એને જોવા માટે આવે છે. એ વખતે આકાંક્ષા ઘરે નથી હોતી એ એની બહેનપણીને મળવા માગે નજીકમાં ગઈ હોય છે અને આ બાજુ અમિત અને એના મમ્મી પપ્પા આકાંક્ષાના ઘરે પહોંચી ગયા હોય છે. અમિત જ્યારે ગાડી પાર્ક કરીને આકાંક્ષાના ઘરે અંદર આવી રહ્યો હોય છે ત્યાં આકાંક્ષા પણ એજ સમયે એના ઘરમાં એની બહેનપણીને મળીને આવી ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો