નાના ગામડાના મોટા સપના...

(18)
  • 11.1k
  • 4
  • 3.4k

નાના ગામડાના મોટા સપના ....1. રંગીલુ રાજકોટ ... મારી જીંદગીની એક નવી સફરની શરૂઆત થઈ રહી હતી, હું મારા ‌18 વર્ષ‌ પુરા કરી મારા 19 માં વર્ષમાં પ્રવેશ કરી રહી હતી. આજે હું સરકારના મત મુજબ પણ બાલિક બની ગઇ હતી. મારા ચહેર ઉપર એક અલગ જ ચમક હતી, એક અલગ જ રોમાંચનો અનુભવ થઇ રહ્યો હતો. મારી આ 18 વર્ષની જિંદગીમાં હું ઘરથી દૂર મારા સપનાઓની નજીક, મારા ગામની બહાર પણ એકલી કયારેય નીકળી ના હતી. હંમેશા પરિવારની છત્રછાયામા જ સુરક્ષિત ઉછેર થયો હતો મારો. તેમાં પણ 3 ભાઈની એકલોતી લાડલી

નવા એપિસોડ્સ : : Every Monday

1

નાના ગામડાના મોટા સપના...

નાના ગામડાના મોટા સપના ....1. રંગીલુ રાજકોટ ... મારી જીંદગીની એક નવી સફરની શરૂઆત થઈ રહી હતી, હું મારા ‌18 વર્ષ‌ પુરા કરી મારા 19 માં વર્ષમાં પ્રવેશ કરી રહી હતી. આજે હું સરકારના મત મુજબ પણ બાલિક બની ગઇ હતી. મારા ચહેર ઉપર એક અલગ જ ચમક હતી, એક અલગ જ રોમાંચનો અનુભવ થઇ રહ્યો હતો. મારી આ 18 વર્ષની જિંદગીમાં હું ઘરથી દૂર મારા સપનાઓની નજીક, મારા ગામની બહાર પણ એકલી કયારેય નીકળી ના હતી. હંમેશા પરિવારની છત્રછાયામા જ સુરક્ષિત ઉછેર થયો હતો મારો. તેમાં પણ 3 ભાઈની એકલોતી લાડલી ...વધુ વાંચો

2

નાના ગામડાના મોટા સપના... - 2

આમ જ ઘરના બધા સભ્યોને ભીની આંખે પાછડ છોડી મારી રાજકોટની સફરે હું નિકળી ગઈ. ભાઈ મને બસ મૂકવા આવીયો હતો. બસ આવી અને મેં મારી સીટ ગોતી તેમાં ગોઠવાય ગઈ. બારીમાંથી ભાઇ ને હાથ ઉંચો કરી બાય કહેતી જ હતી ત્યાં તો બસ ચાલુ થઈ ગઈ. પાછળ ભાઈને જોતી રહી પણ હવે એ દેખાતો બંધ થઇ ગયો હતો. મારું પોતાનું નાનું ગામડું પાછળ છુટી રહ્યું હતું અને હું અણજાણીયા મોટા શહેર તરફ જઇ રહી હતી.નાના ગામડાના મોટા સપના... ( ભાગ 2 ) 2. ઘરથી રાજકોટ ની સફર.... ફાઈનલી, મારું રાજકોટ જવાનું પાકું થઈ ગયું હતું. ફુલ જોર ...વધુ વાંચો

3

નાના ગામડાના મોટા સપના... - 3

હવે આકાશ રંગીન થયું હતું અને સાંજનું આગમન થયું હતું. આ મારો ખુદ સાથેના મિલનનો સમય હતો. આ સમયે આસમાન સાથે વાતો કરતી, પંછીનો કલરવ સાંભળતી, આકાશમાં બદલાતી રંગોડીઓ જોતી, ડૂબતો સૂરજ નિહાળતી, હું કુદરતને માંણતી. છત પર મારો કબ્જો જમાવી બેસી જતી.૫રંતુ આજ મારી પાસે એ ડેરો જમાવવા મારા ઘરની છત ના હતી. અહીં અપારમેન્ટ હતો, ૪ માળ પર મારો રૂમ હતો. ન મારી પાસે નીચે જમીન હતી ન ઉપર ખુલ્લુ આસમાન.નાના ગામડાના મોટા સપના ( ભાગ - ૩ )3. ઘર અને રાજકોટ.... હું રાજ્કોટ પહેલી વાર આવી ના હતી, આ પહેલા દર વખત મને આ રાજકોટ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો