રતનપર ગામ,એ ગામ ની સરકારી નિશાળ. રતનપર પ્રાથમિક શાળા, એમા ભણે ગામ ના મુખી સુરજસિંહની બાર વર્ષ ની દીકરી માહી અને એની જેવડી જ ઉંમરનો વિનય માસ્તર નો એક નો એક દીકરો વીર. એ બન્ને એકબીજાના ખાસ પાકા મિત્રો. આમ તો આખો દિવસ સાથે ને સાથે ને, એક જ ક્લાસ મા સાથે ભણે, એક જ શેરીમાં સાથે રમે.., એકબીજાના હાથમાં હાથ પોરોવી નિશાળે પણ સાથે જ જાય.., કેટલીકવાર રસ્તા મા લડે ઝઘડે પણ ખરા..., પણ એમની એ લડાઈ માત્ર એકાદ ક્ષણ પુરતી જ હોય. ઘડીવારમાં પાછા ભેગા ને ભેગા. ક્યારેક તો નિશાળે

1

એક મઝાક્

રતનપર ગામ,એ ગામ ની સરકારી નિશાળ. રતનપર પ્રાથમિક શાળા, એમા ભણે ગામ ના મુખી સુરજસિંહની બાર વર્ષ ની દીકરી અને એની જેવડી જ ઉંમરનો વિનય માસ્તર નો એક નો એક દીકરો વીર. એ બન્ને એકબીજાના ખાસ પાકા મિત્રો. આમ તો આખો દિવસ સાથે ને સાથે ને, એક જ ક્લાસ મા સાથે ભણે, એક જ શેરીમાં સાથે રમે.., એકબીજાના હાથમાં હાથ પોરોવી નિશાળે પણ સાથે જ જાય.., કેટલીકવાર રસ્તા મા લડે ઝઘડે પણ ખરા..., પણ એમની એ લડાઈ માત્ર એકાદ ક્ષણ પુરતી જ હોય. ઘડીવારમાં પાછા ભેગા ને ભેગા. ક્યારેક તો નિશાળે ...વધુ વાંચો

2

એક મઝાક - 2

આજ હતી પહેલી એપ્રિલ સવારના સાડા સાત વાગ્યા હતા. હું હજુ મારા બેડરૂમમાં બેડ પર આડો પડ્યો હતો. આમ આજે સન્ડે હતો એટલે ઉઠવાનો કોઈ ઈરાદો નોહતો. પણ એને કોણ સમજાવે.. મારો દશ વર્ષનો દિકરો નક્ષ જે અચાનક જ અમારા બેડરૂમમાં ઘુસી આવ્યો.. અને બેડ પર ચડતાં જ મોટેથી ચિલ્લતા બોલ્યો.. પપ્પા મમ્મી ઘર છોડી ભાગી ગઈ.. એટલું સાંભળતા જ હું સફાળો બેઠો થયો. ઉભો થઈ દોડ્યો બહાર.. કિચનમાં જઈ જોયું. તો મારી પત્ની દિયા બ્રેકફાસ્ટ બનાવતી હતી.. ...વધુ વાંચો

3

એક મઝાક - 3

''આરવ, યાદ રાખજે.. તારી આજ મજાક કરવાની આદતમાં એક દિવસ તું મને ખોઈ બેસીશ.. કંટાળી ને ચાલી જઈશ હું થી બહુ જ દૂર...'' આરવ ની હદબાર ની મજાકો થી હવે એની બેસ્ટફ્રેન્ડ શ્રુતિ પણ સાવ કંટાળેલી, એ એને રોજ કહેતી કે, આ બધું મજાક મસ્તી બંધ કર આરવ.. જિંદગીની ગંભીરતા ને સમજ.. પણ આરવ હતો કે એને એના સ્વભાવ મુજબ બધું મજાક જ લાગતું. ''શુ..? શુ કહ્યું શ્રુતિ તે..! મને છોડીને જતી રહીશ અરે હું જવા જ નહીં દવ..'' ''સિરિયસલી કહું છું આરવ, જો તે આમ ને આમ મારી મજાક કરવાનું ચાલુ રાખ્યું તો હું સાચે જતી રહીશ..'' એની વાત ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો