શુભ રાત્રી મોમ ડેડ... હવે હું સુવા માટે જાવ છું. જય શ્રી કૃષ્ણ. સારું જેવી તારી ઈચ્છા.. પણ જો તું પણ અમારી સાથે ફિલ્મ જોવા આવે તો અમને પણ મજા આવે. ના યાર..! થકાવટ મહસૂસ થાય છે. એટલે આરામ કરી લવ. ને પાછું કાલે સવારે જોબ ઉપર પણ જવાનું છે. તેથી કરીને નથી આવતો. તમે જતાં આવો... Enjoy your day...!! સારું બાય. શુભ રાત્રી... ચાલો મોમ ડેડ ગયા... હવે હું પણ સુવા ની તૈયારી કરું. ગમે તે કહો પણ

નવા એપિસોડ્સ : : Every Wednesday

1

મિલન - 1

શુભ રાત્રી મોમ ડેડ... હવે હું સુવા માટે જાવ છું. જય શ્રી કૃષ્ણ. સારું જેવી તારી ઈચ્છા.. પણ જો તું પણ અમારી સાથે ફિલ્મ જોવા આવે તો અમને પણ મજા આવે. ના યાર..! થકાવટ મહસૂસ થાય છે. એટલે આરામ કરી લવ. ને પાછું કાલે સવારે જોબ ઉપર પણ જવાનું છે. તેથી કરીને નથી આવતો. તમે જતાં આવો... Enjoy your day...!! સારું બાય. શુભ રાત્રી... ચાલો મોમ ડેડ ગયા... હવે હું પણ સુવા ની તૈયારી કરું. ગમે તે કહો પણ ...વધુ વાંચો

2

મિલન - 2

અત્યાર સુધી: મેં મનને મનાવી લીધું કે પૈસો મેળવવા માટે અનેક નખરાં કરે છે અને પૈસા આવ્યા પછી પણ તે જાતજાતનાં નખરાં કરતો જ રહે છે. લ્યો વાતો - વાતો મા આપણી કર્મ ભૂમી પણ આવી ગયી. -------------------------------------------આગળ: આવી ગયો અનિરૂદ્ધ બેટા. તું હંમેશા સમયસર આવીજ જાય છે. તારી સમય પ્રત્યે ની સભાનતા જોઈ ને આનંદ થયો. " ઑફિસ ના પટાવાળા એ પૂછ્યું. હા રામજી કાકા આવી ગયો. અને વાત સમય ની તો, એમાં એવું છે કાકા કે સમય ને તો માન આપવું જ ...વધુ વાંચો

3

મિલન - 3

અત્યાર સુધી : હું પામી ગયો કે હવે બધાને ચૂકવી દેવામાં આવશે, પણ ત્યાં તો શેઠે જણાવ્યું, "આજે હું કોર્ટમાં મારી જાતને દેવળીયા તરીકે જાહેર કરવાનો છું અને આવતી કાલથી આ કંપની બંધ કરવામાં આવે છે." આનંદ આ તું શું કહી રહ્યો છે..? તને ભાન પણ છે કે નહીં..? આમ કેવી રીતે બની શકે..? આ નિર્ણય લેવા પહેલા એક વાર તે તારા પિતાજી ને પૂછ્યું હતું..? અને અચાનક એવું તે શું બન્યું કે તમે તમારી જાતને નાદાર જાહેર કરી રહ્યા છો..? અને પૈસા હોવા છતાં પણ તમે ...વધુ વાંચો

4

મિલન - 4

અત્યાર સુધી :"યાર હૈ હમ યાર હી રહેંગે, દૂર રેહ કર ભી દીલ મે પાસ રહેંગે." અને પછી અમે બધાં છૂટા પડ્યા અને હું ઘરે જઈને જમીને સૂઈ ગયો.. અને આ વાત હજી સુધી મોમ & ડેડ ને કહી નહતી. સવાર પડી અને સવાર ના સવા સાત વાગે એકાઉન્ટન્ટ શ્રીધર નો કોલ આવ્યો અને કહ્યું કે, " મારા મિત્ર આનંદ ઉપર ગુજરાત ની બે મોટી અને ખ્યાતનામ ન્યૂઝ - પેપર ની કંપની એ કેસ કર્યો છે. જેથી કરી ઑફિસ ના સ્ટાફ મા ઉપલી પદવી ઉપર રહેલાં કર્મચારીઓને તાત્કાલિક આજે ઑફિસ મા આનંદ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો