વ્હાલા મિત્રો, આપની સમક્ષ મારો પ્રથમ કાવ્યસંગ્રહ રજૂ કરૂ છું. આશા રાખું છું જેટલો પ્રેમ અને આવકાર મારી નવલકથાને મળે છે એટલો પ્રેમ અને આવકાર મારી કવિતાઓને પણ મળશે.

નવા એપિસોડ્સ : : Every Saturday

1

શબ્દરંગ કાવ્ય - ભાગ - ૧

શબ્દરંગ કાવ્ય ડો. હિના દરજી ભાગ-૧ વ્હાલા મિત્રો, આપની સમક્ષ મારો પ્રથમ કાવ્યસંગ્રહ રજૂ કરૂ છું. રાખું છું જેટલો પ્રેમ અને આવકાર મારી નવલકથાને મળે છે એટલો પ્રેમ અને આવકાર મારી કવિતાઓને પણ મળશે. (૧) સવાલ પૂછે ? ફરિયામાં ઉડતા પક્ષીઓનો કલરવ સવાલ પૂછે મને; શું તને આ મધુર સંગીત સાંભળવું ના ગમે ? બારીમાંથી ડોકિયા કરતું આકાશ સવાલ પૂછે મને; શું તને બહારનું આકાશ નિહાળવું ના ગમે ? દરિયાનાં ફીણ કરતાં મોજા સવાલ પૂછે મને; શું તને મન મુકીને મોજામાં ન્હાવું ના ગમે ? નદી કિનારાની ભીની સુવાસ સવાલ પૂછે મને; ...વધુ વાંચો

2

શબ્દરંગ કાવ્ય - ભાગ - ૨

શબ્દરંગ કાવ્ય ડો. હિના દરજી ભાગ-૨ વ્હાલા મિત્રો, આપની સમક્ષ મારો બીજો કાવ્યસંગ્રહ રજૂ કરૂ છું. રાખું છું આપના દ્વારા અગાઉ જેટલો પ્રેમ અને આવકાર મારી નવલકથાઓ તથા પ્રથમ કાવ્યસંગ્રહને મળ્યો છે એટલો પ્રેમ અને આવકાર મારા બીજા કાવ્યસંગ્રહને પણ મળશે. (૧) પાતાળનો દરવાજો ધરતી ફાડી એક્વાર અંદર જવું છે, પાતાળનો દરવાજો એકવાર ખોલી જોવું છે. હવા ચીરી એક્વાર પસાર થવું છે, અવાજનાં પડઘાને એક્વાર સાંભળવું છે. જૂગ્નુની ચમકમાં એક્વાર ઝગમગવું છે, તિમિરનાં ઓછાયામાં એક્વાર સંતાવું છે. ધરતીનાં ગર્ભમાં એક્વાર શ્વાસ ભરી જોવું છે, પાતાળની માયાજાળમાં એક્વાર રંગાવું છે, 'હિના' કપરા પથ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો