એટ ક્રિસમસ ટાઈમ્સ

(3)
  • 6.8k
  • 0
  • 2k

‘હું શું લખું ‘ યેગોરએ કહ્યું અને પોતાની પેન શ્યાહીમાં ડુબાડી દીધી. વસીલીસા પોતાની દીકરીને છેલ્લા પાંચ વર્ષથી મળી ન હતી/ તેની દીકરી યેફીન્યા લગ્ન કરીને પીટર્સબર્ગ જતી રહી હતી. તેને વાચમાં દીકરી અને જમાઈને બે ચાર વખત પત્ર લાક્યા હતા પણ તે બંને એની જીંદગી માંથી એકદમ ગાયબ થઇ ગયા હતા. એ બંનેનાં કોઈ સમાચાર ન હતા છેલ્લા પાંચ વર્ષથી. અને તે દિવસથી પેલી વૃદ્ધ સ્ત્રી સવારે ગાયનો દુઘ કાઢતી વખતે કે ચૂલો સળગાવતી વખતે કે પછી રાત્રે સુતી વખતે એ એ જ વિચારો કરતી હતી કે યેફીમ્યાની સાથે શું થતું હશે. એ જીવતી હશે કે નહિ.

Full Novel

1

એટ ક્રિસમસ ટાઈમ્સ (૧)

ઘૂમકેતુની પોસ્ટ ઓફીસ વાર્તા એ આખા વિશ્વમાં ખુબજ પ્રચલિત વાર્તા છે. એક દીકરીની ચિંતા માં એક પિતાને કેટલી વેદના છે તે દર્શાવતી ખુબજ સરસ વાર્તા છે. પોસ્ટ ઓફિર જેવીજ એક રશિયન લેખક એન્ટન ચેખોવ દ્વારા લખાયેલ વાર્તા અહિયાં અનુવાદ કરી મુકવામાં આવે છે. **** એટ ક્રિસમસ ટાઈમ્સ ***** ‘હું શું લખું ‘ યેગોરએ કહ્યું અને પોતાની પેન શ્યાહીમાં ડુબાડી દીધી. વસીલીસા પોતાની દીકરીને છેલ્લા પાંચ વર્ષથી મળી ન હતી/ તેની દીકરી યેફીન્યા લગ્ન કરીને પીટર્સબર્ગ જતી રહી હતી. તેને વાચમાં દીકરી અને જમાઈને બે ચાર વખત પત્ર લાક્યા હતા પણ તે બંને એની જીંદગી માંથી એકદમ ગાયબ થઇ ...વધુ વાંચો

2

એટ ક્રિસમસ ટાઈમ્સ (૨)

વૃદ્ધ પુરુષે પોતાના હોઠ ફફડાવ્યા અને કહ્યું કે આશા રાખું છું કે તમે તમારા બાળકોને સારી રીતે રાખતા હશો.. બાળકો? વૃદ્ધ સ્ત્રીએ કહ્યું અને ઉદાસ થતા બોલી મને નથી લાગતું કે એ લોકોને બાળકો હોય .. બરાબર હોય પણ .. અને આ રીતે તમે પોતે નિર્ણય લઇ શકો છો. યેગોરે લખવાનું ચાલુ રાખ્યું કે દુશમન વગર શું હોય છે. દુશ્મન પોતાની ભીતરમાં પણ હોય તો શું થાય . દુશ્મનોમાં સૌથી મોટો દુશ્મન સરાબનો દેવતા છે. પેન નો અવાજ થતો હતો. પેપેર ઉપર એવી રીતે લાગવા લાગી જેમ કે માછલી ફસાવવા માટે હુક લાગ્યો હોય. તે એક સ્ટુલ ઉપર ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો