અંક- 1 // લોડેડ કારતુસ """"""" 'રેડ્ડી... અરે ઓ રેડ્ડી!' નારાંગપુરાનાં નટસમ્રાટ કહેવાતાં IG શ્રીશાંત નાઈક જે હાલમાં જ બેંગ્લોરથી નોયડા, અહીં દિલ્હી ખાતે ટ્રાન્સફર થઈને આવ્યાં હતાં. સ્વભાવે રમુજી, કંઈક અંશે કલાકાર પણ કડક શિસ્તપ્રિય હતાં. બેંગ્લોર ખાતાનાં દરેકેદરેક પાસેથી IG નાઈક વિશે કંઈક અંશે અળવીતરું જ સાંભળ્યું હતું. દિલ્હી ખાતેની પુલિસ ફોર્સએ એવી એકેય કહાણી પર વિશ્વાસ મૂકવા સિવાય કોઈ પર્યાય પણ ક્યાં હતો! જે કહાણી સાંભળી હતી એને અનુસરતાં આજકાલ જોવામાં આવેલ એમનું વિચિત્ર લાગતું વર્તન પણ એની જ પુષ્ટિ કરી રહ્યું હતું. જેમકે, ત્રણેક દિવસથી અલગ અલગ વેશભૂષામાં આવી અહીંની બેશિસ્ત લગામ સમાન તંત્રને

નવા એપિસોડ્સ : : Every Tuesday

1

Loaded કારતુસ - 1

અંક- 1 loaded કારતુસ 'રેડ્ડી... અરે ઓ રેડ્ડી!' નારાંગપુરાનાં નટસમ્રાટ કહેવાતાં IG શ્રીશાંત નાઈક જે હાલમાં જ બેંગ્લોરથી નોયડા, અહીં દિલ્હી ખાતે ટ્રાન્સફર થઈને આવ્યાં હતાં. સ્વભાવે રમુજી, કંઈક અંશે કલાકાર પણ કડક શિસ્તપ્રિય હતાં. બેંગ્લોર ખાતાનાં દરેકેદરેક પાસેથી IG નાઈક વિશે કંઈક અંશે અળવીતરું જ સાંભળ્યું હતું. દિલ્હી ખાતેની પુલિસ ફોર્સએ એવી એકેય કહાણી પર વિશ્વાસ મૂકવા સિવાય કોઈ પર્યાય પણ ક્યાં હતો! જે કહાણી સાંભળી હતી એને અનુસરતાં આજકાલ જોવામાં આવેલ એમનું ...વધુ વાંચો

2

Loaded કારતુસ - 2

અંક -2 loaded કારતુસ લોખંડનાં બે ઇંચ જાડા તાર પર આઠેક વર્ષની માસૂમ કન્યા ભીનાં કપડાંની જેમ સુકાઈ રહી હતી. અને જાણે એને વરસાદી વાવાઝોડાથી બચાવવા માટે નહીં પણ પોતાનું જઘણ્ય કૃત્ય છુપાવવા માટે કે પછી આસાનીથી કોઈની પણ નજરમાં ન આવે એમ બાળકી પર બારદાન અને જાડી રજાઈ સૂકવેલી હતી જે દિલ્હીનાં કમોસમી વરસાદથી રક્તરંજીત થઈ ગઈ હતી. હવેલીની અટારીએ બે દિવસથી હવામાં તરતી એ માસુમિયત ચિત્કાર કરી રહી'તી અને આસપાસનાં 400 - 500 મીટરનાં અંતરાળમાં કોઈનાય કાને એની ચીસ પડી નહીં, આશ્ચર્યની બાબત કહેવાય! IG નાઈક સામે હાજર થતાં CBI એજન્ટ માધવને ...વધુ વાંચો

3

Loaded કારતુસ - 3

પર્સનલ તથા પ્રોફેશનલ લાઈફને એકબીજામાં ન ભેળવનાર IG નાઈક આજે અસમંજસમાં મુકાઈ ગયાં. આ બંને એજન્ટ્સએ એમની ફોન પરની સાંભળી હશે કે નહીં એનું તારણ કાઢવાનો ન તો આ યોગ્ય સમય હતો કે ન યોગ્ય ઠેકાણું. એટલે વાતનો દોર પોતાની સત્તા તેમજ પોઝિશનનાં જોરે હાથમાં રાખતાં સંવાદ કન્ટિન્યૂડ રાખતાં જણાવ્યું કે, "એન્ડ એક ખાસ કામ માટે મારે હમણાં જ નીકળીને સિક્કિમ પહોંચવું પડે એમ છે. ઓકે." કહી IG નાઈક પોતાની સાયરન વગરની મારુતિ વૅનમાં નારાંગપુરા પુલિસ સ્ટેશનની ટુકડી લઈને ત્યાંથી રવાના થવા આગળ વધ્યા. કંઈક યાદ આવતાં પાછા ફરતી વખતે CBI ...વધુ વાંચો

4

Loaded કારતુસ - 4

"આ તારો ને મારો ઇલાકો અલગ અલગ બતાવવા આપણે કોઈ ગેંગના લીડર છીએ કે!" કહી ચિડાઈ ગયેલો કુટ્ટી માધવનથી ઊભો રહ્યો. "અરે યાર! તું હજુ પણ તુતુ-મેમેં માં જ લપટાયેલો છે! મારો મતલબ તો એ હતો કે આ ઈલાકો આપણા ભારત દેશની રાજધાની દિલ્હીમાં પડે છે. અને યારા, મેરે દોસ્ત, હમ ભી અમિતાભ બચ્ચન કે જૈસી હી સોચ રખનેવાલો મેં સે એક હૈં...'હમ જહાં ખડે રહતે હૈં, લાઇન વહીં સે શુરૂ હોતી હૈ... ક્યા સમઝે!' એ હિસાબથી તું વિરુ ને હું જય - તારે ને મારે સાથે મળીને જ કેસ સોલ્વ કરવાનો રહ્યો. કયું કૈસી રહી એક્ટિંગ..." ...વધુ વાંચો

5

Loaded કારતુસ - 5

પોતાની ચોરી પકડાઈ જવાનાં ડરથી શરાબી છટપટવા લાગ્યો જળ બિન મછલીની જેમ. "હલ્લો, કૌન બોલ રહા હૈ? મૈં CBI હેડ કોન્સ્ટેબલ બીલ્લુસિંહ બોલ રહા હૂઁ. હાં, મુઝે કમિશ્નર લલિત અરોરા સર સે બાત કરની હૈ. હાં, ઉન્હોંને જો ફોટો ભેજા થા કુટ્ટી સર કો. ઉસકે જૈસા એક આદમી યહાઁ મેરે સામને બૈઠા હુઆ હૈ. ઔર શાયદ જાસૂસી કરને આયા હો વૈસા લગને પર મૈને ઉસે કુર્સી સે બાંધ દિયા હૈ. હાં સર. ક્યા કહા સર. એન્કાઉન્ટર કર દું! મૈં કર દું યા કુટ્ટી સર યા માધવન સર કા વેઇટ કરું? ઠીક હૈ સર. જૈસા આપ કહે સર." એકધારું બોલીને ...વધુ વાંચો

6

Loaded કારતુસ - 6

પોતાની ચોરી પકડાઈ જવાનાં ડરથી શરાબી છટપટવા લાગ્યો જળ બિન મછલીની જેમ. "હલ્લો, કૌન બોલ રહા હૈ? મૈં CBI હેડ કોન્સ્ટેબલ બીલ્લુસિંહ બોલ રહા હૂઁ. હાં, મુઝે કમિશ્નર લલિત અરોરા સર સે બાત કરની હૈ. હાં, ઉન્હોંને જો ફોટો ભેજા થા કુટ્ટી સર કો. ઉસકે જૈસા એક આદમી યહાઁ મેરે સામને બૈઠા હુઆ હૈ. ઔર શાયદ જાસૂસી કરને આયા હો વૈસા લગને પર મૈને ઉસે કુર્સી સે બાંધ દિયા હૈ. હાં સર. ક્યા કહા સર. એન્કાઉન્ટર કર દું! મૈં કર દું યા કુટ્ટી સર યા માધવન સર કા વેઇટ કરું? ઠીક હૈ સર. જૈસા આપ કહે સર." એકધારું બોલીને ...વધુ વાંચો

7

Loaded કારતુસ - 7

CBI એ. કુટ્ટી કચેરીની બાજુનાં રૂમમાં કાચની પેલે પાર બેસીને શરાબીની વાતો સાંભળી રહ્યો હતો. ઇન્ટરોગેશન માટે ભલભલા ગુનેહગારોનાં તેમજ રામ કહાણી સાંભળ્યા બાદ પણ જે ક્યારેય વ્યથિત નહોતો થયો, એ આજે આ શરાબીની સત્ય ઘટનાથી થોડો વ્યથિત થઈ ઊઠ્યો. નવી બનેલી CBIની કચેરીમાંથી બહાર લટાર મારી રહ્યો'તો ત્યાં એનું ધ્યાન ગયું કે હવેલીની આસપાસ 500 મીટરનાં અંતરાળમાં કોઈ મકાન કે દુકાન નહોતી. એવામાં કોને પૂછવું અને ક્યાંથી શરૂઆત કરવી એ ઉલઝન બની ગઈ. શબવાહિકા જ્યારે નાનકડી કન્યાની લાશને લઈને પોસ્ટમોર્ટમ કરવા માટે દિલ્હીની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવી'તી, એ સમયે માધવને બંને ડિટેકટિવ કોન્સ્ટેબલની સહાયતાથી લોખંડી તાર ...વધુ વાંચો

8

Loaded કારતુસ - 8

હેડ કવોટરથી ઇન્ફોર્મેશન મેળવી બહાર નીકળવામાં ખાસ્સો સમય વીતી ગયો હતો. તેમ છતાં હજુય થોડો સમય હતો કે જેમાં કુટ્ટી એકસાથે બે કામો પાર પાડી શકે. સમયની ગણતરી કરી ફરી એકવાર એ. કુટ્ટીએ નોટડાઉન કરેલ ઇન્ફોરમેંશન પર નજર સ્થિર કરી. એ. કુટ્ટીએ ભૂખ લાગવા છતાં એ તરફ બેદરકારી દાખવતાં 'બે એક ફૅર્રો નટેલા ચોકલેટ બાર્સ' પર ફક્ત પાણી જ પીધ્યે રાખ્યું. ગઈકાલે મોડી સાંઝે જોયેલ એ ભયાનક તથા બિભત્સ દૃશ્ય એની નજરમાંથી ઓઝલ થવાનું નામ નહોતું લઈ રહ્યું. એજ તો કારણ હતું કે એ રાતભર નિરાંતે ઊંઘ મેળવી ન શક્યો. અને એમાં ...વધુ વાંચો

9

Loaded કારતુસ - 9

"એક્સટ્રીમલી સૉરી ફોર ધ લેટ એન્ટ્રી." કહેવા સાથે DIG ઉદય માથુર કેબિનમાં એન્ટર થયાં અને ચીલઝડપે મિસ. સેનગુપ્તાની સામેની પર વિરાજમાન થવાની સાથે જ એમણે શેકહેન્ડ કરી મિસ સેનગુપ્તા તથા CBI ઓફિસર્સ એ. માધવન અને પછી એ. કુટ્ટી એમ બંન્નેવનું વારાફરતી ગ્રીટ અને સેલ્યુટ સ્વીકાર્યું. "યસ CBI એજન્ટ કુટ્ટી ઉર્ફ 'મશાલ' કહો શો પ્લાન છે આપનો. ફોન પર આપે કશું જ જણાવ્યું નહીં તો, મન બાવરુ થઈ ઉઠ્યું તેમ અહીં આવી તમને મળવા માટે ઉત્સાહિત થયું." "વેલ મિ. ઉદય માથુર, આટલા બધાં ઉતાવળા હોવા બાદ પણ મિટિંગમાં લેટ આવવા પાછળ તમારી પાસે નક્કી કોઈ ખાસ કારણ હશે. ...વધુ વાંચો

10

Loaded કારતુસ - 10

Ep- 10 Ep -- 10↕️ "કંઈક અંશે ગાફેલ ઈન્સાન બેફિક્રીમાં ગફલત કરી બેસે એ સ્વાભાવિક બાબત છે. જ્યારે બાયપોલર અથવા તો સરળ ભાષામાં કહીએ તો સાઈકોથેલ્મિયા ડિસઓર્ડરનાં પેશન્ટસ સતર્કતાનાં શિકાર બનતાં હોય છે." "વાહ, એજન્ટ કુટ્ટી! તમે તો એક ઉમદા સાઇકોલોજીસ્ટ તરીકેની થિયરી પ્રસ્તુત કરીને કંઈ. વેરી ગુડ રિસર્ચ." "થેંક્યું મેમ." "પણ, તમે તમારો બેકઅપ પ્લાન ડિસ્કસ કરવાનું ભૂલી રહ્યા છો કે!" હજુ એક ચોક્કો ફેંકાયો મિસ. માયરા તરફથી. "એક્ચ્યુલી મેમ, ઈટ્સ અ ટોપ સિક્રેટ. અને આમેય આ પ્લાન સક્સેસફુલ થશે એટલે બેકઅપ પ્લાનની ખાસ જરૂરત ઊભી જ નહીં થાય. તો, લેટ્સ ડિસ્કસ અવર ધીસ પોઇન્ટ બ્લેન્ક પ્લાન ઓન્લી." ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો