આ વાત આજથી ઘણા વર્ષો પહેલાની છે . નવાબગંજ નામનું ગામ હતું . આ ગામમાં એક સુખી પરિવાર રહેતો હતો . જેમાં પરિવાર ના સભ્યોની સંખ્યા 4 થી 5 વ્યક્તિની હતી . આ સભ્યો માં સૌથી મોટી વ્યક્તિ દાદાજી હતા . જેમનું નામ શાહજાદ ખાન હતું . જે એક સારા લેખક હતા . જેઓની શામતક ન્યૂઝ પેપર માં તલાશ નામની કલમ ચાલતી હતી . જે ખૂબ જ વિખ્યાત હતી. આ કલમ માં તેઓ ભૂત ,પ્રેત કે જિન વિશે લખતા હતા . તેમના પુત્ર એટલે ઘરના બીજા વડીલ સભ્ય તેમના પુત્ર સમીર ખાન હતા , જે એક સારા ડૉક્ટર હતા .

નવા એપિસોડ્સ : : Every Saturday

1

જીન એક આસુરી તત્વ - 1

આ વાત આજથી ઘણા વર્ષો પહેલાની છે . નવાબગંજ નામનું ગામ હતું . આ ગામમાં એક સુખી પરિવાર રહેતો . જેમાં પરિવાર ના સભ્યોની સંખ્યા 4 થી 5 વ્યક્તિની હતી . આ સભ્યો માં સૌથી મોટી વ્યક્તિ દાદાજી હતા . જેમનું નામ શાહજાદ ખાન હતું . જે એક સારા લેખક હતા . જેઓની શામતક ન્યૂઝ પેપર માં તલાશ નામની કલમ ચાલતી હતી . જે ખૂબ જ વિખ્યાત હતી. આ કલમ માં તેઓ ભૂત ,પ્રેત કે જિન વિશે લખતા હતા . તેમના પુત્ર એટલે ઘરના બીજા વડીલ સભ્ય તેમના પુત્ર સમીર ખાન હતા , જે એક સારા ડૉક્ટર હતા . ...વધુ વાંચો

2

જીન એક આસુરી તત્વ - 2

આ બાજુ સમીર ખાન અને તેનો પરિવાર નવાબગંજ આવવા નીકળે છે તો તેને રસ્તામાં ઘણા અવરોધો નડે છે . એરોપ્લેન માં બેસતા પેલા તેને કોઈ અલગ અવાજ સભલાય છૅ કે જે કઈ રહ્યું કે તે તેના મકાન માં ન જાય નહીં તો તેની સાથે ખરાબ થશે . આવી બધી ઘટના ઘટવા છતાં સમીર અને તેનો પરિવાર પોતાના ઘરે રહેવા માટે આવી જાય છે.બધા ખૂબ જ થાકેલા હોય છે , તેથી બપોર ના ટાઈમે ઘરે આવવા છતાં ઘરના બધા સભ્યો સુઈ જાય છે . એકાએક બપોરના 2 : 40 ઘરમાં ખૂબ જ ભયંકર અવાજ આવે છે . ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો