અવિનાશ રોજની જેમ મોર્નિંગવોક કરીને કરીને ઘરે આવ્યો; પણ, આજે એના ચેહરા પર રોજ જેવી મુસ્કુરાહટ નહોતી. આવીને તરત એ ઘરની બહાર ખુલ્લી જગ્યામાં રાખેલી ખુરશીમાં બેસી ગયો અને વિચારમાં સરી પડ્યો. રસોડાની બારીમાંથી એની પત્ની અનુ એને જોઈ રહી હતી, અને મનોમન વિચારતી હતી કે ; " આ અવિને શું થયું હશે ? રોજ તો આવીને તરત જ ચા બનાવવાનું કહીં દે." અનુ થોડીવાર સુધી એને જોયા કરી પછી એ રસોડામાંથી બહાર આવીને અવિનાશ જ્યાં બેઠો હતો ત્યાં એની સામેની ખુરશીમાં બેઠી. અવિનાશની સામે જોતી એ બોલી; "અવી શું થયું? શું વિચારે

નવા એપિસોડ્સ : : Every Friday

1

જીવન સંઘર્ષ - ભાગ - 1

અવિનાશ રોજની જેમ મોર્નિંગવોક કરીને કરીને ઘરે આવ્યો; પણ, આજે એના ચેહરા પર રોજ જેવી મુસ્કુરાહટ નહોતી. તરત એ ઘરની બહાર ખુલ્લી જગ્યામાં રાખેલી ખુરશીમાં બેસી ગયો અને વિચારમાં સરી પડ્યો. રસોડાની બારીમાંથી એની પત્ની અનુ એને જોઈ રહી હતી, અને મનોમન વિચારતી હતી કે ; " આ અવિને શું થયું હશે ? રોજ તો આવીને તરત જ ચા બનાવવાનું કહીં દે." અનુ થોડીવાર સુધી એને જોયા કરી પછી એ રસોડામાંથી બહાર આવીને અવિનાશ જ્યાં બેઠો હતો ત્યાં એની સામેની ખુરશીમાં બેઠી. અવિનાશની સામે જોતી એ બોલી; "અવી શું થયું? શું વિચારે ...વધુ વાંચો

2

જીવન સંઘર્ષ - ભાગ - 2

? જીવન સંઘર્ષ ( ભાગ - 2 ) તો કયારેક જીવનમાં ખૂબ કપરા ચઢાણ પણ આવ્યા, ત્યારે એટલું જ વિચારતા કે આમાંથી પાર નીકળી જઈએ પછી શાંતિ જ છે ને! પણ, એવું નથી હોતું જિંદગી જીવવા માટેનો સંઘર્ષ ક્યારેય સમાપ્ત નથી થતો. આખી જિંદગી રૂપિયા કમાવામાં અને બાળકો પાછળ અને બીજી સામાજિક જવાબદારીઓમાં નીકળી જાય, અને જયારે આવી ઉંમર થાય ત્યારેય જીવવા માટે બીમારીઓ સામે ઝઝૂમીને સંઘર્ષ કરવાનો, આજે હું વિચારું છું તો લાગે છે કે, વ્યક્તિની આખી જિંદગી સંઘર્ષમાં જતી રહે છે. જયારે સ્વાસ્થ્ય સારું હોય છે ત્યારે ભગદોડી અને જવાબદારીઓ, અને ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો