રાજકુમારી સૂર્યમુખી

(67)
  • 20.7k
  • 4
  • 6.5k

રાજકુમારી સૂર્યમુખી-1 શ્વેતપ્રદેશની આ વાત છે. શ્વેતપરીઓ વાદળાના દેશમાં રહે છે. હમણાં-હમણાં બધી જ યુવાન પરીઓના રંગો છીનવાઈ ગયા.જાદુ પણ છીનવાઈ ગયો.રાજકુમારી સૂર્યમુખી એ શ્વેતઋષિની ખૂબ જ મજાક ઉડાવી.આથી તે ખૂબ જ ગુસ્સે થઈ ગયા. ગુસ્સામાં પોતાના નાનકડા કમન્ડળમાંથી પોતાના જમણા હાથમાં પાણી લઈ બોલ્યા... "મહારાજા પુષ્પદેવના રાજ્યમાંથી તમામ યુવાન પરીઓના રંગો છીનવાઈ જાય.જાદુ છીનવાઈ જાય.અગર કોઈ યુવાન પરી પોતાના શણગાર માટે શ્વેત રંગ સિવાય બીજા રંગનો ઉપયોગ કરશે તો તેની સુંદરતા નષ્ટ થઈ જશે." રાજકુમારી પોતાના પ્રેમી રાજકુમાર અમન સાથે વિહાર કરવા નીકળ્યા છે.રાજકુમારી સૂર્યમુખી શ્વેતઋષિના ચરણોમાં પડી ગયા.ખૂબ જ આજીજી કરવા લાગ્યા. માફી માંગવા લાગ્યા. શ્વેતઋષિએ રાજકુમારીને ઉભા

નવા એપિસોડ્સ : : Every Wednesday & Saturday

1

રાજકુમારી સૂર્યમુખી-1

રાજકુમારી સૂર્યમુખી-1 શ્વેતપ્રદેશની આ વાત છે. શ્વેતપરીઓ વાદળાના દેશમાં રહે છે. હમણાં-હમણાં બધી જ યુવાન પરીઓના રંગો છીનવાઈ ગયા.જાદુ છીનવાઈ ગયો.રાજકુમારી સૂર્યમુખી એ શ્વેતઋષિની ખૂબ જ મજાક ઉડાવી.આથી તે ખૂબ જ ગુસ્સે થઈ ગયા. ગુસ્સામાં પોતાના નાનકડા કમન્ડળમાંથી પોતાના જમણા હાથમાં પાણી લઈ બોલ્યા... "મહારાજા પુષ્પદેવના રાજ્યમાંથી તમામ યુવાન પરીઓના રંગો છીનવાઈ જાય.જાદુ છીનવાઈ જાય.અગર કોઈ યુવાન પરી પોતાના શણગાર માટે શ્વેત રંગ સિવાય બીજા રંગનો ઉપયોગ કરશે તો તેની સુંદરતા નષ્ટ થઈ જશે." રાજકુમારી પોતાના પ્રેમી રાજકુમાર અમન સાથે વિહાર કરવા નીકળ્યા છે.રાજકુમારી સૂર્યમુખી શ્વેતઋષિના ચરણોમાં પડી ગયા.ખૂબ જ આજીજી કરવા લાગ્યા. માફી માંગવા લાગ્યા. શ્વેતઋષિએ રાજકુમારીને ઉભા ...વધુ વાંચો

2

રાજકુમારી સૂર્યમુખી-2

રાજકુમારી સૂર્યમુખી-2 રાજકુમારીને રાજકુમારે એકબીજાનો હાથ પકડયો.શ્વેત ઋષિએ તેમને પહેલા લાલ રંગની દુનિયામાં દાખીલ કર્યા. બંને હાથ પકડીને 9 ચાલ્યા ત્યાં તો થોડે દૂર ખૂબ જ મોટો ધબાકો થયો.લાલ રંગની એક મહાકાય રાક્ષસી પ્રગટ થઈ.તે બોલવા લાગી હું તમને બંનેને ગુલામ બનાવું. રાજકુમારને રાજકુમારી પાછા પગલે ચાલવા લાગ્યા.બંનેએ આજુબાજુ નજર કરી તો દૂર દૂર સુધી નિર્જન પ્રદેશ છે.દૂર દૂર સુધી લાલ રંગની ચળકતી સપાટી દેખાય છે.તમામ વસ્તુઓનો રંગ લાલ છે. રાજકુમારી સૂર્યમુખી ખૂબ જ ડરી ગયા.એ ડરીને રાજકુમારને પકડી લીધા.એ મહાકાય રાક્ષસી ક્રૂર અટ્ટહાસ્ય કરતા બોલી "મારા પ્રશ્નના સહિ ઉત્તર આપો. નહીંતર મારા ગુલામ બનો.હા. હા." રાજકુમારને રાજકુમારી હજુ ...વધુ વાંચો

3

રાજકુમારી સૂર્યમુખી-3

રાજકુમારી સૂર્યમુખી-3 રાજકુમારને રાજકુમારી એ લીલા રંગની દુનિયામાં પ્રવેશ કર્યો. પ્રવેશ કરતાંની સાથે જ આકાશવાણી થઇ. તમે બંને એ રંગની દુનિયાને સફળતાપૂર્વક પાર કરી છે. જિંદગીમાં ખૂબ જ મહત્વનો પ્રેમ છે.પ્રેમની સાથે એટલો જ મહત્વનો આપણો જીવ છે.અગર જીવ જ નહીં હોય તો પ્રેમ ક્યાંથી મળશે? એટલે ક્યારેય પ્રેમ મેળવવા માટે આડા-અવળું પગલું ન ભરવું જોઈએ.એક વખત રાજકુમારે એવું વિચારી લીધેલું કે રાજકુમારી સૂર્યમુખી તેમને નહીં મળે તો પોતાનો જીવ આપી દેશે. રાજકુમાર અગર તમારી પાસે જીવન જ નહીં હોય તો પ્રેમ કોને કરશો? તમારી સામે આવેલી સમસ્યા અને મુશ્કેલીનો સામનો કઈ રીતે કરશો અને ત્રીજો સવાલ.એ હાજર જવાબીપણું.સાથે ...વધુ વાંચો

4

રાજકુમારી સૂર્યમુખી-4

રાજકુમારી સૂર્યમુખી-4 રાજકુમાર અને રાજકુમારી નારંગી રંગની દુનિયામાં છે. રાજકુમાર અહીંના લોકોની વાતોમાં પૂરેપૂરા આવી ગયા. અહીંના લોકોની માન્યતા સ્ત્રીઓને ઘરમાં જ સ્થાન છે. આખા ઘરનું કામ કરવાનું, છોકરા રાખવાના તેમજ પુરૂષો કહે તેમ જ કરવાનું. સ્ત્રીઓ નિર્ણય લેવામાં ભાગીદાર બની શકતી નથી. તેમજ જમતી વખતે પહેલા પુરુષોએ બેસવાનું અને પછી જ સ્ત્રીઓએ. રાજકુમારનું મગજ સંપૂર્ણપણે અહીંના લોકો સાથે ભળી ગયું. સ્ત્રીશક્તિ-નારીશક્તિ "યત્ર નાર્યસ્તુ પૂજયન્તે રમન્તે તત્ર દેવતા" પોતાના પિતાજીએ શીખવેલ સૂત્ર ભૂલી ગયા છે. એ રાજકુમારીને ખીજાય છે, ક્યારેક મારવા પણ લાગે છે.રાજકુમારને રાજકુમારી એક સાથે બેસી શકતા નથી. રાજકુમાર ખાટલા પર બેઠા હોય તો રાજકુમારીએ નીચે બેસવાનું. ...વધુ વાંચો

5

રાજકુમારી સૂર્યમુખી-5

રાજકુમારી સૂર્યમુખી-5 રાજકુમારને રાજકુમારી વાદળી રંગની દુનિયામાં પ્રવેશ કરી ચૂક્યા છે.આ જાદુની દુનિયા.રાજકુમારને રાજકુમારી કરતા પણ ખૂબ જ સારો કરી શકતા લોકો રહે છે.જાદુઈ દુનિયાની મહારાણી એ જાંબુ.સાથે એક કરાર કર્યો, જેથી લોકોને બચાવવા માટે રાજકુમારી જાદુનો ઉપયોગ કરેને વાદળી રંગની દુનિયામાંથી એ ક્યારે બહાર ન આવી શકે. સાથે વાદળી રંગની મહારાણી શ્વેત વાદળાના દેશમાં પોતાનું રાજ્ય ચલાવી શકે. તેમજ રાજકુમાર અમનને મેળવી શકે.જોડે જાંબુને રાજકુમારી મળી જાય માટે જાંબુ મહારાણીનો સાથ આપે છે. જાંબુ,મહારાણી અને રાજકુમાર રાજકુમારી વચ્ચે જાદુઈ યુદ્ધ થયું.રાજકુમારને રાજકુમારીનો જાદુ પેલા બંને સામે ટક્કર ન લઈ શક્યો.બંને જીવ બચાવીને ભાગ્યાને મહારાણીને જાંબુની જાદુઈ રમતમાં ફસાઈ ...વધુ વાંચો

6

રાજકુમારી સૂર્યમુખી-6

રાજકુમારી સૂર્યમુખી-6 રાજકુમારને રાજકુમારી પૃથ્વી પરની મનમોહક, રોચક,રોમેરોમ રોમાંચિત કરી મૂકે તેવો પ્રદેશ પર આવી ચુક્યા છે.અતિ સુંદર દ્રશ્યને દૂરના બર્ફીલા ડુંગર પરથી ધીમો ધીમો ધુમાડો વૃક્ષો પર આવી રહ્યો છે.વૃક્ષોની ટોચ ધુમાડાને કારણે દેખાતી નથી.ખળખળ કર્ણપ્રિય ઝરણા વહી રહ્યા છે.સુંદર રંગબેરંગી ફૂલો ખીલેલા છે. ચોતરફ હરિયાળી દેખાઈ રહી છે. થોડી ઊંચાઈ પર અંજની મહાદેવ આવેલા છે. રાજકુમારને રાજકુમારી એકબીજાનો હાથ પકડી ડુંગર પર ચડવાનો પ્રારંભ કર્યો.નાના-મોટા પથ્થર,કોઈ ગોળ,કોઈ લંબ તો કોઈ અણીદાર તો વળી કોઈ બેસી શકાય એવડા મોટા પત્થર. ચારે બાજુ મનમોહક વાતાવરણની વચ્ચે બંને ચડવા લાગ્યા.પોતાના જાદુ વગર પગપાળા ઉપર જવાનો નિર્ણય કર્યો.પૃથ્વી પરના સ્વર્ગને જોતા, ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો