આ જય નામના છોકરા ની કહાની છે . જે પોતે એન્જિનિયર છે સારી નોકરી છે છતાં તેને મનમાં કૈક ખૂટતું હોય એવું લાગે છે .તેની પાસે એવા સવાલો નું લિસ્ટ છે .એક દિવસ તે પોતાના સવાલો ના જવાબ ની શોધ માં નીકળી પડે છે . જયને અલગ અલગ અનુભવો થાય છે અને એક પછી એક પોતાના સવાલો ના જવાબો મળતા જાય છે .

Full Novel

1

bucket list

આ જય નામના છોકરા ની કહાની છે . જે પોતે એન્જિનિયર છે સારી નોકરી છે છતાં તેને મનમાં કૈક હોય એવું લાગે છે .તેની પાસે એવા સવાલો નું લિસ્ટ છે .એક દિવસ તે પોતાના સવાલો ના જવાબ ની શોધ માં નીકળી પડે છે . જયને અલગ અલગ અનુભવો થાય છે અને એક પછી એક પોતાના સવાલો ના જવાબો મળતા જાય છે . ...વધુ વાંચો

2

Bucket list - 2

3

Bucket list -03

અચાનક તેને અવાજ સંભળાયો . અવાજ દરિયા માંથી આવતો હતો .કોઈ તેનું નામ પુકારતું હોય એવું એને લાગ્યું . દરિયા ની નજીક ગયો . દરિયા નું બરફ જેવું ઠંડુ પાણી જય ના પગ ને સ્પર્શી રહ્યું હતું . જયે આજુબાજુ જોયું પણ કોઈ દેખાયું નહીં . ફરી અવાજ આવ્યો . પણ કોઈ દૂર દુર સુધી દેખાયું નહીં . અચાનક દરિયા નું એક મોજું આવ્યું જાણે જય ને દરિયા માં સમાવી લીધો . ચારે તરફ પાણી હતું .થોડું પાણી નાકમાં પણ જઈ રહ્યું હતું .ધીમે ધીમે જય નો દુનિયા સાથે નો સંપર્ક તૂટી ગયો આંખ આગળ અંધકાર અને મગજ એકદમ ખાલી . ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો