આજ ની આ વાત એક સત્ય ઘટના પર આધારિત છે... આપણી આજુુુબાજુ કેેટલી એવી ઘટનાઓ ઘટતી હશે, જેેેની આપણે ખબર જ નહીં હોય ચાલો એક એવી ઘટનાથી તમને રૂબરૂ કરવુ... હીરાપુર નામે એક મોટું ગામ. એ ગામમાં દરેક જ્ઞાતિના લોકો રહે.. હીરાપુર દરેક જાતની સુવિધાઓથી સજજ હતું... હોસ્પિટલ, બાગ ,બગીચા,શાળાઓ , પુસ્તકાલય, મંદિરો, મસ્જિદ, જૈન દેરાસર વગેરે આવેલું... હીરાપુરના લોકો મોટા ભાગે ખેતી કામ કરતા અને અમુક વર્ગ નોકરી
Full Novel
યોગ્ય નિર્ણય... - 1
આજ ની આ વાત એક સત્ય ઘટના પર આધારિત છે... આપણી આજુુુબાજુ કેેટલી એવી ઘટનાઓ ઘટતી જેેેની આપણે ખબર જ નહીં હોય ચાલો એક એવી ઘટનાથી તમને રૂબરૂ કરવુ... હીરાપુર નામે એક મોટું ગામ. એ ગામમાં દરેક જ્ઞાતિના લોકો રહે.. હીરાપુર દરેક જાતની સુવિધાઓથી સજજ હતું... હોસ્પિટલ, બાગ ,બગીચા,શાળાઓ , પુસ્તકાલય, મંદિરો, મસ્જિદ, જૈન દેરાસર વગેરે આવેલું... હીરાપુરના લોકો મોટા ભાગે ખેતી કામ કરતા અને અમુક વર્ગ નોકરી ...વધુ વાંચો
યોગ્ય નિર્ણય... - 2
આગળના પ્રકરણમાં જોયું કે જયેશ લગ્ન માટે ના કહે છે... રેેખાબહેન : જયેશ તું આવું કરીશ એ કેમ ચાલશે,ગામમાં સગા વ્હાલા ને તારા અને ભાઈ મનોજ ના લગ્નની જાણ છે. આવું કરાય બેેટા.જયેશ : માંં તનેે નથી ખબર મારી હકીકત શું છે એ?(દયામણો ચહેરો કરી બોલે છે)રેેખા બહેન : હા પણ,જયેશ: હા પણ શું માં? તે બાળપણથી મનેે મોટો કર્યો છે તને નથી ખબર કે હું કિન્નર છું.? તારા કહેવાથી આટલા વર્ષો સુધી આ વાત છુપાવી, તારા કહેવાથી મેં સગાઈ કરી, દરેકને અંધારામાં રાખ્યા, હું કોઈની લાગણીઓ સાથે રમી રહ્યો છું.., કોઈને મેં ખોટા સપના બતાવ્યા છે, હજુ તું કહે ...વધુ વાંચો