THE MAGIC'S WAY (જાદુઈ રસ્તો)

(13)
  • 10.6k
  • 3
  • 3.4k

પાત્રો:1) alexander(મુખ્ય પાત્ર)2)michal(alexander નો મિત્ર)3)adam(alexander નો મિત્ર)4)jacob(alexander નો મિત્ર)5)stefan(alexander નો મિત્ર)"દુનિયા માં ક્યારેય બધી વાતો મગજ કે બુદ્ધિ લગાડી ને નથી ઉકેલી શકાતી, ક્યારેક વાતો ને મગજ અને બુદ્ધિ વાપરવા કરતા વાતો માં રહેલી અડચણો સમજીએ તો આપો આપ બધું સારું થઈ જાય છે, બસ વાતો માં રહેલા આજ જાદુ(ચમત્કાર) પરિસ્થિતિ માંથી ઉગાડી શકે છે" - એ હંમેશા આવી વાતો કરતો હતો જ્યારે અમે કામ કરવા માટે જતા હતા, બધા એની વાતો માં ખોવાઈ જતા.દુનિયા થી અલગ ના હતો પણ દુનિયાને પોતાની અલગ આંખો થી જોતો હતો. બધા વિવાદો માં પોતાનો મત હંમેશા મુકતો હતો. સમય બદલતા લોકો એની ફરજો ભૂલતા

Full Novel

1

THE MAGIC'S WAY (જાદુઈ રસ્તો) - 1

પાત્રો:1) alexander(મુખ્ય પાત્ર)2)michal(alexander નો મિત્ર)3)adam(alexander નો મિત્ર)4)jacob(alexander નો મિત્ર)5)stefan(alexander નો મિત્ર)"દુનિયા માં ક્યારેય બધી વાતો મગજ કે બુદ્ધિ લગાડી નથી ઉકેલી શકાતી, ક્યારેક વાતો ને મગજ અને બુદ્ધિ વાપરવા કરતા વાતો માં રહેલી અડચણો સમજીએ તો આપો આપ બધું સારું થઈ જાય છે, બસ વાતો માં રહેલા આજ જાદુ(ચમત્કાર) પરિસ્થિતિ માંથી ઉગાડી શકે છે" - એ હંમેશા આવી વાતો કરતો હતો જ્યારે અમે કામ કરવા માટે જતા હતા, બધા એની વાતો માં ખોવાઈ જતા.દુનિયા થી અલગ ના હતો પણ દુનિયાને પોતાની અલગ આંખો થી જોતો હતો. બધા વિવાદો માં પોતાનો મત હંમેશા મુકતો હતો. સમય બદલતા લોકો એની ફરજો ભૂલતા ...વધુ વાંચો

2

THE MAGIC'S WAY (જાદુઈ રસ્તો) - 2

(વધું સરળતા માટે આગળ નો ભાગ વાંચવો)પાત્રો:1) alexander(મુખ્ય પાત્ર)2)michal(alexander નો મિત્ર)3)adam(alexander નો મિત્ર)4)jacob(alexander નો મિત્ર)5)stefan(alexander નો મિત્ર)(હાથી ના દાંત જુદા , અને ચાવવાના જુદા.....)ફરીથી અપહરણ શરૂ થઈ ગયા અને તે પણ પહેલાની રીતે જ શરૂ થઈ ગયું અને એમાં એક કિસ્સો ઘણો જબરજસ્ત હતો. એક શોપિંગ મોલ માં એક છોકરી તેની મિત્ર સાથે ખરીદી કરવા ગઇ હતી. રોજ બરોજ ની જેમ મોલ માં ઘણી ભીડ હતી અને મોલ માં ઘણા કેમેરા પણ હતા અને આ કેમેરા ની વચ્ચે એક વ્યક્તિ આવે છે છોકરીને હ ...વધુ વાંચો

3

THE MAGIC'S WAY (જાદુઈ રસ્તો) - 3

(વધુ સરળતા માટે આગળ ના ભાગો વાંચી લેવા)પાત્રો:1) alexamder(મુખ્ય પાત્ર)2)michal(alexander નો મિત્ર)3)adam(alexander નો મિત્ર)4)jacob(alexander નો મિત્ર)5)stefan(alexander નો મિત્ર)("મદદ કરવા ક્યારેય રાહ ન જોવાની હોય, અજાણતા ને પણ મદદ કરવી એ આપણી ફરજ છે")-મશહૂર બેન્ડ નો કોન્સર્ટ એ chita શહેરમાં થવાનો છે એવા આખા શહેર પોસ્ટરો લગાડવામાં આવ્યા હતા. આવી પરિસ્થિતિમાં પણ બેન્ડનું આયોજન એ વાત લોકોના ગળે ન ઉતળતું હતું. ત્યારે chita પોલીસ સ્ટેશન ના પોલીસ કર્મીઓ એ બેન્ડ સાથે સંપર્ક કર્યો. ત્યારે એ બેન્ડ દ્વારા જણાવવામાં આવ્યું કે અમે કોઈ કોન્સર્ટ રાખ્યો નથી અને અમારા દ્વારા કોઈ પોસ્ટરો લગાડવામાં આવ્યા નથી. આ વાતની જાણ થતાં ત્યાં પોલીસ કર્મચારીઓ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો