સ્મૃતિ અને સમર્થ

(103)
  • 26.4k
  • 20
  • 10.8k

સ્મૃતિ નવી સ્કૂલ માં આજે પેહલો દિવસ છે. તે પોતાનો વર્ગ ક્યાં છે એ શોધતી હતી. તે દુઃખી પણ હતી કારણ કે તેની અહીંયા કોઈ મિત્ર ન હતી. એમ વિચારતી તે ચાલતી ચાલતી આગળ વધે છે. ત્યાં તે 9 માં ધોરણ ના વર્ગ પાસે પહોંચે છે તે પ્રવેશ કરે છે,અને તે જુએ છે કે બધી બેન્ચ પર વિદ્યાર્થી છે જ ફકત અેક જ બેન્ચ પર એક વિદ્યાર્થીની બેઠી છે.તે ત્યાં ત્રીજી બેન્ચ પર જાય છે .સ્મૃતિ: hii, મારું નામ સ્મૃતિ. New admission અને તુંહીર:hii, મારું નામ હીર. હું પણ new admission અને આ વર્ગ માં almost બધા new admission જ છે.ત્યાં

Full Novel

1

સ્મૃતિ અને સમર્થ ભાગ 1

સ્મૃતિ નવી સ્કૂલ માં આજે પેહલો દિવસ છે. બધા ની જિંદગી ની જેમ સ્મૃતિ ની જિંદગી તેને એક વળાંક પર લાવી છે જોઈએ હવે શું થાય છે..... ...વધુ વાંચો

2

સ્મૃતિ અને સમર્થ ભાગ 2

હીર અને સમર્થ ને ટીમ વર્ક માં project મળએ છે.શું કરશે હીર? સમર્થ અને હીર વચ્ચે ની missunderstanding દુર સ્મ્રિતિ અને વીર તે બંન્ને ને સમજાવી શકશે? ...વધુ વાંચો

3

સ્મૃતિ અને સમર્થ ભાગ 3

પછીનો દિવસ સ્મૃતિ વર્ગ માં પ્રવેશ કરે છે. તે હીર ની બેન્ચ પર જુએ છે કે કોઈ બીજા વ્યક્તિ પણ બેગ હોય છે.સ્મૃતિ તે બેગ હટાવવા જાય છે ત્યાં પાછળ થી ....... ...વધુ વાંચો

4

સ્મૃતી અને સમર્થ ભાગ 4

વીર,સમર્થ,હીર, રિધીમાં નક્કી કરેલ સમય મુજબ 3 વાગ્યે પહોંચી જાય છે. બધા ગેટ ની બહાર સ્મૃતી ની રાહ જોવે પણ સ્મૃતી 3:15 સુધી ના આવી પછી રીધિમાં એ બધા ને કહ્યું કે કોઈ એક રાહ જુઓ અને બાકી બધા ચાલો પ્રેક્ટિસ માટે બધા ને રીધિમાં ની વાત પર સંમતિ દર્શાવી પછી વિર એ કહ્યું કે તે અહી ઊભો રેહશે બાકી બધા જાવ. વિર ઊભો ઊભો વિચારે છેजो नहीं आता उसका इंतज़ार क्यू है,किसी और के लिए अपना ये हाल क्यू है,वैसे तो इस दुनिया में काफी लोग अलग है,पर वो सबसे अलग लगता क्यू है?તે એટલું મનમાં વિચારી જ રહ્યો ...વધુ વાંચો

5

સ્મૃતિ અને સમર્થ ભાગ 5

આગળ ના ભાગ માં કે સ્મૃતિ વીર ને તેના વિશેનું અડધું સત્ય બતાવે છે અને પછી બધા ના ડાન્સ પછી સ્મૃતિ પણ ડાન્સ પ્રેક્ટિસ કરે છે હવે આગળ..... વીર,સમર્થ,હીર,રીધિમાં સ્મૃતિ ને જોતા જ રહી જાય છે.પછી સ્મૃૃતિ પોતે પહેરેલ Digital Noise Cancellation clip collar Mic કાઢે છે અને તેને જેે ખાનાં માં રાખવામાં આવેલ હતુું ત્યાં મુકી અને બધાં પાસેે આવતી જ હોય છે ત્યારે જ.... ...વધુ વાંચો

6

સ્મૃતિ અને સમર્થ ભાગ 6

આગળ નાં ભાગ માં જોયું કે સ્મૃતિ વિરેન શાહ ને એમ. જે. ઇન્ડસ્ટ્રીઝ નાં માલિક માણેકચંદ નાં પૌત્ર વિશે જાણકારી મેળવવા નું કહે છે હવે આગળ..વિરેન: પણ તારે તેેંનાં વિશે માહિતી મેેેેળવી ને શું કરવું છે એ તો તું તારા 15 માં જન્મદીવસેેે તને ખબર પડી જશે સ્મૃતિ: ખબર પડી જશે પણ મારે મારી ઓળખાણ સ્મિરા પબ્લીકેશન ની વારિશ તરીકે રાખવી છે એમ. જે. ઇન્ડસ્ટ્રી ના માલિક ની પત્ની તરીકે મને નહિ પરવડે બસ હવે આ વિષય પર વધારે ચર્ચા નથી કરવી હું મારા રૂમ માં જાવ છુંસ્મૃતિ તેના રૂમ માં જાય છે. પછી પોતાના બેડ પર સુવા માટે પડે છે ત્યાં ...વધુ વાંચો

7

સ્મૃતિ અને સમર્થ - 7 અંતિમ ભાગ

આગળના ભાગ માં જોયું કે સ્મૃતિ નો જન્મદિવસ છે.અને આજે વીર અને સમર્થ બંન્ને સ્મૃતિ ને પોતાના દિલ ની કેહવાના છે શું હશે સ્મૃતિ નો નિર્ણય ચલો જોઈએસમર્થ: સ્મૃતિ હું તારી સાથે કંઇક વાત કરવા ઇચ્છુ છું શું થોડી વાત માટે મારી સાથે આવીશ સ્મૃતિ:મારે પણ તારી સાથે કંઇક વાત કંઇક વત કરવી છેપછી સ્મૃતિ તેના દાદા ને કહે છે કે સમર્થ અને તેને કંઇક કામ છે એટલે ખાલી આ પાર્ટી ની શરૂઆત કરે.સ્મૃતિ ને સમર્થ સ્મૃતિ ના ઘર ની અંદર જાય છે.સ્મૃતિ :સમર્થ હવે હું તને જે કેહવા જઈ રહી છું તે પછી શાયદ તું તેના પછી આ સગાઈ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો