કાવ્યા....ભાગ : ૧કાવ્યા સ્વભાવે બોલકી અને નાનપણથી જ ભણવામાં હોંશિયાર અને અબોલ જીવ પ્રત્યે એને અજીબ જ પ્રેમ અને લાગણી હતા. દેખાવે સીધી સાદી પણ રૂપવાન ગજબ ની હતી. એના મુખ્ય કારણ એના મુખ પર સદાય રહેતું સ્મિત હતું.એ એના મમ્મી પપ્પા ની એકની એક લાડકી દીકરી હતી. બીજી બાજુ નિખિલ સ્વભાવે શાંત અને ભણવામાં થોડો કાચો એટલે ઇત્તરપ્રવૃત્તિમાં રસ વધુ ધરાવતો હતો. એને કુદરતી તત્વો માં વધુ રસ હતો. એને દરેક પળ કેમેરામાં કેદ કરવાનો ભારે શોખ હતો.અને એ ખુદ પણ કોઈ હીરો

1

કાવ્યા....

કાવ્યા....ભાગ :૧કાવ્યા સ્વભાવે બોલકી અને નાનપણથી જ ભણવામાં હોંશિયાર અને અબોલ જીવ પ્રત્યે એને અજીબ જ પ્રેમ અને લાગણી દેખાવે સીધી સાદી પણ રૂપવાન ગજબ ની હતી. એના મુખ્ય કારણ એના મુખ પર સદાય રહેતું સ્મિત હતું.એ એના મમ્મી પપ્પા ની એકની એક લાડકી દીકરી હતી.બીજી બાજુ નિખિલ સ્વભાવે શાંત અને ભણવામાં થોડો કાચો એટલે ઇત્તરપ્રવૃત્તિમાં રસ વધુ ધરાવતો હતો. એને કુદરતી તત્વો માં વધુ રસ હતો. એને દરેક પળ કેમેરામાં કેદ કરવાનો ભારે શોખ હતો.અને એ ખુદ પણ કોઈ હીરો ...વધુ વાંચો

2

કાવ્યા... - 2

કાવ્યા.... ???????ભાગ :- ૨નિખિલ અને કાવ્યા પણ એમના કરેલા સમયે ડિનર બાદ વિડીઓ કોલ પર કલાકો વાતો કરતા. તેમજ દિવસભર પણ સમય અનુકૂળતાએ મેસજ તો ક્યારેક ફોનકોલ પર પણ વાતો કરતા. આમ ને આમ સમય વીતતો ગયો. સમય સાથે હવે અભ્યાસનું ભારણ વધતા અને સમયની ઓછપ ને લઈને વાતચીત પણ ઓછી થવા લાગી. ક્યારેક નિખિલ કોલ કરતો ત્યારે કાવ્યા કામમાં વ્યસ્ત હોય તો ઘણીવાર નિખિલ ને એવું બનતું. ને કોઈકવાર આ વાતને ...વધુ વાંચો

3

કાવ્યા... - 3

કાવ્યા....ભાગ : ૩નિખિલ ઘરે કોઈને તે આવવાનો છે એમ જાણ કરતો નથી. તેને સમજાતું નથી કે, હું મેરેજ વિશેની બધાને કઈ રીતે કરીશ અને જો બધા મને એરપોર્ટ જ લેવા આવી જશે તો સાથે ટિયાને જોઈ ને ત્યાં જ પ્રશ્નો કરવા લાગશે તો? એમ વિચારી એ સીધો જ ઘરે જવાનું વિચારે છે. વિચારતા વિચારતા જ પ્લેન લેન્ડ થઈ જાય છે એ પણ એને ખ્યાલ રહેતો નથી. તે તરત બહાર આવી ગાડી કરાવી લે છે અને ઘરે તરફ રવાના થાય છે.ગાડી ની સ્પીડથી ...વધુ વાંચો

4

કાવ્યા... - 4

કાવ્યા...ભાગ : - ૪આમને આમ વિચારોના વમળોમાં રાત વીતી જાય છે અને સવાર થતા જ બધા હવે શું કરવું વિચારોમાંથી બહાર આવવા ઘરના અને બહારના કામમાં પોતાને વ્યસ્ત કરવા લાગી જાય છે. કાવ્યા હજી રેસ્ટ પર જ હોય છે. તો ઘરે જ થી જ પોતાનું કામ કરી શકે એવી ગોઠવણ કરી એમ વ્યસ્ત હોય છે. નિખિલ પણ પોતાનું પ્રોફેશનલ કામ ચાલુ રાખી સાથે સાથે કોઈ સારી જોબની શોધમાં લાગ્યો છે. ટિયા આજે સવારથીજ થોડી થાકેલી લાગતી હતી. ઘરકામમાં પણ કોઈ મદદ કરી શકતી નોહતી. નિખિલની મમ્મી એ હોસ્પિટલ જઈ દવા લાવવા નું કહ્યું પણ ટિયા એ કહ્યું થોડી અશક્તિ છે ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો