આ એક સત્ય ઘટના છે જે રશિયા દેશ માં 1959 નાં બનેલી છે . સિલસિલો રોચક ,પછી રોમાંચક અને છેવટે રહસ્યપ્રેરક છે , જેનું સમાપન અંતે ગાયબ થયેલા છેલ્લા પ્રકરણ વગર ની સસ્પેન્સ નવલકથા જેવું થાય છે. એક સવાલ બાકી રહે જે આજ છ દાયકા પછીયે તેનો જવાબ શોધ્યો જડતો નથી. ઉરાલ પોલિટેકિનક ઇન્સ્ટીટયુટ( UPI ) સ્વેદૅલોવ્સ્ક શહેર ખાતે 1920 દરમ્યાન સ્થાપવા માં આવી હતી .ઇલેક્ટ્રિકલ, સિવિલ તથા મિેકેનિકલ એન્જિનિઅરીંગ , મિલિટરી science, ધાતુશાસ્ત્ર વગેરે technological વિષયો ત્યાં ભણાવવામાં આવતા હતા . સ્વેદૅલોવ્સ્કની UPI નાં સાહસપ્રેમી વિદ્યાથીઓ અને વિધાર્થિનીઓ hiking અર્થાત પગપાળા સફર માટે અવારનવાર ઉરાલ નાં દુર્ગમ
નવા એપિસોડ્સ : : Every Tuesday
The Dead mountain (part 1 )
આ એક સત્ય ઘટના છે જે રશિયા દેશ માં 1959 નાં બનેલી છે . સિલસિલો રોચક ,પછી રોમાંચક અને રહસ્યપ્રેરક છે , જેનું સમાપન અંતે ગાયબ થયેલા છેલ્લા પ્રકરણ વગર ની સસ્પેન્સ નવલકથા જેવું થાય છે. એક સવાલ બાકી રહે જે આજ છ દાયકા પછીયે તેનો જવાબ શોધ્યો જડતો નથી. ઉરાલ પોલિટેકિનક ઇન્સ્ટીટયુટ( UPI ) સ્વેદૅલોવ્સ્ક શહેર ખાતે 1920 દરમ્યાન સ્થાપવા માં આવી હતી .ઇલેક્ટ્રિકલ, સિવિલ તથા મિેકેનિકલ એન્જિનિઅરીંગ , મિલિટરી science, ધાતુશાસ્ત્ર વગેરે technological વિષયો ત્યાં ભણાવવામાં આવતા હતા . સ્વેદૅલોવ્સ્કની UPI નાં સાહસપ્રેમી વિદ્યાથીઓ અને વિધાર્થિનીઓ hiking અર્થાત પગપાળા સફર માટે અવારનવાર ઉરાલ નાં દુર્ગમ ...વધુ વાંચો
The dead mountain (part 2)
જાન્યુઆરી 24 , 1959 - જીવન નાં આઠ દિવસો બાકી તાઈગા નામ અફાટ જંગલ માં આખી રાત ની ટ્રેન ચાલી સવારે તે સેેરોવે શહેરે પોહચી.આશરે 350 km નું અંતર કપાયું હસે. અહિયાં તેં 10 લોકોને સ્ટેશને ઉતરવા નું હતું ત્યાંથી બીજી ટ્રેન પકડી ઊરાલ તરફ વધું ઉત્તર 177 km દુર એ ઈવદયેલ શહેર સુધી નો પ્રવાસ કરવાનો હતો.  જ્યારે આ સાહસિકો ટ્રેન ની રાહ જોતાં હતા સોરોવે માં ત્યારે તેમને તેમની જ UPI ની એક વિધાર્થી ની ટુકડી નો ભેટો થયેલો અને તેં આ લોકો એ થોડી માહીતી પણ લીધી હતી .આમ તેં બંને ...વધુ વાંચો