" દેવપ્રિયા "દેવપ્રિયા" ( ભાગ-૧) ( આ વાર્તા એક કર્તવ્ય પરાયણ અને આજ્ઞાંકિત યુવાન ની છે.જે પોતાની " માં " ની વાત માનતો હોય છે.અને ભગવાન પર વિશ્વાસ રાખતો હોય છે.આ વાર્તા એક પ્રેમ કહાની,ફેન્ટસી ,ભગવત ભક્ત અને રહસ્ય રોમાંચ ની છે.જે આપને પસંદ પડશે.) સવાર સવારમાં ભાર્ગવ નર્મદા નદીમાં સ્નાન કરી ને પોતાની સાયકલ પર ઘરે જતો હોય છે. મનમાં ઈશ્વર નું સ્મરણ કરતો હોય છે.ઓમ્ નમઃ શિવાય, ઓમ્ નમઃ શિવાય, ઓમ્ નમઃ શિવાય..એજ વખતે ભાર્ગવના મોબાઈલમાં રીંગ વાગી.. જોયું તો એની કોલેજની મિત્ર ઝંખના નો ફોન

Full Novel

1

દેવપ્રિયા ( ભાગ -૧)

" દેવપ્રિયા ""દેવપ્રિયા" ( ભાગ-૧) ( આ વાર્તા એક કર્તવ્ય પરાયણ અને આજ્ઞાંકિત યુવાન ની છે.જે પોતાની માં " ની વાત માનતો હોય છે.અને ભગવાન પર વિશ્વાસ રાખતો હોય છે.આ વાર્તા એક પ્રેમ કહાની,ફેન્ટસી ,ભગવત ભક્ત અને રહસ્ય રોમાંચ ની છે.જે આપને પસંદ પડશે.) સવાર સવારમાં ભાર્ગવ નર્મદા નદીમાં સ્નાન કરી ને પોતાની સાયકલ પર ઘરે જતો હોય છે. મનમાં ઈશ્વર નું સ્મરણ કરતો હોય છે.ઓમ્ નમઃ શિવાય, ઓમ્ નમઃ શિવાય, ઓમ્ નમઃ શિવાય..એજ વખતે ભાર્ગવના મોબાઈલમાં રીંગ વાગી.. જોયું તો એની કોલેજની મિત્ર ઝંખના નો ફોન ...વધુ વાંચો

2

દેવપ્રિયા ( ભાગ -૨)

" દેવપ્રિયા "" દેવપ્રિયા " ( ભાગ-૨) ( આ વાર્તા એક કર્તવ્ય પરાયણ અને આજ્ઞાંકિત યુવાન ની છે.જે માં ની વાત માનતો હોય છે.અને ભગવાન પર વિશ્વાસ રાખતો હોય છે.આ વાર્તા એક પ્રેમ કહાની,ભગવત ભક્ત અને રહસ્ય રોમાંચ ની છે.જે આપને પસંદ પડશે.) ભાગ૧ માં જોયું કે સાથે કોલેજમાં ભણતા ભાર્ગવ અને ઝંખના એક બીજા ને પસંદ કરતા હોય છે.. અને ઝંખના ના ઘરે મુંબઈ થી મહેમાન આવવાના હોય છે.ભાર્ગવને પાવાગઢ મહાકાળી માતાજી ના દર્શન કરવા જવાનું હોય છે..હવે આગળ...ઝંખના ભાર્ગવને કહે છે," ભાર્ગવ,કાલે હું કોલેજ આવી શકવાની નથી.". "કેમ.કેમ?" ...વધુ વાંચો

3

દેવપ્રિયા (ભાગ -૩)

" દેવપ્રિયા " ( ભાગ -૩) ભાગ-૨ માં આપણે જોયું કે ઝંખના ને જોવા માટે મુંબઈ થી છોકરો આવવાનો છે.અને ભાર્ગવ પોતાની 'માં' ની વાત માની ને પાવાગઢ દર્શન કરવા જવાનો હોય છે..પણ પાવાગઢ પહોંચતા મોડું થાય છે... હવે આગળ....ભાર્ગવ ને પાવાગઢની તળેટી એ પહોંચતા મોડું થાય છે.. આકાશમાં થોડા થોડા વાદળો દેખાતા હોય છે.. ભાર્ગવ ને લાગે છે કે કદાચ સાંજ સુધીમાં વરસાદ પડશે તો...મારે હવે ઝડપથી પાવાગઢ ચઢી ને માં મહાકાળી ના દર્શન કરવા પડશે.ભાર્ગવે લીંબુ પાની પીધું..આને પાવાગઢ ની તળેટીથી 'માં મહાકાળી' ના દર્શન કરવા ચાલવા માંડ્યો.વાતાવરણ થોડું સારું હતું..હાશ...અવર જવર પણ આજે ઓછી દેખાય છે. દર્શન સરસ ...વધુ વાંચો

4

દેવપ્રિયા ( ભાગ-૪)

" દેવપ્રિયા " ( ભાગ-૪) દેવપ્રિયા " ભાગ -૩ માં જોયું કે ભરૂચ પાસેના ગામમાં રહેતો કોલેજીયન યુવાન ભાર્ગવ મમ્મી ની માનતા પુરી કરવા માટે પાવાગઢ મહાકાળી માતાજી ના દર્શન કરવા જાય છે. પાવાગઢ પર એક અપંગ, કુરૂપ ,કુબડી શ્યામા નામની યુવતી મદદ માંગતી હોય છે.ભાર્ગવને દયા આવે છે... હવે આગળ...શ્યામા:-" હે યુવાન હું કુરૂપ છું.મારા શરીરની વાસ તું સહન કરી શકીશ નહીં...ધીરે ધીરે માતાજી ના દર્શન કરવા જઈશ. લોકો તારી ફજેતી કરશે..કદાચ તને કોઈ રોગ પણ થઈ શકે." આ સાંભળી ને ભાર્ગવ બોલ્યો,:-" હે શ્યામ સુંદરી..મારી મમ્મીએ મને સારા સંસ્કાર આપેલા છે.જરૂરિયાત ,અપંગ અને અનાથ ને મદદ કરવી..મારી ...વધુ વાંચો

5

દેવપ્રિયા (ભાગ -૫)

" દેવપ્રિયા "( ભાગ-૫) દેવપ્રિયા ભાગ -૪ માં આપણે જોયું કે યુવાન ભાર્ગવ પાવાગઢ પર એક કુરૂપ શ્યામા ને કરાવવા મદદ કરે છે.એને ઉંચકી ને દર્શન કરવા જાય છે. હવે આગળ.... કુરૂપ શ્યામા વિચારે છે કે આવો સેવાભાવી , સોહામણો ,ફુટડો યુવાન જો મારો જીવનસાથી બને...તો...તો.... મને લાગેલો શ્રાપ કદાચ થોડા સમયમાં પુરો થાયે..પણ ખરો... તો...તો.. હું આ યુવાન ની જીવનભર સેવા કરીશ.... થોડીવારમાં ભાર્ગવ એ કુરૂપ શ્યામાને ઉંચકી ને મંદિરના પગથીયા ચડવાના શરૂ કરે છે. હવે શ્યામા નું વજન લાગતું નથી. તેમજ એના શરીરમાં થી પણ ગંધ આવતી નથી. ભાર્ગવ વિચારે છે કે આ મહાકાળી માતાજી ની કૃપા ...વધુ વાંચો

6

દેવપ્રિયા (ભાગ-૬)

" દેવપ્રિયા "( ભાગ-૬) " દેવપ્રિયા " ભાગ-૫ માં જોયું કે ભાર્ગવ કુરૂપ શ્યામા ને પાવાગઢ ના મહાકાળી માતાજી દર્શન કરાવે છે. જાણે પતિ અને પત્ની હોય એવું લોકો ને લાગે છે.. માતાજી ના પણ આકાશવાણી સ્વરૂપે આશીષ મલે છે.શ્યામાને એની ઝુંપડી પહોંચાડે છે.પણ વરસાદ ના કારણે ભાર્ગવ ને આખી રાત રોકાઈ જવું પડે છે.. હવે આગળ... ભાર્ગવ વિચારે છે. અરે.... હવે તો હું ફસાઈ ગયો. સવાર સુધી નીકળી શકાશે નહીં. આ ગંદી ઝુંપડી માં રાતવાસો... સુવાની સગવડ પણ નથી ‌... એક ગંદી ફાટેલી ગોદડી.. હશે આખી રાત જાગરણ કરીશ.. મહાકાળી માતાજી ની જે ...ઈચ્છા... .... મનમાં માતાજી નું ...વધુ વાંચો

7

દેવપ્રિયા ( ભાગ-૭)

" દેવપ્રિયા "( ભાગ-૭) દેવપ્રિયા ભાગ -૬ માં જોયું કે ભાર્ગવ શ્યામા ને એની ઝુંપડીમાં લાવે છે.. રાત્રે ભાર્ગવ એક મહેલમાં જુએ છે.એક રૂપસુંદરી ને જુએ છે.એ પોતાની ઓળખ દેવકન્યા દેવપ્રિયા તરીકે આપે છે. હવે આગળ.... દેવપ્રિયા એ સુંદર સ્મિત કર્યું ને બોલી:-" શાંત થાવ... હું કહું છું...આટલી ઉતાવળ સારી નહીં. આમ તો બહુ ધીરજ રાખીને શ્યામાને મદદ‌ કરી હતી..હે સોહામણા યુવાન તેં મારૂં મન મોહી લીધું છે... હવે તમારે આ મહેલમાં જ રહેવાનું છે." " પણ હે રૂપસુંદરી મને શ્યામા ની ઝુંપડીમાં પાછો લઇ જા. મહાકાળી માતાજી ની કૃપા થી અમારા વિવાહ થયા છે. શ્યામા શ્યામ છે. કદરૂપી ...વધુ વાંચો

8

દેવપ્રિયા (ભાગ-૮)

" દેવપ્રિયા " ( ભાગ-૮) દેવપ્રિયા ભાગ -૭ માં જોયું કે ભાર્ગવ મહેલમાં હોય છે. ત્યાં દેવપ્રિયા પોતાની ઓળખ છે કે એજ શ્યામા છે.શ્રાપના લીધે શ્યામા બની. એ વાત ભાર્ગવ ને કહે છે. હવે આગળ.... દેવપ્રિયાની આજીજી સાંભળી ને એ તપસ્વીને થયું કે આ ક્રોધ ખરાબ છે. એ તો દેવકન્યા છે. એ પોતાના રૂપથી મોહિત કરનારી છે. પણ..પણ.. હું એક તપસ્વી પોતાના ક્રોધ પર કાબૂ મેળવી શક્યો નહીં.ને આવો ખરાબ શ્રાપ આપી દીધો. આ સુંદરી મારા શ્રાપના કારણે બેડોળ અને અપંગ બની.એ દોષ પણ મને લાગશે. મારા તપનું બળ પણ ઓછું થતું જાય છે. તપસ્વી ને દયા આવી . ...વધુ વાંચો

9

દેવપ્રિયા (ભાગ-૯)

" દેવપ્રિયા "( ભાગ-૯) " દેવપ્રિયા ( ભાગ-૮) માં જોયું કે શ્યામા પોતાના શ્રાપની કહાની કહે છે.ભાર્ગવ એના શ્રાપ માટે સાથ આપે છે.શ્યામા ભાર્ગવના સંતાનની માતા બનવાની હોય છે.અને ભાર્ગવ શ્યામાને લઈને પોતાના ગામ જવા રવાના થાય છે.. હવે આગળ.. શ્યામા સ્વરૂપા દેવપ્રિયાને લઈને ભાર્ગવ ઝુંપડીની બહાર નીકળે છે.. એ વખતે ઝુંપડીની બહાર એક દિવ્ય પુરુષ ઉભેલા હોય છે.... ભાર્ગવ એમના દિવ્ય પ્રકાશના કારણે અંજાઈ જાય છે. એટલામાં પાછળ આવતી શ્યામા એ દિવ્ય પુરુષ ને ઓળખે છે. શ્યામા:-" પિતાશ્રી, આપ અહીં?" દિવ્ય પુરુષ:-" હા,બેટી હું તને લેવા આવ્યો છું. હવે તારો શ્રાપ પણ પુરો થવા આવ્યો.. આ સજ્જન પુરુષના ...વધુ વાંચો

10

દેવપ્રિયા (ભાગ-૧૦) અંતિમ ભાગ

" દેવપ્રિયા "( ભાગ-૧૦) અંતિમ ભાગ... દેવપ્રિયા ભાગ-૯ માં જોયું કે ભાર્ગવ શ્યામાને લઈને પોતાના ગામ આવે છે.. પણ લોકોના ભાર્ગવના પિતાનો સામાજિક બહિષ્કાર કરતા ભાર્ગવ ચાણોદ રહેવા જવાનું નક્કી કરે છે.. હવે આગળ..‌ ભાર્ગવ-"બાપુજી, મારાથી તમારૂં દુઃખ જોવાતું નથી. મારા કારણે આપની બેઇજ્જતી થઈ રહી છે. તેમજ તમને કામ પણ મલતુ બંધ થયું.. એટલે મેં અને શ્યામા એ વિચાર્યું કે અમે આવતીકાલે આપણું ગામ છોડીને ચાણોદ રહેવા જવાના છીએ.. આપે મને ગોરપદા નું કામ શીખવાડ્યું છે.. તેમજ હું ટ્યુશન કરીશ.અમે જીવન પસાર કરીશું... બાપુજી આપ અમને રજા આપજો." આ સાંભળીને ભાર્ગવના પિતા બોલે છે. " બેટા, હું તો ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો