એ અંધારામાં ઘેરાયેલી જગ્યા ક્યાંક ક્યાંક આંછો પ્રકાશ ફેંકતા પીળા બલ્બો લટકતાં હતાં. એ હારબંધ ઓરડીઓ વચ્ચેથી સીધાંશુ આગળ ચાલતાં વોર્ડબોયનો દોરવ્યો આગળ વધી રહ્યો હતો. એક વિચિત્ર વાતાવરણ અને એમાંય કોઈક ઓરડીઓમાંથી સંભળાતું આછું રુદન તો ક્યાંક પડઘાતું અટહાસ્ય તો વળી વચ્ચે વચ્ચે સંભળાઈજતો અસ્પષ્ટ બબડાટ, સીધાંશુ ઘૂટન અનુભવી રહ્યો હતો. જલ્દી આ પીડાની ટનલનો છેડો આવે એવાં ઉચાટમાં એ બધું જ ભુલી બસ ક્ષણોને ચીરતો ઝડપી પગલાં માંડી રહ્યો હતો. આખરે બીજાં માળે આવેલી રૂમ નંબર 250 પાસે જઇને એ માણસ અટક્યો. સીધાંશુએ એ મેલી કાટ ખાધેલી જાળીમાંથીઅંદર જોયું. પણ એની આંખો આ દ્રશ્ય જોઈને ડઘાઈ જ ગયી. હૃદય જાણે મૂંગી ચીસ પાડી ઉઠ્યું.. શું.. આ.. આ.. જ હતી રૂહાની, એ હસતી

નવા એપિસોડ્સ : : Every Saturday

1

લગ્નની વેદી પર.. અંક -1

એ અંધારામાં ઘેરાયેલી જગ્યા ક્યાંક ક્યાંક આંછો પ્રકાશ ફેંકતા પીળા બલ્બો લટકતાં હતાં. એ હારબંધ ઓરડીઓ વચ્ચેથી સીધાંશુ આગળ વોર્ડબોયનો દોરવ્યો આગળ વધી રહ્યો હતો. એક વિચિત્ર વાતાવરણ અને એમાંય કોઈક ઓરડીઓમાંથી સંભળાતું આછું રુદન તો ક્યાંક પડઘાતું અટહાસ્ય તો વળી વચ્ચે વચ્ચે સંભળાઈજતો અસ્પષ્ટ બબડાટ, સીધાંશુ ઘૂટન અનુભવી રહ્યો હતો. જલ્દી આ પીડાની ટનલનો છેડો આવે એવાં ઉચાટમાં એ બધું જ ભુલી બસ ક્ષણોને ચીરતો ઝડપી પગલાં માંડી રહ્યો હતો. આખરે બીજાં માળે આવેલી રૂમ નંબર 250 પાસે જઇને એ માણસ અટક્યો. સીધાંશુએ એ મેલી કાટ ખાધેલી જાળીમાંથીઅંદર જોયું. પણ એની આંખો આ દ્રશ્ય જોઈને ડઘાઈ જ ગયી. હૃદય જાણે મૂંગી ચીસ પાડી ઉઠ્યું.. શું.. આ.. આ.. જ હતી રૂહાની, એ હસતી ...વધુ વાંચો

2

લગ્નની વેદી પર.. અંક - 2

સીધાંશુનાં મગજમાં અનેક વિચારો એ જાણે યુદ્ધ માંડ્યું હતું. રૂહાની એની વ્હાલી દીદીની જે દશા એણે હમણાં જોઇ હતીએ વારે એની આંખોમાં ભીનાશ બનીને પ્રસરતી હતી. વલ્લભભાઇએ ઉદાસીમાં ગરકાવ દીકરાંને બોલતો કરવાં પૂછ્યું, તારું ભણવાનું તો પતી ગયું ને.. હવે આગળ શું કરવાનું છે કાંઈ નક્કી કર્યુ તે..??તારી માંને તો તારાં લગ્નની ભારે હોંશ છે.. ત્યાં કોઈને પરણીને નથી બેઠો ને.. તો તારાં માટે કેટલાંય માંગા આવ્યાં છે.. છોકરીઓ જોવાનું ચાલું કરશું ને..?? સીધાંશુ અકળાઈને બોલી ઉઠ્યો પપ્પા તમને કેમ આવું સૂઝે છે અત્યારે, મારી એકની એક લાડકી બહેન જીવતી લાશ જેવી બની ગયી હોય અને હું એને ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો