खोज - રહસ્ય સુધી

(7)
  • 22.1k
  • 0
  • 8k

Chapter: 1 "આહટ - The beginning" अफसाना सा सूरज ढल रहा है।रंगीन शुआए बहोत भा रही है।मोर ज्यादा मधुर हो रहे है।आंखो से रोशनी ठंडी हो रही है।प्यारी हवाएं गले लगी खड़ी है।एक नए अंजाम को पाकर, कुछ हसीन रास्तों से मिलकर,अनोखे अंदाज ढूंढ़कर,नई यादों में डूबकर,“ख्वाबीदा” किताब के पत्ते संवारकर,आशना को हसी देकर,वो खुले आसमान से बाहें फैलाकर,सुकून-ए-दिल को संभालना है।इस कहानी के किरदारों को शुकराना करना है।अतरंगी रंगो में रंगी महोबत को पाना है।कुछ नया बोया महेसुस करना है।नई सुबह के मौसम का इंतज़ार करना है।। એક ગુલાબી સાંજ ના દૃશ્ય નું આમ આ રીતે વર્ણન કરતા કરતા

નવા એપિસોડ્સ : : Every Wednesday

1

Chapter 1 - આહટ The beginning

રહસ્ય. ખોજ. આહટ. ડર. વિચારો. સ્વપ્રેમ. લાગણીઓ. કુદરત. ...વધુ વાંચો

2

Chapter 2 - પ્રશ્નોત્તર The Quest

રહસ્ય. ખોજ. આહટ. ડર. વિચારો. પ્રશ્નોત્તર. સ્વપ્રેમ. લાગણીઓ. કુદરત. ...વધુ વાંચો

3

Chapter 3 - એક પરિચય

રહસ્ય. ખોજ. આહટ. ડર. વિચારો. પ્રશ્નોત્તર. સ્વપ્રેમ. પરિચય. લાગણીઓ. કુદરત. ...વધુ વાંચો

4

Chapter 4 - મન અને હકીકત

રહસ્ય. ખોજ. આહટ. ડર. વિચારો. પ્રશ્નોત્તર. સ્વપ્રેમ. પરિચય. મન અને હકીકત. લાગણીઓ. કુદરત ...વધુ વાંચો

5

Chapter 5 - આભાસનો અહેસાસ

Chapter 5: "આભાસનો અહેસાસ" એક વંટોળ હતું. બઉ જ તાકાતવાળુ. ધરતી પર એક જ સજીવ છે જે જમીન ઉપર હોય એટલું જ જમીન નીચે. ઝાડ. એવા જ એક ધરખમ, કદાવર ઝાડને ઉખેડીને હવામાં ક્યાંય ફેંકી દે, એટલી તાકાત ધરાવતું વંટોળ. એ તાકાતવર વંટોળ વિચારોનું હતું. જેને મારા બધા જ હોશ-કોશને ઉડાડીને ક્યાંય ફેંકી દીધેલા. થોડી વાર માટે હું શૂન્યમનસ્ક બની ગયો. શરીર પર ક્યાંય બેઠો માર વાગે અને કેવી બહેરાશ આવી જાય થોડી વાર માટે, બસ એમ જ મારું મન બહેરું થઈ ગયેલું. હજુ તો સવારે પેલા dream સાથે ઉઠ્યો હતો, કે જેના લીધે હજુ પણ મનમાં ઉઠેલા ...વધુ વાંચો

6

Chapter 6 - સુંદરતા

Chapter 6:"સુંદરતા" અત્યાર સુધીના જીવનમાં, 3 વાતોમાં હમેંશા સુંદરતા નીહાળી છે, અને એમા હમેંશા સુંદરતા રહી છે. સુંદરતા કોને સુંદરતા એટલે શું? એવા પ્રશ્નોનો એકદમ સચોટ જવાબ એ મારી આ 3 વાતો તમને આપશે. એ ત્રણેય વાતોને એમની શ્રેણી પ્રમાણે ક્રમ આપુ તો એ રીતે આપીશ કે ત્રણેયમાંથી કોણ કેટલું વધારે અહેમિયત ધરાવે છે. જો કે, એક મનોમંથનમાં જશો તમે તો કદાચ તમારો મંતવ્ય બદલાઈ શકે ક્રમને લઈને. જે સ્વીકાર્ય છે. સૌથી પહેલું છે, 'કુદરત'. એકવાર આજુબાજુ નજર મારી લો. જો ઘરમાં હશો તો તમારા જેવા કહી શકો એવા માણસોને જોઈ શકશો. જે કુદરત છે. બહાર હશો તો અસંખ્ય ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો