અપરાધ - રહસ્ય વારંવાર - પળે પળે કંપારી ઉપજાવે એવી સસ્પેન્સ સ્ટોરી

(176)
  • 40.2k
  • 50
  • 18.6k

એંજલ અને હર્ષની ફ્રેન્ડ સ્મિતા ગાયબ છે... બંને એને બહુ જ શોધે છે એના નાની નાના રડે છે તો એંજલ અને હર્ષ એમને "શોધી જ લઈશું" એવું અભય વચન આપે છે પણ એ ક્યાંક મળતી જ નથી તો છેવટે એ થાકીને એંજલ ના ઘરે જાય છે તો ત્યાં એંજલ ને એક વ્યક્તિ કૉલ કરે છે અને મળવા બોલાવે છે! એ એમને કહે છે કે એ જાણે છે કે એંજલ એ હર્ષ ને પણ આ વિશે કહી જ દીધું હશે એમ! બંને બહુ જ ચિંતામાં આવી જાય છે અને કહે છે કે એક બીજા માટે મરી પણ જઈશું પણ એકબીજાને બચાવિશું! પણ એ વ્યક્તિ કોણ હતો? એણે આટલું બધું કેવી રીતે ખબર?

Full Novel

1

અપરાધ - રહસ્ય વારંવાર - પળે પળે કંપારી ઉપજાવે એવી સસ્પેન્સ સ્ટોરી - 1

હર્ષ, મને બહુ જ ડર લાગે છે યાર! આપને ત્યાં જઈશું અને એ લોકો ખતરનાક હશે તો?! એન્જેલે વ્યક્ત કરી. અરે એન્જુ તું ચિંતા ના કર... હું છું ને... હું ખુદ મરી પણ જઈશ, પણ તારો વાળ પણ વાંકો નહીં થવા દઉં! હર્ષે એક અલગ જ ખુમારીથી કહ્યું. ઓય એવું ના બોલને તું પાગલ પ્લીઝ... હું મરી જઈશ પણ તને કંઈ જ નહિ થવા દઉં! એણે પણ કહ્યું. ઓય એકસક્યુઝ મી! હર્ષે કહ્યું. છેલ્લાં સત્તર કલાકથી સ્વાતિ ગાયબ હતી... એનો કૉલ લાગી જ નહોતો રહ્યો. આથી ચિંતાતુર થયેલી એંજલે એના ફ્રેન્ડ હર્ષને આ વિશે વાત કરી. એને કહ્યું કે ...વધુ વાંચો

2

અપરાધ - રહસ્ય વારંવાર - પળે પળે કંપારી ઉપજાવે એવી સસ્પેન્સ સ્ટોરી - 2

કહાની અબ તક: એંજલ અને હર્ષની ફ્રેન્ડ સ્મિતા ગાયબ છે... બંને એને બહુ જ શોધે છે એના નાની નાના છે તો એંજલ અને હર્ષ એમને શોધી જ લઈશું એવું અભય વચન આપે છે પણ એ ક્યાંક મળતી જ નથી તો છેવટે એ થાકીને એંજલ ના ઘરે જાય છે તો ત્યાં એંજલ ને એક વ્યક્તિ કૉલ કરે છે અને મળવા બોલાવે છે! એ એમને કહે છે કે એ જાણે છે કે એંજલ એ હર્ષ ને પણ આ વિશે કહી જ દીધું હશે એમ! બંને બહુ જ ચિંતામાં આવી જાય છે અને કહે છે કે એક બીજા માટે મરી પણ જઈશું ...વધુ વાંચો

3

અપરાધ - રહસ્ય વારંવાર - પળે પળે કંપારી ઉપજાવે એવી સસ્પેન્સ સ્ટોરી - 3

કહાની અબ તક: સ્મિતા ગાયબ છે તો એના ફ્રેન્ડ એંજલ અને હર્ષ એને શોધે છે... પણ એ ક્યાંય મળતી નથી! છેલ્લે થાકી, હારીને તેઓ એંજલ ના ઘરે આવે છે તો એંજલ ને કોઈ કૉલ કરે છે અને કહે છે કે એ તેમને બંનેને મળવા માંગે છે! એ એમ પણ કહે છે કે એંજલ એ હર્ષ ને કહ્યું જ હશે! બંને ચિંતાતુર થઈ એક બીજા માટે મરી પણ જઈ બચાવવાની વાત કરે છે. હર્ષ એંજલ ને ઉંચકીને બેડ પર લઈ જાય છે અનેં એને એના હાથથી પંપોરીને સુવાડે છે. સવારે કોફી અને નાસ્તો કરી બંને થોડી હિંમત અને ડર સાથે ...વધુ વાંચો

4

અપરાધ - રહસ્ય વારંવાર - પળે પળે કંપારી ઉપજાવે એવી સસ્પેન્સ સ્ટોરી - 4

કહાની અબ તક: સ્મિતા ગાયબ છે તો એના ફ્રેન્ડ એંજલ અને હર્ષ એને શોધે છે... પણ એ ક્યાંય મળતી નથી! છેલ્લે થાકી, હારીને તેઓ એંજલ ના ઘરે આવે છે તો એંજલ ને કોઈ કૉલ કરે છે અને કહે છે કે એ તેમને બંનેને મળવા માંગે છે! એ એમ પણ કહે છે કે એંજલ એ હર્ષ ને કહ્યું જ હશે! બંને ચિંતાતુર થઈ એક બીજા માટે મરી પણ જઈ બચાવવાની વાત કરે છે. હર્ષ એંજલ ને ઉંચકીને બેડ પર લઈ જાય છે અનેં એને એના હાથથી પંપોરીને સુવાડે છે. સવારે કોફી અને નાસ્તો કરી બંને થોડી હિંમત અને ડર સાથે ...વધુ વાંચો

5

અપરાધ - રહસ્ય વારંવાર - પળે પળે કંપારી ઉપજાવે એવી સસ્પેન્સ સ્ટોરી - 5

કહાની અબ તક: એંજલ અને હર્ષની ફ્રેન્ડ સ્મિતા ગાયબ છે તો બંને એને શોધે છે પણ એ મળતી નથી. એમના પર કોલ આવે છે કે સ્મિતા જેની પાસે છે એ એમની સાથે મળવા માંગે છે. ત્યાં જઈ ખબર પડે છે કે સ્મિતાને મારવાની સોપારી તો ખુદ એંજલ ના ફાધર ઉપિન્દ્ર જાડેજા એ જ આપી હોય છે! હર્ષના આશ્ચર્ય વચ્ચે જ એંજલ કહે છે કે એના ફાધર બિઝનેસમેનશીપ ની આળ માં કાળા કામો કરે છે! એ દુઃખી થઈ જાય છે. તો એના ઉપાયના ભાગરૂપે એને હર્ષ કહે છે કે આપણે એમનું મર્ડર જ કરી દઈએ! બંને એ તરફ આગળ વધવાના ...વધુ વાંચો

6

અપરાધ - રહસ્ય વારંવાર - પળે પળે કંપારી ઉપજાવે એવી સસ્પેન્સ સ્ટોરી - 6

કહાની અબ તક: સ્મિતા ગાયબ થયા પછી એણે ખૂબ શોધતા છેલ્લે એક વ્યક્તિ કહે છે કે એની સોપારી ખુદ જ ફાધર એ આપી હોય છે એમ! એ વ્યક્તિ એમને કહે છે કે એ સ્મિતાને માર્યા નું જૂઠ એંજલ ના ફાધર મિસ્ટર ઉપેન્દ્ર ને કહેશે! એટલામાં આ બાજુ સચ્ચાઈના આણ માં હર્ષ અને એંજલ મિસ્ટર ઉપેન્દ્ર નું કારમાં ટાઈમ બોમ્બ ફીટ કરીને કરી મર્ડર કરી દે છે! પેલી વ્યક્તિ આ બધું જાણ્યા બાદ છેલ્લે કહે છે કે એ તો એ બુરો છે અને એના ફાધર તો પોતે સાચ્ચા હતા! હા એંજલ જેટલા જ! તો એંજલ રડી જ પડે છે. એણે ...વધુ વાંચો

7

અપરાધ - રહસ્ય વારંવાર - પળે પળે કંપારી ઉપજાવે એવી સસ્પેન્સ સ્ટોરી - 7

કહાની અબ તક: સ્વાતિ ગાયબ થયા પછી બહુ શોધતા પણ એ મળતી નથી તો એંજલ પર એક કૉલ આવે જે મળવા બોલાવે છે! એ કહે છે કે સ્વાતિના મર્ડરનું એને ખુદ એંજલ માં ફાધર મિસ્ટર ઉપેન્દ્ર જાડેજા એ જ કહ્યું હોય છે! એ વ્યક્તિ પછીથી કૉલ કરીને કહે છે કે એ મિસ્ટર જાડેજાને ફેક સ્વાતિની ડેડ બોડી મોકલશે! પણ કેમ એક સામાન્ય ગુંડો તો આવું ના કરે! ત્યાર બાદ ઘરે એંજલ હર્ષ ને કહે છે કે એના ફાધર કાળા કામો કરે છે તો બંને એમનું મર્ડર પ્લાન કરે છે અને એણે એક્ઝિક્યુિટ (અમલમાં મૂકવું) પણ કરે છે! તેઓ એમને ...વધુ વાંચો

8

અપરાધ - રહસ્ય વારંવાર - પળે પળે કંપારી ઉપજાવે એવી સસ્પેન્સ સ્ટોરી - 8 (કલાઇમેક્સ - અંતિમ ભાગ)

કહાની અબ તક: સ્વાતિ ગાયબ થયા પછી બહુ શોધતા પણ એ મળતી નથી તો એંજલ પર એક કૉલ આવે જે મળવા બોલાવે છે! એ કહે છે કે સ્વાતિના મર્ડરનું એને ખુદ એંજલ માં ફાધર મિસ્ટર ઉપેન્દ્ર જાડેજા એ જ કહ્યું હોય છે! એ વ્યક્તિ પછીથી કૉલ કરીને કહે છે કે એ મિસ્ટર જાડેજાને ફેક સ્વાતિની ડેડ બોડી મોકલશે! પણ કેમ એક સામાન્ય ગુંડો તો આવું ના કરે! ત્યાર બાદ ઘરે એંજલ હર્ષ ને કહે છે કે એના ફાધર કાળા કામો કરે છે તો બંને એમનું મર્ડર પ્લાન કરે છે અને એણે એક્ઝિક્યુિટ (અમલમાં મૂકવું) પણ કરે છે! તેઓ એમને ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો