અસ્તીત્વ નો એહસાસ

(20)
  • 5.4k
  • 1
  • 1.8k

આજ 7 વર્ષ પછી મે એને એક રિસેપ્શન મા જોયો. મારું દિલ ફરી વાર એક ધબકાર ચૂકી ગયું. એ જ વાન, એ જ સ્ટાઇલ, એ જ મુસ્કુરાહટ અને એ જ નજર. ઓશન બ્લૂ કલર નું જિન્સ અને સફેદ શર્ટ માં હું જેવો છોડી ને આવી હતી એવો જ લાગતો હતો. હજી પણ એની સ્માઈલ મા એટલી તાકાત હતી કે કોઈ પણ છોકરી એના પ્રેમ માં પડી શકે. એના ફ્રેન્ડ સાથે હસી હસી ને વાતો કરતો. પાચ સેકન્ડ માં તો મે એને પુરે પૂરો સ્કેન કરી લીધો. હું બીજી બે ત્રણ સ્ત્રીઓ સાથે વાતો કરતી ત્યાં અચાનક ઊડતા પડદા ની વચ્ચે

નવા એપિસોડ્સ : : Every Tuesday

1

અસ્તીત્વ નો એહસાસ (ભાગ 1)

આજ 7 વર્ષ પછી મે એને એક રિસેપ્શન મા જોયો. મારું દિલ ફરી વાર એક ધબકાર ચૂકી ગયું. એ વાન, એ જ સ્ટાઇલ, એ જ મુસ્કુરાહટ અને એ જ નજર. ઓશન બ્લૂ કલર નું જિન્સ અને સફેદ શર્ટ માં હું જેવો છોડી ને આવી હતી એવો જ લાગતો હતો. હજી પણ એની સ્માઈલ મા એટલી તાકાત હતી કે કોઈ પણ છોકરી એના પ્રેમ માં પડી શકે. એના ફ્રેન્ડ સાથે હસી હસી ને વાતો કરતો. પાચ સેકન્ડ માં તો મે એને પુરે પૂરો સ્કેન કરી લીધો. હું બીજી બે ત્રણ સ્ત્રીઓ સાથે વાતો કરતી ત્યાં અચાનક ઊડતા પડદા ની વચ્ચે ...વધુ વાંચો

2

અસ્તિત્વ નો એહસાસ (ભાગ 2)

" હેલ્લો કાવ્યા, કેમ છો ?" "બસ મજામા. તું કે તારે કેમ ચાલે છે ?" કઈ ખબર જ ન કે શું કરું એટલે જાણે કોઈ અજાણી વ્યક્તિ સાથે વાત કરતી હોય એમ ફોર્મલી વાત શરૂ કરી.મને જીભ સુધી આવી ગ્યું હતું કે તારા છેલ્લા મેસેજ માં શું નાટક હતા. પણ ઘણા વર્ષે મળ્યા એટલે મને એમ થયું કે હવે તો એને યાદ પણ નહિ હોય એટલે કઈ પૂછ્યું નહિ." ક્યાં છો અત્યારે કાવ્યા?" એના અવાજ પરથી એમ લાગ્યું કે એને પણ ઘણું પૂછવું હશે." હું છેલ્લા 5 વર્ષ થીં દિલ્હી છું. મોનાલીસા મ્યુઝિયમ મા જોબ કરું છું. What about you ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો