એક યાદગાર મ્યુઝિક કન્સર્ટ

(10)
  • 6.1k
  • 3
  • 1.7k

એ રાત્રે મારી પાસે બે જ ઓપ્શન હતાં... કાં'તો મારુ મ્યુઝિક છોડવું અથવા મારે ઘર છોડવું... અને મેં ઘર છોડવાનો નિર્ણય કર્યો... કારણકે જો હું ઘરમાં રહું તો પછી મારુ મ્યુઝિક એની જાતે આ ઘરમાં જગ્યા શોધી લે... એ મારથી વિખુટુ પડીને જીવી જ ન શકે. * "મહેફિલ"... આ પાસ ઘરમાં કોણ લાવ્યું....?? અને કોને પૂછીને લાવ્યું? પપ્પાનાં દરેક પ્રશ્નમાં ગુસ્સો છલકાતો હતો. હું લાવ્યો પપ્પા... આજે રાત્રે "મ્યુઝિક નાઈટ" છે. એક એક્સ્ટ્રા પાસ છે. ઈફ સમબડી વોન્ટ ટુ જોઈન મી... ભાઈ હું આવું....?? ચાલને... આમ પણ મારુ તો નક્કી છે જવાનું તુ આવીશ તો કમ્પની રહેશે.... પપ્પા ફરી તાડુક્યા...

Full Novel

1

એક યાદગાર મ્યુઝિક કન્સર્ટ - 1

એ રાત્રે મારી પાસે બે જ ઓપ્શન હતાં... કાં'તો મારુ મ્યુઝિક છોડવું અથવા મારે ઘર છોડવું... અને મેં ઘર નિર્ણય કર્યો... કારણકે જો હું ઘરમાં રહું તો પછી મારુ મ્યુઝિક એની જાતે આ ઘરમાં જગ્યા શોધી લે... એ મારથી વિખુટુ પડીને જીવી જ ન શકે. * "મહેફિલ"... આ પાસ ઘરમાં કોણ લાવ્યું....?? અને કોને પૂછીને લાવ્યું? પપ્પાનાં દરેક પ્રશ્નમાં ગુસ્સો છલકાતો હતો. હું લાવ્યો પપ્પા... આજે રાત્રે "મ્યુઝિક નાઈટ" છે. એક એક્સ્ટ્રા પાસ છે. ઈફ સમબડી વોન્ટ ટુ જોઈન મી... ભાઈ હું આવું....?? ચાલને... આમ પણ મારુ તો નક્કી છે જવાનું તુ આવીશ તો કમ્પની રહેશે.... પપ્પા ફરી તાડુક્યા... ...વધુ વાંચો

2

એક યાદગાર મ્યુઝિક કન્સર્ટ - 2

ત્રીજા વર્ષની રજાઓ હતું.. હું ઘરે આવ્યો હતો... આ વખતે પપ્પાને કન્વેન્સ કરવાનાં હતાં... અને આ વખતે મંજૂરી જ લેવાની... પણ મારે સ્પષ્ટ શબ્દોમાં જણાવવું હતું કે મારે હવે મ્યુઝિક ફિલ્ડમાં જ આગળ વધવું છે.. હું હવે આ છેલ્લું વર્ષ ભણીશ પછી બસ... ફરીથી એ જ માહોલ... અમે બધાં ગોઠવાયા હતાં.. આ વખતે રિમી પણ હતી આ ચર્ચામાં.. “પપ્પા મારે મુંબઈ જવાનું છે...” “કેમ...?” સીધો જ સવાલ આવ્યો.. “મ્યુઝિક કન્સર્ટ છે...” “પહેલાં ગામમાં થતો એ જોવા જતો ત્યાં સુધી ઠીક હતું હવે છેક મુંબઈ જવું છે.” આ જો આનું ચસ્કી રહ્યું છે હો... હવે તું જ સમજાવ. મમ્મી બોલે ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો