મ્લહાર...૧ભાગ ૧ નાની હતી ત્યારથી જ ઉંચી ઉડાનના સ્વપ્ન ખરીદનાર અને તેને પૂર્ણ કરવા પતંગિયાની જેમ પાંખો પ્રસારી એક એક ફૂલોના રસને ચાખનારી,કલ્પનાના ઝૂલે ઝૂલનારી એ સુંદર પરી જેવી યુવતી એટલે મલ્હાર. ઘરમાં પિતાને દાદીમાં ની લાડકી હરણી જેવી ચંચળ અને મૃગાંક્ષી નયનો,સુંદર નાકનકશો ને ગોરેવાન.આસમાનની સુંદર પરી લાગતી જ્યારે નાની હતી ,હવે તો સુંદર અપ્સરા..!જ જોઈલો. નાની હતી ત્યારે જ *મા*ને ગુમાવી ચૂકી હતી.પણ પિતાને દાદીએ ક્યારેય તેને પાંચ વરસ સુધી જણાવ્યું જ નહોતું કે તેની મા નથી. કહેતા કે,”તે તો આકાશમાં ગઈ છે પાછી આવશે,તારી જોડે રમશે અને

Full Novel

1

મલ્હાર ભાગ ૧

મ્લહાર...૧ભાગ ૧ નાની હતી ત્યારથી જ ઉંચી ઉડાનના સ્વપ્ન ખરીદનાર તેને પૂર્ણ કરવા પતંગિયાની જેમ પાંખો પ્રસારી એક એક ફૂલોના રસને ચાખનારી,કલ્પનાના ઝૂલે ઝૂલનારી એ સુંદર પરી જેવી યુવતી એટલે મલ્હાર. ઘરમાં પિતાને દાદીમાં ની લાડકી હરણી જેવી ચંચળ અને મૃગાંક્ષી નયનો,સુંદર નાકનકશો ને ગોરેવાન.આસમાનની સુંદર પરી લાગતી જ્યારે નાની હતી ,હવે તો સુંદર અપ્સરા..!જ જોઈલો. નાની હતી ત્યારે જ *મા*ને ગુમાવી ચૂકી હતી.પણ પિતાને દાદીએ ક્યારેય તેને પાંચ વરસ સુધી જણાવ્યું જ નહોતું કે તેની મા નથી. કહેતા કે,”તે તો આકાશમાં ગઈ છે પાછી આવશે,તારી જોડે રમશે અને ...વધુ વાંચો

2

મલ્હાર ભાગ ૨

*મલ્હાર -૨**ભાગ -૨* સાસરે આવ્યાને પહેલો દિવસ હતો,મલ્હાર દાદીના હાથે કેળવણીને સંસ્કાર પામી હતી.તેની સાલસતા વર્તુણુકને વધું શોભાવી રહ્યા હતા.તેણી પહેલી રાતે અલંકારની બાહોમાં જીવન નૈયાને સોંપી તૃપ્ત હતી.અલંકારને પણ સ્વરૂપવાન ને સાલસ સાથીદાર મળ્યાનો આનંદ હતો.ધંધોને હોસ્પિટલ સંભાળતા અલંકારને પપ્પાએ સવારના પહોરમાં જ એક પરબીડિયું પકડાવી દીધું.નાસ્તાના ટેબલ પર સાસુમાં અંજુબેન અને સસરા ડો.ગીરજાશંકર જોડે મલ્હાર ને અલંકાર પણ બેઠા હતા. અલંકાર તે પરબીડિયું ખોલે તે પહેલાજ પપ્પાએ હુકમ કર્યો કે બન્ને તૈયાર થઈ હોસ્પિટલમાં આવો.અંજુબેને કહ્યું ,”દીકરીનો પહેલો દિવસ છે ઘરમાં ને તમે આજે જ કેમ કામે બોલાવી રહ્યા છો?” અલંકાર જેનું નામ ...વધુ વાંચો

3

મલ્હાર ભાગ ૩ - છેલ્લો ભાગ

*મલ્હાર :૩**ભાગ : ૩* હોટલે પહોંચી બન્ને જણાં થોડા થોડા એકબીજાના વિચારોમાં હતા કે અચાનક જ મલ્હાર તેની ડ્રોઈંગબુક વિના સંકોચે લઈ આવીને અલંકાર પાસે મૂકીપહેલું પાનું જોઈ ચૂકેલો અલંકાર જાણે પહેલીવાર જોતો હોય તેમ હાથમાં લઈ જોવા લાગ્યો...સાનંદાશ્ચર્ય સાથે તેણે સંજનાનું નામ વાંચ્યું અને નજર ઉઠાવી તેણે મલ્હાર સામે જોયું.મલ્હાર શરમાય ગઈ..બીજા પાનાને જોઈ તેણે મલ્હારને ખૂબજ પ્રેમથી નજીક લઈ ફક્ત,”અદ્ ભૂત” કહ્યું .ત્રીજુ પાનું ખોલ્યું તો અલંકાર ખુરશી પરથી ઉભો થઈ ગયો.આબેહુબ વર્ષામાસી પણ લીલીબાંધણી માં હતા નહિ કે શ્વેત સાડીમાં..હવે તેને વધુ ને વધુ અચંબો એ વાતનો હતો કે જેને મળી નથી ,જેને એણે ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો