ઓ'હેનરી 'વિલિયમ સિડની પોર્ટર' નું ઉપનામ છે. એમના દ્વારા લખાયેલ વાર્તાઓ આખા વિશ્વાસમાં પ્રખ્યાત છે. ઓ'હેનરી નો જન્મ ૧૧ સપ્ટેમ્બરનાં રોજ થયો હતો. પંદર વર્ષ ની ઉમર માં તેઓ એ ભણવાનું છોડી દીધું. પરતું ભણવા અને વાંચવાની ઉત્સુકતા ઓછી ન થઇ. તેઓ દ્વારા લખાયેલ વાર્તાઓમાં મોટા ભાગે જીવનની વાસ્તવિકતાઓ જોવા મળે છે. અહિયાં ઓ'હેનરી ની એક ગરીબ વ્યક્તિ ની વાસ્તવિક સ્થિતિને પ્રદર્શન કરતી વાર્તા પોસ્ટ કરું છું. વાર્તાનો શીર્ષક છે પોલીસ અને પ્રાથના. મેડીસન ચોક માં મુકવામાં આવેલ એક બેંચ ઉપર શોપી કંટાળી ને પડખા ફેરવતો હતો. જ્યારે જંગલી બતાકોનો અવાજ આવવા લાગે ચામડાના પોશાકનાં અભાવે સ્ત્રીઓ

નવા એપિસોડ્સ : : Every Monday & Saturday

1

અનુવાદિત વાર્તા -૨ (ભાગ-૧)

ઓ'હેનરી 'વિલિયમ સિડની પોર્ટર' નું ઉપનામ છે. એમના દ્વારા લખાયેલ વાર્તાઓ આખા વિશ્વાસમાં પ્રખ્યાત છે. ઓ'હેનરી નો જન્મ ૧૧ રોજ થયો હતો. પંદર વર્ષ ની ઉમર માં તેઓ એ ભણવાનું છોડી દીધું. પરતું ભણવા અને વાંચવાની ઉત્સુકતા ઓછી ન થઇ. તેઓ દ્વારા લખાયેલ વાર્તાઓમાં મોટા ભાગે જીવનની વાસ્તવિકતાઓ જોવા મળે છે. અહિયાં ઓ'હેનરી ની એક ગરીબ વ્યક્તિ ની વાસ્તવિક સ્થિતિને પ્રદર્શન કરતી વાર્તા પોસ્ટ કરું છું. વાર્તાનો શીર્ષક છે પોલીસ અને પ્રાથના. મેડીસન ચોક માં મુકવામાં આવેલ એક બેંચ ઉપર શોપી કંટાળી ને પડખા ફેરવતો હતો. જ્યારે જંગલી બતાકોનો અવાજ આવવા લાગે ચામડાના પોશાકનાં અભાવે સ્ત્રીઓ ...વધુ વાંચો

2

અનુવાદિત વાર્તા -૨ (ભાગ-૨)

આગળ નાં ભાગમાં આપણે જોયું કે વાર્તાનો નાયક શોપી ઠંડીથી બચવા માટે જેલ માં જવાનું વિચારે છે અને એના પ્રયત્નો શરુ કરે છે, જેમાં પ્રથમ પ્રયત્નોમાં નિષ્ફળતા મળતા એ અન્ય પ્રયન્ત કરે છે. હવે આગળ જોઈએ ... પોલિસમેન જ્યારે ગુસ્સામાં શોપી ને પૂછે છે કે ત્યારે શોપી હસતા હસતા કહે છે, તમને એટલી પણ ખબર નથી કે આ કામ મારું હોઈ શકે. સિપાઈનો દિમાગ શોપી ને ગુનેગાર માનવા ઇનકાર કરી દીધુ. બારીના કાચને પથ્થર મારીને તોડનાર પોલીસ સાથે વાતચિત કરવા ઉભા થોડી રહે છે ? એ તો તરત જ ભાગી જાય છે. પોલીસમેને થોડી દુર બસ પકડવા ...વધુ વાંચો

3

અનુવાદિત વાર્તા -3 (ભાગ ૧)

ચાર્લ્સ ડીકેન્સ એ વિશ્વના ખુબજ પ્રસીધ્દ્ત લેખકોમાં એક છે તેઓ વિક્ટોરિયન યુગનાં સૌથી લોકપ્રિય અંગ્રેજ લેખક હતા. તેઓનો સમયગાળો ફેબ્રુઆરી ૧૮૧૨ થી ૧૮૭૦ નો હતો. એક પ્રસિદ્ધ લેખકની સાથે સાથે તેઓ એક સામાજિક સુધારક અને આંદોલનકારી પણ હતા. ચાર્લ્સ ડીકેન્સ એ એમના સમયમાં થઇ ગયેલ એક મહાન લેખક હતા. તેઓ દ્વારા લખાયેલ વાર્તા, નોવેલ , પુસ્તકો આજે પણ આખા વિશ્વમાં પ્રસિદ્ધ છે. તેઓ દ્વારા લખાયેલ વાર્તાઓ માં તે સમય નાં અંગ્રેજ સમાજ માં સ્થપાયેલ કુરીતિ અને કુપ્રથા ઓ ઉપર પ્રહાર જોવા મળે છે. અનાથઆશ્રમ માં બાળકો ને ભોજન નથી મળતું , ઓફિસોમાં ફાઈલ નાં નિકાળ માં સમય વેડફાઈ જવું. મિલો ...વધુ વાંચો

4

અનુવાદિત વાર્તા - 3 ભાગ (૨)

અગાઉનાં ભાગમાં જોયું કે ઓલિવર ભાગીને લંડન જાય છે જ્યાં તેને આર્ટફૂલ ડોજર નામનો છોકરો મળે છે જે તેના અને ઊંધવાની વ્યવસ્થા કરે છે અને એક વ્યક્તિ સાથે પરિચય કરાવે છે જેનો નામ ફાગિન હોય છે. જે એક ખિસ્સા કાતરુ અને ચોરોની ગેંગ નું પ્રતિનિધિ હોય છે. હવે આગળ જોઈએ ****** ફાગિન ગેંગ ***** ઓલીવર ને અત્યાર સુધી ખબર ન હતી કે ડોજર નો સંબધ ખિસ્સા કાતરુ અને ચોરો ની ગેંગ સાથે છે અને એને એ પણ ખબર ન હતી કે ડોજર નો મિત્ર જેનું નામ ફાગિન છે તે આ ગેંગ નો મુખ્ય વ્યક્તિ છે. ફાગિન નો ઘર ...વધુ વાંચો

5

અનુવાદિત વાર્તા - 3 ભાગ (3)

***** એને શોધવું ખુબ જ જરુરી ****** આ બધાની વચ્ચે ઓલિવર ખોવાઈ જાણીને ડોજર અને ચાર્લીને ફાગિનની સાથે ખુબ જ મુશ્કેલીઓ ઉઠાવવી પડી. જ્યારે તે બંને ઓલિવર વગર પાછા આવ્યા ત્યારે ફાગીને બંને નું ગળું દબાવી મારી નાખવાની ઘમકી આપી. ઓલિવર હવે એ ગેંગ વિશે ખુબ જ વધારે જાણતો હતો. અને કામ ની પણ ખાસી માહિતી પણ હતી એના પાસે. જો એ પોલીસ ને એ ગેંગ વિશે બતાવી દેશે ટો ? આ વિચારીને ફાગિન ખુબ જ ચિંતિત હતો. "એને શોધવું તો પડશે જ કોઈ પણ રીતે " ફાગિન જોર થી બોલ્યો. પણ કેવી રીતે ચાર્લી એ ...વધુ વાંચો

6

અનુવાદિત વાર્તા -3 ભાગ (૪)

****** ચોરી કરવા જવું ***** સાઈક્સ ઓલીવરને લઈને લંડનની બહાર એક જર્જરિત ઘર ની પાસે ગયો. ત્યાં નાં બે સાથીદારો એમની રાહ જોઈ રહ્યા હતા. તેઓની પાસે પિસ્તોલ હતી તે લઈ ને તેઓ રાત્રે એક જગ્યા એ ચોરી કરવા ગયા. ઓલિવર ને આ મોટો અપરાધ લાગ્યું. તેને વિનંતિ કરી કે તેને જવા દેવામાં આવે. " હું હવે ક્યારેય લંડન પાછો નહિ આવું, હું વચન આપું છું " તેને સાઈક્સ ને વિનંતિ કરી. મહેરબાની કરીને મને જવા દો. પરતું બીલ ની પાસે ઓલીવર માટે એક ખાસ કામ હતો. તે જાણવા માંગતો હતો કે તે કામ ઓલીવર બરાબર કરશે કે નહિ ...વધુ વાંચો

7

અનુવાદિત વાર્તા- 3 ભાગ (૫)

......આગળ નાં ભાગ માં જોયું .... ત્રણ મહિના પછી ડૉ.લોસબર્ન ઓલીવર ને લઇ ને પાછા લંડન આવ્યા. રોજ પણ એની સાથે આવી હતી. તેઓ પ્રસન્ન થયા જ્યારે એ જાણ્યું કે બ્રાઉનલી પાછા આવી ગયા છે અને ઓલીવરને મળવા માટે ઉત્સુક છે. તેઓ ઓલીવર ને મળ્યા .. હવે આગળ રોજ મિસ્ટર બ્રાઉનલો સાથે એક રહસ્ય ની ચર્ચા કરવા આવેલ હતી. બ્રુનલો રોજ ને એક શાંત રૂમ માં લઈ ગયા ત્યાં રોજ એ એમને એક વાત કહી . એક બે દિવસ પહેલા નૈન્સી નામની એક યુવતી લંડનનાં એક હોટલમાં રોજ ને મળવા આવી. નૈન્સી એ ...વધુ વાંચો

8

અનુવાદિત વાર્તા -3 ભાગ (૬) - છેલ્લો ભાગ

ભાગ-૫ માં જોયું કે નૈન્સી દ્વારા બતાવેલ મૌકસનાં વર્ણનનાં આધારે બ્રાઉનલો એના બે નોકરો ને મૌકસ ને શોધવા છે. હોટલ જેનો વર્ણન નૈન્સીએ કરેલ હતો એ જગ્યા એ મૌકસ મળી આવે છે જેને પકડી ને બ્રાઉનલો નાં નોકરો ઘરે લાવે છે. .... હવે આગળ **** મૌકસને એક રૂમ માં બાધી રાખવામાં આવે છે. " તમે બહાર જાવો અને દરવાજો બંધ કરજો " બ્રાઉનલો એ પોતાના નોકરો ને કહ્યું. હું અને મૌકસ બંને એકલા વાત કરીશું. મૌકસ ખુબ જ ખતરનાક હોવા છતાં પોતાના માલિકનાં હુકમ ને માન આપી બંને નોકરો બહાર નીકળી ગયા. નોકરો જતા રહ્યા પછી બ્રાઉનલો એ ...વધુ વાંચો

9

અનુવાદિત વાર્તા -૪ ભાગ -(૧)

ઓ' હેનરી દ્વારા લખાયેલ * જીવન ચક્ર * જસ્ટિસ દિ પિસ બેનાજા વાઈડપ પોતાની ઓફીસનાં દરવાજા ઉપર બેઠીને પાઈપ પિતા હતા. જેનિથનાં અડઘા રસ્તા ઉપર પહાડો બાપોના સમયનાં લીધે નીલા અને બુખારા દેખાતા હતા. એક મરધી તે વિસ્તારનાં રસ્તા ઉપર ચુ ચુ કરતી હતી. એ વખતે રેન્સી બીલાબ્રો અને તેની પત્ની એક લાલ બળદગાડી માં આવે છે. જે.પી નાં દરવાજા ઉપર બળદગાડી રોકાવી બંને નીચે ઉતારે છે. રેન્સી છ ફૂટ ઉંચો, લાંબો પાટલો વ્યક્તિ હતો. જેના વાળ સોનેરી હતા. પેલી સ્ત્રીએ સફેદ પહેરણ પહેર્યો હતો.પોતાની ઈચ્છાઓનાં ભાર નીચે દબાયેલ લાગતી હતી. તેઓ બંનેને આદર સાથે ...વધુ વાંચો

10

અનુવાદિત વાર્તા-૪ ભાગ -૨

જસ્ટીસ ઓફ દિ પીસ બેનાજા વાઈડપ પોતાની પાઈપ પીવા લાગ્યા. બપોરનો સમય થતા તેમનો સાપ્તાહિક પત્રક આવી ગયો હતો. તેને સાંજ સુધી વાંચ્યા કરતા. તેઓએ એક મીણબત્તી સળગાવી અને ટેબલ ઉપર રાખી. અને જમવાના સમય સુધી વાંચ્યા કર્યું. જમવાનો સમય થતા તેઓ ઘરે જવા નીકળ્યા. તેઓનો ઘર ઝાડીઓમાં થઇ ને આવતો હતો. તેથી તેઓ ઝાડીઓ માંથી પસાર થવા લાગ્યા. એવામાં એક વ્યક્તિએ તેમની ઉપર ગન બતાવતો ઉભો થઇ ગયો. અને કહ્યું કે ચુપચાપ તારી પાસે જે કઈ હોય તે આપી દે. નહીતો હું તને મારી નાખીશ. પોતાના કોર્ટનાં ખીસા માંથી નોટ કાઢતા જજે કહ્યું કે ...વધુ વાંચો

11

અનુવાદિત વાર્તા-૫ - વીસ વર્ષ પછી - ઓ હેનરી

એક પોલીસ ઓફીસર સડક ઉપર ખુબ જ તેજીથી ચાલતો હતો. રાતના ૧૦ વાગ્યા હશે. પણ ઓછા વરસાદ અને ઠંડી લીધે રસ્તા ઉપર ખુબજ ઓછા લોકો દેખાતા હતા. રસ્તાની એક બાજુ એક ખૂણામાં એક વખાર હતી. જ્યારે ઓફિસર એ વખાર પાસે પહોચ્યાં તો એના દરવાજા ઉપર એને એક વ્યક્તિને ઉભેલી જોઈ. એ વ્યક્તિ એ મોઢામાં સળગાવ્યા વગરની સિગારેટ દબાવેલ હતી. અને તે થોડુક નમીને ઉભેલો હતો. પોલીસ ઓફિસર એ વ્યક્તિ પાસે જઈ પ્રશ્નાર્થવાળી આંખોથી જોતો રહ્યો. “હું અહિયાં મારા એક મિત્રની રાહ જોઈ રહ્યો છું. અમે 20 વર્ષ પહેલા આ જગ્યા ઉપર મળવાનું વચન આપ્યું હતું. તમને મારી વાત અલગ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો