બેનામની કલમે?? ?? ?? ?? ?? ??પ્રણયની ગાંઠથી બંધાય છે કેટલાય સબંધ,એ તાંતણે થી ગૂંચવાય છે કેટલાય સબંધ. ?? ?? ?? ?? ?? ??ઘાવ મળે તોય ક્યાં સહી શકાય છે,વેદનાઓ હવે ક્યાં વર્ણવી શકાય છે;ખુશીઓ ની મોસમ તો ક્યાં સુધીની??મોત પછી થોડું કઈ જીવી શકાય છે.?? ?? ?? ?? ?? ??લગાવ એ કદર છે કે ગેરહાજરીમાં હાજરી ચાહે છે,નફરત એ કદર છે કે હાજરીથી અકળાઈ જાણે છે.?? ?? ?? ?? ?? ??ઘટમાં ઘડાય કોઈને તન ને આશ બીજાની,કેવી સહમી જિંદગી કેટલે જઈ અટકવાની.?? ?? ?? ?? ?? ??ભવનો ભેરુ
નવા એપિસોડ્સ : : Every Sunday
બેનામની કલમે - 1
બેનામની કલમે?? ?? ?? ?? ?? ??પ્રણયની ગાંઠથી બંધાય છે કેટલાય સબંધ,એ તાંતણે થી ગૂંચવાય છે કેટલાય સબંધ. ?? ?? ?? ?? ??ઘાવ મળે તોય ક્યાં સહી શકાય છે,વેદનાઓ હવે ક્યાં વર્ણવી શકાય છે;ખુશીઓ ની મોસમ તો ક્યાં સુધીની??મોત પછી થોડું કઈ જીવી શકાય છે.?? ?? ?? ?? ?? ??લગાવ એ કદર છે કે ગેરહાજરીમાં હાજરી ચાહે છે,નફરત એ કદર છે કે હાજરીથી અકળાઈ જાણે છે.?? ?? ?? ?? ?? ??ઘટમાં ઘડાય કોઈને તન ને આશ બીજાની,કેવી સહમી જિંદગી કેટલે જઈ અટકવાની.?? ?? ?? ?? ?? ??ભવનો ભેરુ ...વધુ વાંચો