ધીમે ધીમે ધીમે.... આ સોંગ આપણે બધાએ સાંભળ્યું છે નહિ.?જીવન માં અમુક વસ્તું માં આપણે હંમેશાં ધીમે ધીમે આગળ વધવાનું હોય છે. નહિ કે રાજધાની દોડાવવાની હોય છે.?? અને આપણે શું કરીએ છે, જ્યાં રાજધાની નથી ભગાવવા ની ત્યાં આપણે ભગાવે છે. ચાલો વાત કરીએ શું છે આ "ધીમે ધીમે ધીમે ." જ્યારે પહેલી પહેલી વાર કોઈના સાથે તને relationship માં પડો છો. ત્યારે ઘણીવાર ગણા લોકો શું કરે છે. ઓલું સોંગ તો યાદ જ હશે બધાને કે "એક નજર મે ભી પ્યાર હોતા હે ,મેને સુના હે." ગજબનું આકર્ષણ થઈ જાય છે કોઈ વ્યક્તિ ને પહેલી વાર જોતા ની

નવા એપિસોડ્સ : : Every Tuesday

1

પ્રેમ ની સમજણ ભાગ ૧

ધીમે ધીમે ધીમે.... આ સોંગ આપણે બધાએ સાંભળ્યું છે નહિ.?જીવન માં અમુક વસ્તું માં આપણે હંમેશાં ધીમે ધીમે આગળ હોય છે. નહિ કે રાજધાની દોડાવવાની હોય છે.?? અને આપણે શું કરીએ છે, જ્યાં રાજધાની નથી ભગાવવા ની ત્યાં આપણે ભગાવે છે. ચાલો વાત કરીએ શું છે આ "ધીમે ધીમે ધીમે ." જ્યારે પહેલી પહેલી વાર કોઈના સાથે તને relationship માં પડો છો. ત્યારે ઘણીવાર ગણા લોકો શું કરે છે. ઓલું સોંગ તો યાદ જ હશે બધાને કે "એક નજર મે ભી પ્યાર હોતા હે ,મેને સુના હે." ગજબનું આકર્ષણ થઈ જાય છે કોઈ વ્યક્તિ ને પહેલી વાર જોતા ની ...વધુ વાંચો

2

પ્રેમ ની સમજણ ભાગ ૨

તો ક્યાં હતા આપણે ! પ્રેમ ને નિભાવવાની વાત આવી. કોઈના માટે તમને ખૂબ પ્રેમ છે, તો એ પ્રેમ ત્રાસ કેમ બની જતો હોય છે ખબર છે, જેનાં જોડે પ્રેમ પૂર્વક વાતો કરતાં સમય નું ધ્યાન નાં રહેતું અને આજે એના જોડે બે મિનિટ થી વધારે વાત કરવું સખત અગરૂં બની જાય છે. ગઈ કાલ સુધી એના જીવન માં પોતાનું સ્થાન બને એ માટે ખબર નહિ કેટલો સમય બગડ્યો હશે, અને આજે , હું બહું વ્યસ્ત છું. જેમ સમય વીતે છે એમ માણસ પોતાનાં સબંધો ને ટેકન ફોર ગ્રાન્ટેડ લેવા માગે છે. જેને પ્રેમ કરો છો એમ કહો છો, ...વધુ વાંચો

3

પ્રેમ ની સમજણ ભાગ ૩

પ્રેમ ની સમજણ ભાગ 3. કેટલું અજીબ છે નહિ કે ક્યારેક આપણને એક તરફી પ્રેમ થઈ જાય છે. અને એ એકતરફી પ્રેમ થવાનો દોષ સામેવાળા વ્યકિત ને પણ આપતા હોઈએ છે. એ સમયે એ સમજણ આપણને આવતી છે નહિ! સૌથી પહેલા સમજવાની વસ્તું એ છે કે પ્રેમ થઈ જાય છે. આ લાગણી ઉપર કોઈ પણ વ્યક્તિ નો ક્યારે વશ હોતો નથી. ઘણીવાર બને છે કે એવું સામેવાળા લોકો તમારા મનમાં પોતાની જગ્યા બનાવે, પરંતુ થોડો સમય પછી સામેવાળા ને એમ ફીલ થાય કે તમે એના માટે યોગ્ય પાત્ર નથી, ત્યારે એ લોકો તમારા માં પહાડ જેવા દોષો તમને બનાતાવિને ...વધુ વાંચો

4

પ્રેમ ની સમજણ ભાગ ૪

પ્રેમ ની સમજણ ભાગ ૪ *પ્રેમ માણસ ને ક્યારે કરવામાં નથી દેતો, નફરત માણસને ખીલવા નથી દેતી.* આ બે માં સરસ સમજૂતી સમજવી છે પ્રેમ ને લઈને. જ્યારે તમને કોઈ નાં પ્રેમ થાય છે ને ત્યારે તમને સૌથી પહેલો પ્રેમ પોતાનાં થી થાય છે. સામેવાળા નાં મન માં તમારા માટે શું છે એ તો તમે નથી જાણતાં પરંતુ તમે પોતાને પણ પ્રેમ કરવા માંડો છો, કઈ રીતે એ કહું... ૧. જ્યારે તમને કોઈ ગમે ને ત્યારે તમને બધુજ ગમવા માંડે છે. ૨.પોતાની જાત ને જ્યાં સુધારવાની જરૂર લાગે ત્યાં સુધારવાની કોશિશ કરવી. ૩. હું કઈક છું, નો અહમ છૂટી ...વધુ વાંચો

5

પ્રેમ ની સમજણ ભાગ ૫

લાગણી...આપણા પોતાનાં સબંધો માટે આપણને લાગણી હોય છે. એવી જ રીતે જે સબંધો રક્ત થી મંથી હ્રદય થી છે પ્રત્યે આપણને લાગણી હોય છે. એક એવી લાગણી જેમાં કંઈ પામવાનું નથી જેમાં કંઈ ખોવા નું પણ નથી. *Soul connection*એક સ્ત્રી ને એક પુરુષ પ્રત્યે લાગણી છે, એક પુરુષ ને એક સ્ત્રી માટે લણણી છે, અહીંયા બને કોઈ પણ ઉંમર નાં હોઈ શકે, નાના મોટાં. આ લાગણી પ્રેમ છે, પણ આ પ્રેમ માં એક અંતર છે એક મર્યાદા છે.આ એક એવા સબંધ ની વાત છે કે જ્યાં નિસ્વાર્થ ભાવ છે. અમુક વ્યક્તિ એવા મળે કે જેને મળીને લાગે, જન્મો થી ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો